વેજિટેબલ ઓટ્સ ખીચડી (Vegetable Oats Recipe In Gujarati)

Payal Shah
Payal Shah @cook_26564895

આ હેલ્ધી રેસિપી ને નાસ્તા મા પણ બનાવી શકાય
#GA4#Week7
@ઓટ્સ
@ખીચડી
@બ્રેકફાસ્ટ

વેજિટેબલ ઓટ્સ ખીચડી (Vegetable Oats Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

આ હેલ્ધી રેસિપી ને નાસ્તા મા પણ બનાવી શકાય
#GA4#Week7
@ઓટ્સ
@ખીચડી
@બ્રેકફાસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3-4 સર્વિંગ્સ
  1. 1 કપઓટ્સ,
  2. અડધો કપ મગ ની દાળ
  3. 1ટમેટુ
  4. 1કેપ્સીકમ
  5. 1લીલુ મરચુ
  6. 3-4લીમડાના પાન
  7. થોડાશીંગદાણા
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. હિંગ, હળદર
  10. 1 ચમચીગરમ મસાલો
  11. 1 ચમચીલીંબુ નો રસ
  12. 1 ચમચીઘી
  13. 1 ચમચીતેલ
  14. થોડાકાજુ અને કિસમિસ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા વેજીટેબલ ચોપ કરી લો

  2. 2

    એક કૂકર મા થોડુ ધી અને તેલ મુકી તેમા લીમડાના પાન નાખો

  3. 3

    પછી તેમા હિંગ નાખી ચોપ કરેલા ટામેટાં, કેપ્સીકમ, અને લીલા મરચાં તેમજ શીંગદાણા નાખો

  4. 4

    પછી મીઠું, ગરમ મસાલો, હળદર,એક ચમચી લીંબુ નો રસ નાખી બધા વેજીટેબલ બરાબર સાતલી લ્યો

  5. 5

    પછી તેમા પલાલેલી મગ ની દાળ ઉમેરો

  6. 6

    પછી તેમા ઓટ્સ ઉમેરો અને અઢી ગણૂ એટલે કે ચાર કપ પાણી ઉમેરો

  7. 7

    બરાબર મિક્સ કરીને કુકર ની 4-5 વિસલ કરી લો કુકર ઠરે એટલે ગરમ ગરમ પીરસો તેને કાજુ અને કિસમિસ થી ગાર્નિશ કરો

  8. 8

    આને સવારે નાસ્તા મા પણ લઈ શકાય અને ડિનર મા બી લઇ શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Shah
Payal Shah @cook_26564895
પર

Similar Recipes