રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફી દો અને ગાજર, ફણસી, કેપ્સીકમ, ડુંગળી ઝીણાં સમારી લો.
- 2
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં સમારેલા શાકભાજી ઊમેરી હલાવી કુક થવા દો. પાંચ થી સાત મીનીટ સુધી કુક થયા બાદ તેમાં બાફેલા બટાકા ઊમેરી હલાવી દો.
- 3
ત્યાર બાદ તેમાં ચાટ મસાલો, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, મરી નો પાઉડર, મીઠું સ્વાદ અનુસાર, આદુ લસણ ની પેસ્ટ, લીલા ધાણા, આમચૂર પાઉડર, હડદર, કોનઁ ફલોર, બ્રેડ ક્રમસ ઊમેરી હલાવી પાંચ થી સાત મીનીટ સુધી કુક થવા દો.
- 4
હવે એક પ્લેટ માં કાઢી ઠંડુ થવા દો. ત્યાર બાદ તેને ટીકકી નો આકાર આપી દો. પછી એક બાઉલમાં મેંદો અને કોનૅ ફલોર અને પાણી ઊમેરી પેસ્ટ બનાવી લો. તેમાં ટીકકી ને કોટીંગ કરી તેલમાં તળી લો.
- 5
આ રીતે બધી પેટી ને તળી લો.
- 6
હવે બ્રેડ ના લુફ ને વચ્ચે થી કાપી લો. ત્યાર બાદ બન્ને બાજુ ચીલી સોસ અને મીયોનીઝ લગાડી દો. હવે એક સાઈડ પર લેટયુસ મૂકી તેની ઊપર કાપેલા કાકડી, ટામેટા, ડુંગળી અને ઓલીવસ મૂકી દો.
- 7
હવે તની ઊપર બનાવેલ ટીકકી મૂકી તેની ઊપર મસ્ટડ સોસ લગાડી દો. હવે તેની ઊપર બીજી સાઈડ બ્રેડ મૂકી કવર કરી દો.
- 8
ત્યાર બાદ વચ્ચે થી કાપી સવિઁગ ડીશ માં કાઢી પોટોટો ચીપ્સ અને કોલ્ડ ડ્રીંક્સ સાથે સવઁ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સેન્ડવીચ (Sandwich recipe in gujarati)
#NSDઆજે "national sandwich day" નિમીતે આપણા ગ્રુપ ના બધા સભ્યો માટે મારા તરફથી સેન્ડવીચ પ્લેટર. Unnati Desai -
-
ચીઝ ગ્રીલ્ડ અને વેજ સેન્ડવીચ(cheese grilled & veg sandwich recipe in gujarati)
#GA4#Week10#cheesePost-15 મોર્નિંગ બ્રેકફાસ્ટ માં જો ગરમાગરમ ચીઝી ગ્રીલ્ડ અને વેજીટેબલ સેન્ડવીચ મળી જાય તો લંચ સ્કીપ કરી શકાય અને ફીલિંગ ઈફેક્ટ પણ આવે....ક્યાંય બહાર જવું હોય ત્યારે આ વાનગી ખૂબ ઉપયોગી થઈ જાય છે... Sudha Banjara Vasani -
-
વેજ ચીઝ સેન્ડવીચ 🥪🥪((Veg Cheese Sandwich Recipe In Gujarati)
#CookpadTurns6#cookpadindia#coolpadgujarati Unnati Desai -
-
-
-
-
કલબ સેન્ડવીચ (Club Sandwich Recipe in Gujarati l
#NSD#sendwich સેન્ડવીચ નાના મોટા બધા ને ભાવતી વસ્તુ છે અને તે કેટલીયે અલગ અલગ ટાઈપ બનતી હોય છે હું આજે તમારા સાથે મારા ઘરે જે બને છે અને બધા ને ભાવે છે તે રેસીપી સેર કરું છું આશા છે તમને તે ગમશે Heena Kamal -
-
મીક્ષ વેજ મેયોનીઝ સેન્ડવીચ (Mix Veg Mayonnaise Sandwich Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiકોલસ્લો Ketki Dave -
-
-
-
-
વેજ ચીઝ મેયોનીસ સેન્ડવીચ (Veg Cheese Mayonnaise Sandwich Recipe
#GA4#week12#post2#mayonnaise#વેજ_ચીઝ_મેયોનીસ_સેન્ડવીચ ( Veg Cheese Mayonnaise Sendwich Recipe in Gujarati ) આમ તો બાળકો ને સેન્ડવિચ તો ખુબ પ્રિય હોય જ છે. અને આ સેન્ડવિચ ને નાસ્તામા કે પછી સાંજ ના જમવામા તેને પીરસી શકાય. અને આ સેન્ડવિચ એ હજારો રીતે બનાવી શકાય. અને આપણને પસંદ હોય એવો તેમા મસાલો ભરી શકીએ છીએ. માટે આજે હુ તમને આ એકદમ સરળ અને માત્ર મિનિટો માં રેડી થઈ જતી વેજ ચીઝ મેયોનીઝ સેન્ડવિચ ની રેસિપી લઇ ને આવી છું. આ સેન્ડવીચ માં મે ઘણા બધા વેજીટેબલ નો ઉપયોગ કરી ને તેમજ પ્રોસેસ ચીઝ નો પણ ઉપયોગ કરી ને વેજ મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે. જે મારા બાળકો ની ખુબ જ ફેવરિટ સેન્ડવીચ છે. Daxa Parmar -
-
-
-
ફ્રેંચ ફ્રાઈસ સેન્ડવીચ (French Fries Sandwich Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati ફ્રેંચ ફ્રાઈસ નાના મોટા બધાને ભાવે એવી વાનગી છે. આજે મેં પણ અહીં ફ્રાઈસ નો ઉપયોગ કરી સેન્ડવીચ બનાવી છે. ફરક એટલો જ છે કે સેન્ડવીચમાં બાફેલા બટેટાની જગ્યા એ ફ્રેંચ ફ્રાઈસ નો ઉપયોગ કરી બનાવી છે. Vaishali Thaker -
-
-
સ્પાઈસી વેજ ચીઝ સેન્ડવીચ (Spicy Veg Cheese Sandwich Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
વેજ. ચીઝ મેયો ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg. Cheese Mayo Grill Sandwich Recipe In Gujarati)
#Fam#breakfastreceipe#cookpadindia Rekha Vora -
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
એકદમ ટેસ્ટી અને ચટાકેદાર #cookpadgujarati #cookpadindia #farsan #streetfood ##streetfoodsandvich #vegsandvich #sandwich Bela Doshi -
More Recipes
- ભરેલા બટાકા નું શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati)
- ગુજરાતી ખાટા ઢોકળા(Gujarati khatta dhokla recipe in gujarati)
- પનીર ભૂરજી વિથ મસાલા લચ્છા પરાઠા (Paneer Bhurji with Masala Laccha Paratha Recipe In Gujarati)
- દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
- ચોકલેટ લોડેડ કેક(chocolate Loaded Cake Recipe In Gujarati)
ટિપ્પણીઓ