કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચિઝ ચીલા સલાડ રોલ (Cheese Chilla Salad Roll Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચિઝ ચીલા સલાડ રોલ (Cheese Chilla Salad Roll Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચિઝ ચીલા સલાડ રોલ (Cheese Chilla Salad Roll Recipe in Gujarati)

Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
Jamnagar

ફ્રેન્ડ્સ આપણે રોટી ના રોલ તો ટ્રાય કર્યા જ હશે અને પરાઠા ના રોલ પણ ટ્રાય કર્યા જ હશે આજ અહીં ચીલા સલાડ રોલ બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે
#GA4
#week21

ફ્રેન્ડ્સ આપણે રોટી ના રોલ તો ટ્રાય કર્યા જ હશે અને પરાઠા ના રોલ પણ ટ્રાય કર્યા જ હશે આજ અહીં ચીલા સલાડ રોલ બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે
#GA4
#week21

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1બાઉલ ચણાનો લોટ
  2. રાયતુ
  3. સ્વાદ મુજબ મીઠું
  4. લાલ મરચું પાઉડર
  5. ધાણાજીરૂ
  6. ચપટીહળદર
  7. હિંગ
  8. આદુ મરચાની પેસ્ટ
  9. ઝીણી સમારેલી કોથમીર
  10. સમારેલી મેથી
  11. પાણી જરૂર મુજબ
  12. તેલ
  13. ઝીણું સમારેલું સલાડ
  14. ચીઝ
  15. લીલી ચટણી
  16. સલાડ માટે ઝીણું સમારેલું ગાજર બીટ ટામેટાં કોથમીર કેપ્સીકમ મિક્સ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ મીઠું મરચું ધાણાજીરું ચપટી હિંગ હળદર આદુ-મરચાની પેસ્ટ જરૂર મુજબ પાણી લઈ પુડલા નું ખીરું તૈયાર કરો

    ચિઝ ચીલા સલાડ રોલ (Cheese Chilla Salad Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચિઝ ચીલા સલાડ રોલ (Cheese Chilla Salad Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચિઝ ચીલા સલાડ રોલ (Cheese Chilla Salad Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી કોથમીર અને ઝીણી સમારેલી મેથી ના પાન ધોઈને એડ કરો

  3. 3

    હવે સલાડ બનાવવા માટે જ બીટને છીણી લો ગાજર છીણે લો ટામેટાં ઝીણા સમારેલા કેપ્સિકમ ઝીણા સમારેલાં કોથમીર લીલી ડુંગળી વગેરે મિક્સ કરી ટેસ્ટ મુજબ મસાલા કરો

    ચિઝ ચીલા સલાડ રોલ (Cheese Chilla Salad Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચિઝ ચીલા સલાડ રોલ (Cheese Chilla Salad Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચિઝ ચીલા સલાડ રોલ (Cheese Chilla Salad Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    લોઢી ગરમ કરી તેના પર પુડલા ઉતારો

  5. 5

    ત્યારબાદ પુડલા ને બંને બાજુ શેકી તેના પર લીલી ચટણી લગાવી સલાડ મૂકો તેના પર ચીઝ ખમણી પુડલા ના રોલ વાળી કટ કરી સર્વ કરો

    ચિઝ ચીલા સલાડ રોલ (Cheese Chilla Salad Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચિઝ ચીલા સલાડ રોલ (Cheese Chilla Salad Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આ પુડલા નારોલ ગાર્લિક coriander રાયતા સાથે સર્વ કરો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
પર February 04, 2021 16:45
Jamnagar
i just love cooking.... when I cook food i feel very happy...
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
February 04, 2021 17:15
Mast 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ગોટાળા ઢોસા (Gotala Dosa Recipe in Gujarati)
  2. એન્ચિલાડાસ (Enchiladas Recipe In Gujarati)
  3. આલૂ મટર ખસ્તા કચોરી (ALOO MATAR KHASTA KACHORI Recipe in GujArati)
  4. દૂધી ની ખીર (Bottle Gourd Kheer Recipe In Gujarati)
  5. મેક્સિકન લસાનીઆ (Maxican Lasagna Recipe In Gujarati)
  1. દૂધી નો હાંડવો (Dudhi Handvo Recipe in Gujarati)
  2. પાત્રા (Patra Recipe in Gujarati)
  3. મેક્સિકન ભેળ (Mexican Bhel Recipe in Gujarati)
  4. લીલી હળદર નું અથાણું(Lili haldar Pickle recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14536634
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close