ફરાળી બફવડા (Farali Buff Vada Recipe In Gujarati)

Bindi Shah
Bindi Shah @cook_24564889
Gujarat

કાચા કેળા ના બનાવ્યા છે સાત્ત્વિક ફરાળી છે જૈન પણ આ બનાવી શકે. સાત્ત્વિક ફરાળી બફવડા
#GA4
#banana

ફરાળી બફવડા (Farali Buff Vada Recipe In Gujarati)

કાચા કેળા ના બનાવ્યા છે સાત્ત્વિક ફરાળી છે જૈન પણ આ બનાવી શકે. સાત્ત્વિક ફરાળી બફવડા
#GA4
#banana

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. ૫ નંગ કાચાં કેળા બાફેલા
  2. ફીલીંગ :
  3. ૨ બાઉલકોથમીર ઝીણી સમારેલી
  4. ૧ ચમચીગરમ મસાલા
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. ૧ બાઉલનાળિયેર છીણ
  7. ૧ ચમચીસ્યુગર
  8. ૧ ચમચીલીબું નો રસ
  9. નાની ચમચીમરચા પાઉડર
  10. નાની ચમચીજીરુ પાઉડર
  11. ૨ ચમચીતલ ક્રસ
  12. મગફળી
  13. ૨ ચમચીતપકીર લોટ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    કાચા કેળા મા મીઠું સ્વાદ પ્રમાણે, તપકીર લોટ મીકસ કરી માવો બનાવી લેવો.

  2. 2

    કોથમીર ઝીણી સમારેલી, તલ, મગફળી,નાળિયેર છીણ, મીઠું સ્વાદ, ગરમ મસાલા, સ્યુગર પાઉડર, લીબું નો રસ, મરચા પાઉડર, જીરુ પાઉડર મિક્સ કરી ફીલીંગ બનાવવુ.

  3. 3

    કેળા ના માવા મા ફીલીંગ ભરી બોલ્સ બનાવવા પછી તપકીર ના લોટ મા રગદોળી તળવા અથવા બૅક કરી શકાય. ડાએટ માટે નોનસ્ટિક તવા પર કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindi Shah
Bindi Shah @cook_24564889
પર
Gujarat

Similar Recipes