બનાના કેક(Banana cake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં મેંદો ઘઉંનો લોટ ખાંડ મીઠું ઇલાયચી પાઉડર અને બેકિંગ પાઉડર આ બધી વસ્તુ સરસ રીતે મિક્સ કરી ને સાઈડ પર રાખી દો
- 2
હવે બે પાકા કેળાને મિક્સીમાં ક્રશ કરી લો ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢી લો હવે તેમાં ૧ કપ દૂધ ઉમેરી સરસ મિક્સ કરી લો ત્યારબાદ તેમાં લોટ વાળું મિશ્રણ થોડું થોડું મેરી ખીરા જેવું તૈયાર કરો ત્યારબાદ તેમાં બે ચમચી ઘી ઉમેરી મિક્ષ કરી લો મિશ્રણ થોડું ઘટ્ટ રાખવું હવે આ મિશ્રણને 15 મિનિટ માટે ઢાંકીને રાખી દો
- 3
15 મિનિટ બાદ ગેસ પર એક પેન મૂકી ગરમ કરો ત્યારબાદ તેમાં પુડલા જેવી રીતે બનાવીએ એવી જ રીતે તેને બંને સાઇડ શેકી લો પેનકેક ની સાઈઝ થોડી નાની રાખવી
- 4
આ પેનકેક ને જામ બટર અને મધ સાથે ખાસો તો ખૂબ જ ભાવસે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બનાના & વોલનટ કેક (Banana Walnut Cake Recipe In Gujarati)
#XS#ક્રિસમસ & ન્યુ યર સ્પેશિયલ#MBR9#week9 Dr. Pushpa Dixit -
-
-
-
-
ચોકો બનાના કેક (Choco Banana Cake recipe in Gujarati)
#GA4#Week2#Bananaકેક નાના-મોટા સૌને ભાવતી, મનપસંદ વાનગી છે. મેં આ કેક ને બનાના નો ઉપયોગ કરીને બનાવી છે. ચાલો જાણી લઈએ તેની રેસિપી. Nita Mavani -
ચોકોલેટ બનાના ટી કેક (Chocolate Banana Tea Cake Recipe In Gujarati)
#GA4#banana#Week2#ga4#બનાના jagruti chotalia -
બનાના ચોકલેટ કેક(Banana Chocolate Cake Recipe in Gujarati)
#cookpadturns4#freshfruts Dharmista Anand -
-
બનાના કેક(banana cake recipe in Gujarati)
#GA4#week2 હેલો મિત્રો મારા મમ્મી પાસે થી શીખેલ વાનગી તમારી સાથે શેર કરું છુ Mital Kacha -
-
બનાના વૉલ્નટ મફિન (Banana walnut Muffin recipe in Gujarati)
(Banana Walnut Muffin & Banoffee Pie Cup (no bake))#GA4#week2 Hiral A Panchal -
બનાના કેક (Banana Cake Recipe In Gujarati)
#GA4#Week2#banana કેક એ બાળકો ની મનપસંદ ડીસ છે,કેળા મા કેલ્શિયમ હોવાથી કેક મા કેળા નાખી ને બનાવી છે. Tejal Hitesh Gandhi -
વેગન બનાના પેન કેક (Vegan Banana Cake Recipe In Gujarati)
#GA4 #Week2#cookpadindia#cookpadgujratiપેનકેક એ અમેરિકન ફૂડ કલ્ચર નો મહત્વ નો ભાગ છે..જેવી રીતે આપણે ત્યાં થેપલા કે ભાખરી નાસ્તા માં હોય જ એવી રીતે ત્યાં ના લોકો નો આ બેસીક નાસ્તો જ છે.મોટા ભાગે તેમાં મિલ્ક,અને ઈંડા નો ઉપયોગ થતો જ હોય છે.મે અહી totally vegetarian + vegan પેનકેક બનાવ્યા છે.જે ટેસ્ટ માં પણ લાજવાબ છે. Bansi Chotaliya Chavda -
-
-
-
-
ચોકલેટ બનાના પંકેક (Chocolate Banana Pancake recipe Gujarati)
#GA4#Week2આ એક ડેલીશ્યસ દિઝર્ટ છે જે ઘર ના બધા નું મન જીતી લેશે Ankita Pandit -
-
-
બનાના ચોકલેટ પેનકેક(Banana chocolate cake recipe in gujarati)
#GA4#WEEK 2#Post 2#Recipe બનાના અને ચોકલેટ પેનકેક બાળકોને મોટાઓને પણ ખૂબ જ ભાવશે મે આ પેનકેક બનાના અને કોકો પાઉડર ની બનાવી છે ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે Pina Chokshi -
બનાના ચોકલેટ ચીપ બ્રેડ(Banana chocolate chip bread in Gujarati)
આ એક પ્રકારની કેક જ છે પણ એ કેક કરતા ખાવામાં એકદમ અલગ છે. નેચરલ બનાના ફ્લેવર આ બ્રેડને એક અલગ લેવલ પર લઈ જાય છે. ચોકલેટ ચિપ્સ optional છે પણ એ ઉમેરવાથી બાળકોને પણ ખુબ મજા આવે છે. આ બ્રેડને બનાવવાની રીત પણ ખૂબ જ સરળ છે. તમે પણ તમારા બાળકો માટે જરૂરથી બનાવો.#સુપરશેફ2#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ28 spicequeen -
-
અખરોટ ચોકલેટ બનાના કેક (Walnuts Chocolate Banana cake Recipe in Gujarati)
આ કેક ખૂબ સ્વાદિષ્ટ લાગે છે, એકવાર બનાવો બધાં ને જ ભાવશે , કેળા અને અખરોટ બંને હેલ્ધી છે#WALNUT Ami Master -
બનાના કેક (Banana cake recipe in Gujarati)
ફ્રેન્ડ ને મફિન્સ healthy બનાવવાનો પ્રયત્ન કર્યો છે જેમાં બનાના એડ કર્યું છે અને એ ઉપરાંત ડ્રાયફ્રુટ પણ એડ કરેલા છે જેથી મફિન્સ હેલ્ધી વર્ઝન તૈયાર થશે#GA4#week2 Nidhi Jay Vinda -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13713184
ટિપ્પણીઓ