પનીર ભુરજી (paneer bhurji recipe in Gujarati)

Nirixa Desai
Nirixa Desai @nirixadesai49
વલસાડ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧/૨કલાક
૨ લોકો માટે
  1. રેડ ગ્રેવી બનાવવા માટે:-
  2. ૧ કપસમારેલા કાંદા
  3. ૧/૨કપ સમારેલા ટામેટા
  4. ૨ ચમચીઆદુ,લસણ ની પેસ્ટ
  5. ૧ ચમચીલીલા મરચા ની પેસ્ટ
  6. વ્હાઈટ ગ્રેવી માટે:-
  7. ૧ ચમચીવાટેલા સીંગદાણા
  8. ૧ ચમચીતલ
  9. ૧ ચમચીખસખસ
  10. ૧ ચમચીખમણેલું કોપરું
  11. મસાલા:-
  12. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  13. ૧ ચમચીહળદર
  14. ૧ ચમચીગરમ મસાલો
  15. ૧/૨ચાટ મસાલો
  16. મીઠું સ્વાદાનુસાર
  17. માખણ
  18. ૨ ચમચીમલાઈ

રાંધવાની સૂચનાઓ

૧/૨કલાક
  1. 1

    એક પેન માં ૨ ચમચી માખણ લય એમાં કાંદા લય ગુલાબી રંગ ના થાય ત્યાં સુધી સાંતળવું એમાં ટામેટા, આદુ લસણ મરચા ની પેસ્ટ નાખી ૫ મિનીટ સુધી સતળવુ.ઠંડુ થાય એટલે ફાઇન પેસ્ટ બનાવવી.એમાં ૨ ચમચી મલાઈ ઉમેરવી.

  2. 2

    વ્હાઈટ ગ્રેવી માટે ની સામગ્રી ભેગી કરી ફાઇન પેસ્ટ બનાવવી.અને કાંદા વાળી ગ્રેવી માં ઉમેરવી.

  3. 3

    એક પેન માં ૪ ચમચી માખણ લય એમાં તૈયાર કરેલી પેસ્ટ નાખી ૫ મિનિટ સુધી સાંતળવું. પનીર ને છીણી લેવું અને મિક્સ કરવું.૨ મિનીટ સુધી સાંતળવું. ગરમ ગરમ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nirixa Desai
Nirixa Desai @nirixadesai49
પર
વલસાડ
cooking is my passion. l am Sanjiv Kapoor's big fan.cookpad gujrati is my favourite and it's give me a big platform. thank you so much cookpad team.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes