બનાના આઈસ્ક્રીમ(Banana Icecream Recipe in Gujarati)

#GA4
#Week2
#banana
#omelette
# post5
એકદમ હેલ્ધી અને ફાસ્ટ ફટાફટ બનતુ બ્રેકફાસ્ટ કોઇ હોઇ તો એ ઓમ્લેટ પણ ઓમ્લેટ નુ નામ આવે એટલે એમ થાય કે એગ વગર બનેજ નય પણ મેં ઇંડા વગર વેજ ઓમ્લેટ બનાવી અને સાથે બનાના ને સ્ટફ કરી ક્રીમ વાળી અને ન્યુટેલા ,આઈસ્ક્રીમ વાળી એમ 2 ટાઈપ ની બનાવી
લંડન અને અમેરિકા નું સ્ટ્રીટ ફુડ આમ તો મુળ ઇટાલિય અને જાપાની રેસીપી બનાના સ્પ્લીટ જેમા બનાના ની સ્લાઈસ મુકી ઉપર આઇસક્રીમ મૂકી સર્વ કરવામાં આવે છે અને બનાના ક્રિપ્સ જેમા મેંદો મિલ્ક અને ઇંડા ને મિક્સ કરી ઓમ્લેટ બનાવી તેમા ક્રીમ અથવા ન્યુટેલા લગાવી ફ્રૂટ મૂકી તને પોકેટ નીજેમ વાળી ને બનાવે તો મેં એ વાનગી ને ઇન્ડિયન અને ગુજરાતી પૂડલાં કહિ શકાય તેવી વેજ ઓમ્લેટ બનાવી અને બનાના સ્પ્લીટ અને બનાના ક્રિસ્પ બનાવ્યાં જે ખુબજ સરસ બન્યા અને 5થી 10 મિનીટ મા બની જાય ખુબજ હેલ્ધી નાસ્તો બને ઓમ્લેટ માં ફ્રુટ પણ એડ કર્યા જેનાથી તે ખુબ હેલ્ધી અને મોટા કે નાના બધાને ભાવે
બનાના આઈસ્ક્રીમ(Banana Icecream Recipe in Gujarati)
#GA4
#Week2
#banana
#omelette
# post5
એકદમ હેલ્ધી અને ફાસ્ટ ફટાફટ બનતુ બ્રેકફાસ્ટ કોઇ હોઇ તો એ ઓમ્લેટ પણ ઓમ્લેટ નુ નામ આવે એટલે એમ થાય કે એગ વગર બનેજ નય પણ મેં ઇંડા વગર વેજ ઓમ્લેટ બનાવી અને સાથે બનાના ને સ્ટફ કરી ક્રીમ વાળી અને ન્યુટેલા ,આઈસ્ક્રીમ વાળી એમ 2 ટાઈપ ની બનાવી
લંડન અને અમેરિકા નું સ્ટ્રીટ ફુડ આમ તો મુળ ઇટાલિય અને જાપાની રેસીપી બનાના સ્પ્લીટ જેમા બનાના ની સ્લાઈસ મુકી ઉપર આઇસક્રીમ મૂકી સર્વ કરવામાં આવે છે અને બનાના ક્રિપ્સ જેમા મેંદો મિલ્ક અને ઇંડા ને મિક્સ કરી ઓમ્લેટ બનાવી તેમા ક્રીમ અથવા ન્યુટેલા લગાવી ફ્રૂટ મૂકી તને પોકેટ નીજેમ વાળી ને બનાવે તો મેં એ વાનગી ને ઇન્ડિયન અને ગુજરાતી પૂડલાં કહિ શકાય તેવી વેજ ઓમ્લેટ બનાવી અને બનાના સ્પ્લીટ અને બનાના ક્રિસ્પ બનાવ્યાં જે ખુબજ સરસ બન્યા અને 5થી 10 મિનીટ મા બની જાય ખુબજ હેલ્ધી નાસ્તો બને ઓમ્લેટ માં ફ્રુટ પણ એડ કર્યા જેનાથી તે ખુબ હેલ્ધી અને મોટા કે નાના બધાને ભાવે
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઊલ મા બેસન,મેંદો,બેકિંગ પાઉડર,મીઠું સ્વાદ પ્રમાણે બધુ મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખી પાતળુ બેટર બનાવું
- 2
હવે એક નોનસ્ટીક પેન મા 1ચમચી તેલ મૂકી તેમા 1ચમચો બેટર રેડિ આખા પેન માં ફેલાવી દેવુ જેવી રીતે પૂડલાં બનાવીએ એવી રીતે અને જો ક્રિસ્પી બનાવું હોય તો મેંદો અડધો કરી અડધો રાઈસ નો લોટ લેવો તો ક્રિસ્પી ઓમ્લેટ બનશે ઓમ્લેટ ને બને બાજુ શેકી લો
- 3
હવે ઓમ્લેટ ને એક પ્લેટ મા કાઢી અડધા મા ક્રીમ લગાવી તેના ઉપર બનાના ને ગોળ કટ કરી મુકો સાથે થોડી ટુટીફ્રુટી અને ચેરિ મૂકી પછી સિરપ થી ડેકોરેશન કરી ઉપર થી અડધુ વાળી બને બાજુ થી વાળી પોકેટ જેવો શેપ આપો અને ઉપર બનાના ટૂટી ફ્રૂટી થી ગાર્નીશ કરી સર્વ કરવુ
- 4
એવી રીતે બિજી ઓમ્લેટ માં ક્રીમ ની જગ્યા એ ન્યુટેલા મૂકી ઉપર બનાના ને ગોળ કટ કરી મૂકી પોકેટ ની જેમ વાળવુ
- 5
અને ઉપર ક્રિમ અને આઇસક્રીમ મૂકી સીરપ થી ગાર્નીશ કરવુ મેં અહી મેંગો આઇસક્રીમ લીધુ છે એની જગ્યા એ કોઇ પણ મનગમતુ આઈસ્ક્રીમ લઈ શકાય
- 6
મે આ ઓમ્લેટ બનાના કી વર્ડ નો યુઝ કરી બનાવી છે આમા કોઈ પણ ફ્રૂટ મૂકીને બનાવી શકાય બોવજ ટેસ્ટિ હેલ્ધી અને 7થી 8 મિનિટ માં બની જાય બ્રેકફાસ્ટ અને ટી ટાઈમ માં તો લઈ શકાય પણ ડેઝર્ટ તરીકે પણ લઈ શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બનાના આઇસક્રિમ (Banana Ice Cream Recipe In Gujarati)
બનાના આઇસક્રિમ ખુબજ હેલ્ધી અને કોઈ પણ જાત ના પાઉડર કે એસેસ વગર એકદમ સુમુથ બને છે.#GA4#Week2#BananaRoshani patel
-
બનાના મિલ્કશેક (Banana Milk Shake Recipe In Gujarati)
#GA4#Week 2આજે મેં ખૂબ જ હેલ્થી અને સરળ બનાના મિલ્કશેક બનાવ્યૂ છે.એમા પણ મે એમા ચોકલૅટ ફ્લેઅવ આપ્યું છે.જે બાળકો ને ખૂબ જ પસંદ હોઇ છે Twinkle Bhalala -
ઇન્સ્ટન્ટ બનાના ઓરીઓ આઈસ્ક્રીમ (Instant Oreo Banana Icecream)
#goldenapron3#week20#puzzle#chocolateઘણી વખત આપણને અચાનક આઈસ્ક્રીમ ખાવાનું મન થાય. પણ બહાર લેવા નાં જવું હોય. અથવા તો મહેમાન આવ્યા હોય અને જમીને આઈસ્ક્રીમ લેવા નાં જવી હોય અને ઘરે બનાવેલી ખવડાવી હોય તો આ ઇન્સ્ટન્ટ બનાના ઓરીઓ આઈસ્ક્રીમ એક સારી આઈડિયા છે. અને આનો ટેસ્ટ પણ ખુબજ સારો લાગે છે. Bhavana Ramparia -
બનાના શેક (Banana Shake Recipe In Gujarati)
#CookpadTurns6બનાના શેકજમ્યા પછી દરરોજ ફ્રુટ ખાવું જોઈએ . અથવા તો તેમાંથી મિલ્ક શેક કે સ્મૂધી બનાવી અને પી શકાય. તો આજે મેં બનાના શેક બનાવ્યું. Sonal Modha -
બનાના સલાડ (Banana Salad Recipe In Gujarati)
#SPR# બનાના સલાડ#Cook padઆજે મેં બનાના સલાડ બનાવીયુ છે .જૈન લોકો પોટેટો એટલે કે બટાકા ખાતા નથી .એટલા માટે મેં આજે જૈન બનાના સલાડ બનાવીયુ છે. Jyoti Shah -
બનાના વોલનટ પુડિંગ (Banana Walnut Pudding Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujrati#walnuttwistsWalnut એ ઓમેગા 3 ફેટી એસિડ નો બેસ્ટ સ્ત્રોત છે શાકાહારી લોકો માટે . ઓમેગા 3 ફેટી એસિડ એ મગજ ને sharp કરે છે. મેમરી પાવર ને મજબૂત કરે છે,કેન્સર જેવા રોગ સામે રક્ષણ આપે છે. આપણા રોજિંદા આહાર માં આપણે walnut નો સમાવેશ કરવો જોઈ એ. મે અહી banana walnut pudding બનાવ્યું છે. બનાના ની સાથે walnut નું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે જે એક healthy ડેઝર્ટ છે.કોઈ પણ નાની મોટી પાર્ટી હોય તો આ ડેઝર્ટ પરફેક્ટ છે. Bansi Chotaliya Chavda -
ઓટ્સ બનાના પેન કેક(oats banana pancake Recipe in Gujarati)
# GA4#Week-2પેન કેક બાળકો ને બહુ જ પસંદ હોય છે બાળકો ને હેલ્ધી ફુડ ખવડાવવુ હોય ત્યારે કંઈક અલગ બનાવવુ પડે બાળકો ને બનાના તો ભાવતા હોય છે પણ ઓટ્સ તો બાળકો ને ખવડાવવા હોય તો તેનુ કંઇક નવું બનાવવુ પડે છેહુ બાળકો ની પ્રીય ઓટ્સ બનાના પેન કેક ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
બનાના ઓટ્સ ડ્રાયફ્રુટ સ્મૂધી (Banana Oats Dryfruit Smoothie Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં ઠંડી ઠંડી સ્મૂધી બનાવી ને પીવાની મજા આવે. તો આજે મેં બનાના ની સ્મૂધી બનાવી. જે એકદમ હેલ્ધી અને ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
બનાના પેનકેક (Banana Pancake Recipe in Gujarati)
#GA4#week2#post2#pancake#banana#બનાના_અપ્પમ_પેનકેક ( Banana Appan Pancake Recipe in Gujarati ) આજે મે ગોલ્ડન અપ્રોન 4 માટે બે પઝલ બનાના ને પેનકેક નો ઉપયોગ કરી બનાના અપ્પમ પેનકેક બનાવી છે. જે એકદમ સોફ્ટ ને સપોંજી બન્યા હતા. આ પેનકેક માં મેં ગોળ અને ચોખા ના લોટ નો ઉપયોગ કરી એનું બેટર બનાવ્યું છે. મારા નાના દીકરા ને આ પેનકેક ખૂબ જ ભાવે છે. આમ પણ આ પેનકેક બાળકો માટે ખૂબ જ પૌષટિક છે કારણ કે આમાં બનાના ને ગોળ નું મિશ્રણ છે. જે બાળકો ના હેલ્થ માટે ખૂબ જ ગુણકારી છે. Daxa Parmar -
બનાના ચોકલેટ કેક (Banana Chocolate Cake Recipe In Gujarati)
બનાના કેક બહુજ સારી બને છે. મારા ઘર માં બધા ને બહુ ગમે છે.#GA4 #Week2 #banana Ruchi Shukul -
-
રો બનાના વેફર(rawq banana waffers recipe in gujarati)
#સાઉથ#સાઉથ ઇન્ડિયન રેસીપી કોન્ટેસ્ટ આજે મેં કેરાલા ની રો બનાના વેફર બનાવી છે,જે મેં કેરાલા ની ટુર વખતે લીધી હતી,ઝડપથી બની જાય છે અને ટેસ્ટી પણ ખૂબ જ છે,હેલ્થ માટે પણ બનાના ઉતમ છે. Bhavnaben Adhiya -
બનાના કેક (Banana cake recipe in Gujarati)
ફ્રેન્ડ ને મફિન્સ healthy બનાવવાનો પ્રયત્ન કર્યો છે જેમાં બનાના એડ કર્યું છે અને એ ઉપરાંત ડ્રાયફ્રુટ પણ એડ કરેલા છે જેથી મફિન્સ હેલ્ધી વર્ઝન તૈયાર થશે#GA4#week2 Nidhi Jay Vinda -
બનાના શેક (Banana Shake Recipe In Gujarati)
#ChooseToCookમને અલગ અલગ ટાઈપ ના મિલ્ક શેક બહુ જ ભાવે. હુ લગભગ દરરોજ મિલ્ક શેક માં આઈસ્ક્રીમ નાખી અને ખાવ જ . તો આજે મે બનાના શેક બનાવ્યુ. Sonal Modha -
બનાના ઓટ્સ કેક (Banana oats cake Recipe in Gujarati)
#GA4#week2 બાળકોને મફિન્સ ખૂબ જ ભાવતા હોય છે આ મફિન્સ માં બનાના અને ઓટ્સ નો ઉપયોગ કરવામાં આવ્યો છે બનાનાથી એનર્જી મળે છે અને ઓટ્સ ઈમ્યુનિટી પાવર વધારે છે. Nidhi Popat -
રાગી ચોકલેટ બનાના ની કેક (Ragi Chocolate Banana Cake Recipe In Gujarati)
#GA4#Week20#ragichocolatebananacakeરાગી ચોકલેટ બનાના ની કૅકે (gluten free, sugar free,without ovenરાગી માં ખુબજ માત્રા માં પ્રોટીન, ફાઈબર હોઈ છે. રાગી ડાયાબિટીસના લોકો ,બાળકો માટે એક વરદાન રૂપ છે. તેમજ વજન ઘટાડવામાં પણ ખૂબ ઉપયોગી છે.રાગી ની ખુબજ સરસ અને અલગ વાનગી બનાવી શકાય છે.જેમકે ઈડલી,ઢોંસા,પુડલા,મસાલા ખીચડી,લાડુ,રાબ વગેરે.તો આજ મેં રાગી ની કેક બનાવી છે અને ખૂબજ સરસ બની છે.આશા છે તમને પણ ખૂબ પસંદ આવશે ને તમે પણ આ બનાવશો. Shivani Bhatt -
બનાના ચોકલેટ પેનકેક(Banana chocolate cake recipe in gujarati)
#GA4#WEEK 2#Post 2#Recipe બનાના અને ચોકલેટ પેનકેક બાળકોને મોટાઓને પણ ખૂબ જ ભાવશે મે આ પેનકેક બનાના અને કોકો પાઉડર ની બનાવી છે ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે Pina Chokshi -
🎂ડેલગોના કેક🎂(dalgona cake recipe in Gujarati (
#માઇઇબુકવીક -4 ( પોસ્ટઃ 24)આ રેસિપી માં આપણે ઇંડા કે બેકિંગ પાઉડર કે ક્રીમ વાપર્યા વગર બનાવશું. Isha panera -
બનાના ફલેવર ઠંડાઈ (Banana Flavour Thandai Recipe In Gujarati)
આજે મેં નવું વેરિએશન કર્યું. બનાના શેક બનાવતી હોઉં છું તો આજે બનાના માં થી ઠંડાઈ બનાવી. Sonal Modha -
પપૌયા બનાના સ્મૂધી (Papaya Banana Smoothie Recipe In Gujarati)
બનાવવા માં સરળ અને હેલ્ધી પણ ,,તો ચાલો બનાવી એ મસ્ત સ્મૂધી #mr Jigna Sodha -
બનાના શેક( Banana Shake Recipe In Gujarati
#GA4#week2બનાના એ દરેક ને પ્રિય ફળ છે તે બારેમાસ મળતુ ફળ છે તેમાં કેલશિયમ ને બીજા જરૂરી વિટામિન હોય છે જે આપણા શરીર માટે ખુબ ઉપયોગી છે. મેં આજે ડ્રાય ફ્રૂટ ને દૂધ ઉમેરી બનાના સેક બનાવ્યો છે જે બધા ને ભાવે એવો છે જે શરીર ને ઠંડક ને વિટામિન પુરા પડે છે ઉપવાસ માં પણ આ સેક પી શકાય તેવો છે Kamini Patel -
ચોકલેટ માર્બલ કેક
ઘણીવાર માર્બલ કેક ક્રીમ વગરની હોય છે, પણ મેં ક્રીમ વાળી ટ્રાય કરી છે અને અમારી એનિવર્સરી કેક પણ છે nikita rupareliya -
બનાના આઈસ્ક્રીમ(Banana icecream recipe in Gujarati)
કેળા માં વિટામિન એ ,બી ,સી અને ઈ ,ઝીંક ,આયર્ન ,મિનરલ્સ ,પોટેશિયમ વગેરે અનેક પોષક તત્વો હોય છે .સવારે ખાલી પેટે કેળા ખાવા થી ભૂખ ઓછી લાગે છે અને સ્ફ્રૂર્તિ પણ બની રહે છે .કેળા અને દૂધ સાથે લેવાથી શરીર ને ભરપૂર માત્રા માં પ્રોટીન ,વિટામિન ,ફાઈબર અને મિનરલ મળે છે .#CookpadTurns4Fruits Rekha Ramchandani -
ચોકો બનાના કેક (Choco Banana Cake recipe in Gujarati)
#GA4#Week2#Bananaકેક નાના-મોટા સૌને ભાવતી, મનપસંદ વાનગી છે. મેં આ કેક ને બનાના નો ઉપયોગ કરીને બનાવી છે. ચાલો જાણી લઈએ તેની રેસિપી. Nita Mavani -
ચોકો બનાના આઇસ્ક્રીમ(choco banana icecream recipe in gujarati)
#GA4 #week2આઈસ ક્રીમ તો ઘર માં નાના મોટા સહુ ને ખૂબજ ભાવતો હોઈ છે પરંતુ આ કોરોના ટાઇમ માં બહાર નો આઇસ્ક્રીમ તો લેવાય નહિ જેથી મે ફ્રોઝન ફ્રૂટ નો આઇસ્ક્રીમ બનાવ્યો.આ આઇસ્ક્રીમ જેટલો ટેસ્ટી છે એટલોજ હેલથી પણ છે.તથા તેને ઉપવાસ માં પણ આરામથી ખાઈ શકાય છે. Vishwa Shah -
ક્રિસ્પી બનાના ચિપ્સ(Crispy Banana Chips Recipe In Gujarati)
આ સરળ અને લહેજતદાર ઘરેલું સ્વાદિષ્ટ બનાના ચિપ્સ છે જે કાચા પાકા કેળામાંથી બનાવવામાં આવે છે. Foram Vyas -
બનાના પેનકેક (Banana Pancake Recipe In Gujarati)
બનાના પેનકેક એકદમ હેલ્ધી વર્ઝનમાં બનાવ્યું છે, આમાં ગોળ, બનાના,ઘી, તલ, ડ્રાયફ્રુટ,કોપરુઆમાં બધા neautician આવી જાય છે.#Week2#GA4#banana#pancake#post2 Sejal Dhamecha -
બનાના પેન કેક (banana pancakes recipe in Gujarati)
#GA4#week2નાના 🥞 ખૂબ જ સરળ રેસિપી છે.અને બાળકો ને પણ પ્રિય હોય છે .અને હેલ્ધી પણ છે છે Dhara Jani -
બનાના પેનકેક(Banana Pan Cake Recipe in Gujarati)
#GA4#Week2 #banana #pancake આપડે મીઠાઈ ખાવાનું મન થાય એટલે સાથે બનાવાની મહેનત પણ એટલી જ હૉય ..પણ કંઈક એવુ બનાવીએ જે જલ્દી બની જાય ..બાળકો ને પણ ભાવે ને પૌષ્ટિક પણ હૉય ...જેમાં ફ્રૂટ્સ ડ્રાય ફ્રૂટ્સ દૂધ ને રોટલી જેટલુ પોષણ પણ હૉય ..તો એ છે બનાના પેનકેક 😊 bhavna M -
More Recipes
ટિપ્પણીઓ (4)