રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી ભેગી કરી લઈએ
- 2
હવે એક મિક્સર જાર લઈયે
- 3
એને અંદર કેળાને છોલીને નાના નાના ટુકડા કરી ઉમેરી લઈએ
- 4
હવે એની અંદર ખાંડ ઉમેરી લો
- 5
હવે એની અંદર 1/2 દૂધ ઉમેરી લો
- 6
હવે એને એક વખત ગ્રાઈન્ડ કરી લો
- 7
હવે એની અંદર બાકી રહેલું દૂધ ઉમેરો
- 8
અને ice cube પણ ઉમેરી દો
- 9
હવે એને પાછુ ગ્રાઈન્ડ કરી લો એટલે આપણુ બનાના શેક તૈયાર
- 10
હવે એને એક કાચના ગ્લાસમાં કાઢી લો
- 11
હવે એની અંદર કાજુ બદામ ના ટુકડા ઉમેરી ગાર્નિશ કરો અને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
#Tips. દૂધ ને ગરમ કરતા પહેલાં જે વાસણમાં ગરમ કરવાનું હોય તે વાસણને અથવા તો તપેલીને પાણી વાળી કરી લેવી જેથી દૂધ તપેલીમાં ચોંટે નહીં આજની મારી આ ટિપ્સ છે થેન્ક્યુ Jayshree Doshi -
બનાના & પીનટ બટર મિલ્ક શેક (Banana Peanut Butter Milk Shake Recipe In Gujarati)
#Cool Vaishali Prajapati -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13729397
ટિપ્પણીઓ (6)