મૈસુર મસાલા ઢોસા(masala dosa recipe in gujarati)

#સાઉથ આ ઢોસા સાઉથ માં વધારે બનેછે.અને નાના થી લય મોટા બધાને બહુ ભાવશે.મને તો ભાવે છે.
મૈસુર મસાલા ઢોસા(masala dosa recipe in gujarati)
#સાઉથ આ ઢોસા સાઉથ માં વધારે બનેછે.અને નાના થી લય મોટા બધાને બહુ ભાવશે.મને તો ભાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને અડદની દાળ ને અલગ અલગ ૫ દાણા મેથી નાંખીને ૬કલાક પલાળી રાખો
- 2
પછી પીસી ને બંને મીક્સ કરી અંદર છાશ નાખી ને એકબાજુ હલાવી લો ૪થી ૫કલાક પલાળી રાખો
- 3
બટાકા ને બાફી લેવા.ડુગળી ટામેટા બધું ઝીણું સમારી લો.બટાકા ના ટુકડા કરો
- 4
કઢાઈમાં તેલ મુકી તેમાં હીંગ નાખી ને લીમડાના પાન નાખી લીલાં મરચાં ની પેસ્ટ નાખી સાંતળો અંદર ડુંગળી નાખી ને ટામેટા નાખી ને સાંતળો કોબી નાખી શકો.r
- 5
પછી અંદર બટાકા નાખી બધું મીક્સ કરો અને ગરમ મસાલો નાખો અંદર કોથમીર નાખો.
- 6
દાળને અંદર થોડું મીઠું અને હળદર નાખીને બાફી લો.પછી બફાઈ એટલે વલોવી લો અંદર મીઠું હળદર ધાણાજીરું નાખી ઉકાળી લો
- 7
એક વઘારીયા મા તેલ મુકી તેમાં જીરું રાઈ હિંગ લીમડો નાખી લાલ મરચું ડુંગળી અને ટામેટાને નાખી સાંતળો પછી દાળની અંદર નાખી ને હલાવી ને ઉકળવા દો ઉપર કોથમીર નાખો.
- 8
એક વધારીયામાં ૧/૨ચમચીઅડદની દાળ લવિંગ તજ બધું નાખી થોડું શેકાવા દો.પછી વાટી બારીક પાઉડર કરી તેને દાળ માં નાખો.
- 9
ઢોસાની તવી પર ઢોસો પાથરી ઉપર બટાકા નો માવો પાથરી કોબી ને બીટ છીણી નાખી ને વાળી દો ઢોસો તૈયાર. દાળ શાક સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઢોસા(dosa recipe in gujarati)
#સુપરશેફ૪ પોસ્ટ૧૩ #ઢોસા મારી બેબી ને બહુ ભાવે છે એટલે મેં બનાવ્યા છે . Smita Barot -
સાઉથ ઈન્ડિયન મસાલા ઢોંસા
#સાઉથસાઉથ ઈન્ડિયન મસાલા ઢોંસા સાઉથ માંજ નઈ પૂરા ભારત માં ફેમસ છે.નાના મોટા સૌને પસંદ છે અને નાશ્તામા,લંચ માં કે ડીનર માં પણ ખાઈ શકાય છે. Bhumika Parmar -
ઈડિયપ્પમ વીથ મૈસુર રસમ
#સાઉથચોખા ના લોટ માંથી બનાવવામાં આવતી આ કેરલા ની ડીશ ખૂબજ સરસ અને ટેસ્ટી લાગે છે.આસાની થી બનતી આ ડીશ તેઓ વીસુ તહેવાર માં બનાવે છે. Bhumika Parmar -
-
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#Famસાઉથ ઇન્ડિયન મસાલા ઢોસામસાલા ઢોસા મારા ઘરે બધાને ખૂબજ ભાવે છે. એમાં પાળવામાં આવતી દાળ અને ચોખા, પૌવા અને મેથીના દાણા ને લીધે ઢોસા એકદમ બહાર જેવા ક્રિસ્પી બને છે. @Darshcook_29046696Darshna Pandya -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#સાઉથસાઉથ ઇન્ડયન ડીશ તો આપણા બધા ની ફેવરીટ હોય છે તો આજ મે સ્પાઇશી ટેસ્ટ આપી મૈસુર મસાલા ઢોસા સાથે સાંભર અને ચટણી બનાવી છે Shrijal Baraiya -
ઢોસા(Dosa Recipe in Gujarati)
#GA4#week3ડુંગળી લસણ વગર બનાવ્યા એવાસાઉથ ઈનડિયન વાનગી માં જો સૌથી વધુ પ્રિય હોય તો એમાં ઢોસા નું નામ પેહલા આવે નાના મોટા બધાને ભાવે એવી આ ઢોસા ની રીત લખું છું. Dipika Ketan Mistri -
મસાલા ઢોસા(masala dosa recipe in gujarati)
#સાઉથ ઢોસા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ ટ્રાય કરજો Kala Ramoliya -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3અમારા ઘરમાં ઢોસા બધાને બહુ જ ફેવરેટ છે❣️😋 Falguni Shah -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
South India મેં આજે પેલી વાર મૈસુર ઢોસા બનાયા છે આ મેં મારા વિચાર ની રેસિપી થી બનાયા છે તો suggest કરજો કેવા બન્યા છે cookpad ગુજરાતી માં બહુ બધું શીખવા મળે છે એન્ડ આપડો ઉત્સાહ પણ થાય છે નવું બનવા માટે બધા લોકો બહુ સરસ creative રીતે બનાવે છે એન્ડ ડેકોરેટ બી બહુ fine કરે છે #સાઉથ Chaitali Vishal Jani -
ઢોસા (Dosa Recipe In Gujarati)
#GA4#Week3#dosaસાઉથ ટોપીક હોય તો ઢોસા વગર પૂરી ના થાય ફેવરિટ ડિશ ઢોસા ઘરમાં બધાને ભાવે છે Khushboo Vora -
વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
જો કોઈ પણ ને રાતે જમવા માં લાઈટ જમવું હોઈ તો એક જ વિચાર આવે છે જે જટ પટ બની જાય , તો મે આજે વધારેલી ખીચડી બનાવી છે.#GA4#Week 20. Brinda Padia -
વેજ હાડવો (Veg Handvo Recipe in Gujarati)
હાડવો તો આપડે ખાતાજ હોઈયે આજે મે અલગ સ્ટાઈલ થી હાડવા ને પ્રેજેન્ટ કયરુ છે. Prachi Gaglani -
-
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3ઢોસા એ ખૂબ જ લોકપ્રિય સાઉથ ઇન્ડિયન ડીશ છે. ઢોસા દાળ અને ચોખાને પલાળી પીસી ને સાંભાર અને ચટણી સાથે સર્વ કરવા માં આવે છે, અને ઢોસા બનાવા હોય તો સવારથી પ્લાન કરી ને એનું ખીરું બનાવી એ તો એમાં આથો પણ ખુબ સરસ આવી જાય છે, એમાં ઇનો કે સોડા કે દહીં જેવી ખટાસ નાખવાની જરૂર નઈ પડતી અને સવારથી કરીએ તો ખુબ જ ક્રિસ્પી બને છે, જે ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી રહે છે. Jaina Shah -
-
દુધી ને લીલીમેથી વાળી તુવેર દાળ(dudhi lili methi saak recipe in gujarati)
#સૂપરશેફ૪પોસ્ટ૩ આ દાળ મને બહુ ભાવે છે.હેલધી છે. Smita Barot -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa recipe in Gujarati)
#TT3#cookpadgujarati ઢોસા આપણને લગભગ બધા જ લોકોને પસંદ હોય છે. નાના બાળકોથી માંડીને મોટા વડીલો સુધી આ વાનગી લગભગ બધા જ લોકો એન્જોય કરતા હોય છે. ઢોસા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય છે. સાદા ઢોસા, મસાલા ઢોસા, મૈસુર સાદા ઢોસા, મૈસુર મસાલા ઢોસા વગેરે અનેક વેરાયટીમાં ઢોસા બનાવી શકાય છે. ઢોસા એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. ચોખા અને અડદની દાળમાંથી બનાવવામાં આવતા બેટર માંથી આ વાનગી બનાવવામાં આવે છે. લસણ અને લાલ મરચા માંથી બનાવેલી તીખી ચટણી અને તેની સાથે બટેટા માંથી બનાવેલા મસાલા સાથે આ મૈસુર મસાલા ઢોસાને સર્વ કરી શકાય છે. Asmita Rupani -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT૩મૈસુર મસાલા ઢોસા સાઉથ ઇન્ડિયન રેસીપી છે અને પણ આપણને બધી રેસીપી આવતી હોય છે એટલે અવાર નવાર ઘરમાં બની જાય છે Kalpana Mavani -
મીઠી પૂરી(mithi puri recipe in gujarati)
#સાતમરેસીપી # પોસ્ટ૬ આ પૂરી બાળકો ને ભાવતી વાનગી છે મીઠી હોય તો બાળકો ને ભાવે Smita Barot -
ઢોસા (Dosa Recipe In Gujarati)
ઢોસા એટલા બધા હેલ્ધી છે કે છોકરાઓને ઘરના ઢોસા ખૂબ જ ભાવે છે અને ક્રિસ્પી પણ બને છે #XS khush vithlani -
પાઉં ભાજી
#સ્ટ્રીટપાઉં ભાજી એક એવી ડીશ છે જે બાળકો થી લઈ મોટા બધાને જ ભાવે છે.બાળકો શાકભાજી ના ખાતા હોય તો આ એક સરસ ઉપાય છે.સૌને ભાવતું સ્ટ્રીટ ફૂડ છે. Bhumika Parmar -
મિક્સ ભાજી ના મલ્ટીગ્રેઈન થેપલા
#પરાઠાથેપલાશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી ઓ બજારમાં ઉપલબ્ધ હોય છે.અને આ ઋતુ માં ખાવાની મજા જ કંઈક અલગ જ છે.બાળકોને પણ ભાવે એવા મિક્ષ ભાજી અને મિક્સ લોટ માંથી હેલ્ધી એવા થેપલા બનાવ્યા છે. Bhumika Parmar -
મૈસુર મસાલા ઢોસા
મૈસુર મસાલા ઢોસા માં મૈસુર મસાલો,શાકભાજીનાંખી ઢોસા બનાવાય છે.અને મૈસુર ગામની રેસ્ટોરન્ટ સ્ટાઇલ થી બનાવ્યા છે.#રેસ્ટોરન્ટ સ્ટાઇલ#goldenapron3#રેસિપિ-3 Rajni Sanghavi -
મસાલા ઢોસા (masala dhosa recipe in gujarati)
#સાઉથ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ મસાલા ઢોસા બનાવ્યા છે. મસાલા ઢોસા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. એને બનાવવા પણ ખૂબ જ સરળ છે. Monika Dholakia -
ઇડલી,મસાલા ઢોંસા સાથે સંભાર અનેચટણી (Idali, Masala Dosa WIth Sambhar And Chutney Recipe In Gujarti)
સાઉથની સૌથી વઘારે ખવાતી ડીશ એટલે ઇડલી ઢોંસા.આ આપણે નાસ્તામાં,લંચમાં કે ડિનરમાં ગમેત્યારે ખાઇ શકીએ છે.નાના મોટા બધાને ભાવે છે.સાઉથની સૌથી કોમન ડીશ એટલે ઇડલી ઢોંસા જે કેરાલામાં સૌથી વધારે ખવાય છે#સાઉથ Priti Shah -
વેજીટેબલ મસાલા ખીચડી
#ખીચડીખીચડી નામ સાંભળતા જ ખાવાનું મન થાય છે.ઘણા દિવસ જો બહાર નું ખાધું હોય તો બધા ના મનમાં એક જ વિચાર આવે છે કે ઘરે આજે ખીચડી જ ખાવી છે.ખીચડી પણ ઘણા પ્રકારની બને છે.મે આજે મગની છોતરા વાલી દાળ ની વેજીટેબલ નાખી મસાલા ખીચડી બનાવી છે.સાથે કઢી અને પાપડ.... બીજું શું જોઈએ????? Bhumika Parmar -
-
મસાલા ઢોંસા(masala dosa recipe in gujarati)
સાઉથ ઇન્ડિયન વાનગીઓ ગુજરાતી લોકો બહુ જ પસંદ કરે છે અને લાઈટ ભોજન હોવાથી વધારે ખવાય છે.#દાળ#માઇઇબુક#સુપર શેફ Rajni Sanghavi
More Recipes
ટિપ્પણીઓ