સૂપ(soup recipe in Gujarati)

Ruchi Shukul
Ruchi Shukul @Ruchi_436
Vadodara

આ સૂપ બહુજ સેલું છે બનાવવામાં અને હેલદી પણ છે.
#GA4
#chinese
#week3

સૂપ(soup recipe in Gujarati)

આ સૂપ બહુજ સેલું છે બનાવવામાં અને હેલદી પણ છે.
#GA4
#chinese
#week3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીન
4 સર્વિંગ્સ
  1. 1 કપમેંદો
  2. 1/4 કપકોબીજ
  3. 2 ચમચીડુંગળી
  4. 2 ચમચીકાપેલી ગાજર
  5. 2 ચમચીકાપેલી કેપ્સીકમ
  6. 1 નાની ચમચીઆદુ લસણ પેસ્ટ
  7. 1 ચમચીકળી મરી
  8. 1 ચમચીસોયા સોસ
  9. 1 ચમચીવેનીગર
  10. મીઠું
  11. તેલ

રાંધવાની સૂચનાઓ

30 મીન
  1. 1

    તેલ ગરમ કરી એમાં ડુંગળી અને આદુ લસણ પેસ્ટ નાખી પકાવો. એમાં બધી શાક ભાજી મડાવી લો. એમાં મીઠું અને કાળી મરી નાખો. 5 મીન પકાવી ગેસ બંધ કરી દો. વોન્ટોન નું પૂરણ તૈયાર.

  2. 2

    મેંદો, તેલ, મીઠું અને પાણી થી નરમ લોટ બાંધીલો. 10 મીન રાખી દો બાજુ. પછી એમાં થી નાની રોટલી બનાવો. એને ચોરસ કાપિલો.

  3. 3

    ચિત્ર પ્રમાણે મીક્સચર ભરી વોન્ટોન તૈયાર કરીલો.

  4. 4

    કડાઈ માં 1/2ચમચી ડુંગળી, કોબીજ અને કેપ્સીકમ ગરમ તેલ માં પકાવો. એમાં સોયા સોસ, વેનીગર, કળી મરી મડાઓ. એમાં 4 કપ પાણી ઉમેરો ઉકાળો. ઉકળતા પાણી માં વોન્ટોન નાખી ને પકાવો. મીઠું નાખો સ્વાદ પ્રમાણે.

  5. 5

    વોન્ટોન સૂપ તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ruchi Shukul
Ruchi Shukul @Ruchi_436
પર
Vadodara

Similar Recipes