ખાંડવી(Khandvi Recipe in Gujarati)

Vanita Fulwala
Vanita Fulwala @cook_26529997

ખાંડવી(Khandvi Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૨ લોકો માટે
  1. ૧ વાડકીલોટ
  2. ૩ વાડકીછાશ
  3. ૨ ચમચીઆદુમર્ચની પેસ્ટ
  4. સ્વાદ મુજબ મીઠું
  5. ચપટીહળદર
  6. ચપટીરાઈ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    ચણાનો લોટ અને છાશ મિક્સ કરી દેવું

  2. 2

    તેમાં આદુ મરચા અને મીઠું અને હિંગ નાખવું

  3. 3

    પછી તેને મેડિયમ ગેસ પર મિક્સ કરી થવા દેવું

  4. 4

    સતત હલાવતા રહેવું ૧૦મિનિટ પછી પાથરી જોવું જો ઉખાડી જાય તો થઈ ગયું સમજવું

  5. 5

    પછી બધી વાળી લેવી અને રાઈ થી વઘારી દેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vanita Fulwala
Vanita Fulwala @cook_26529997
પર

Similar Recipes