બટેટા વડા (Bateta Vada Recipe In Gujarati)

chandarana tanvi
chandarana tanvi @cook_26230277

બટેટા વડા (Bateta Vada Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૫-૬ નંગબટેટા
  2. ૨ બાઉલચણાનો લોટ
  3. ૨ ચમચીમરચુ પાઉડર
  4. ૧ /૨ ચમચીહળદર
  5. ૧/૩ ચમચીધાણાજીરૂ
  6. સ્વાદાનુસાર મીઠું
  7. ૧ ચમચીખાંડ
  8. ૧ ચમચીલીંબુ
  9. ચમચીગરમ મસાલો
  10. ટુકડોઆદુ
  11. ૫ નંગમરચા
  12. તજ
  13. લવિંગ
  14. ૧ ચમચીધાણાભાજી
  15. ૧ ચમચીહીંગ
  16. ૧ ચમચીવરીયાળી
  17. જરૂર મુજબ દાડમ
  18. ૧ ચપટી સાજી ના ફૂલ
  19. જરૂર મુજબ તેલ
  20. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ બટેટા ને છોલી બાફવા..

  2. 2

    ત્યારબાદ તેમા મરચુ પાઉડર, ધાણાજીરૂ, હળદર, મીઠું, ખાંડ, લીંબુ, આદુ-મરચાં ની પેસ્ટ, વરીયાળી પાઉડર, ગરમ મસાલો, દાડમ, તજ-લવિંગ પાઉડર, ધાણાભાજી તથા હીંગ, ઉમેરો.

  3. 3

    તજ-લવિંગ ને પેન પર શેકી ને વાટી ને પણ બટેટા મા મિક્સ કરી શકાય અથવા પાઉડર પણ મિક્સ કરી શકાય.

  4. 4

    પછી તેના બોલ્સ રેડી કરવા.

  5. 5

    એક બાઉલ મા બેસન લઈ તેમા મીઠું, હીંગ અને પાણી ઉમેરી ને લોટ મિક્સ કરો.. બાદ તેમા સાજી ના ફૂલ ઉમેરી તેના પર લીંબુ નો રસ ઉમેરી લોટ એકદમ હલાવવો.

  6. 6

    બાદ તેલ ગરમ થાય એટલે બોલ્સ ને લોટ મા એડ કરી ભજીયા બનાવવા..

  7. 7

    તો તૈયાર છે બટેટા વડા.. તેને ચટણી જોડે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
chandarana tanvi
chandarana tanvi @cook_26230277
પર

ટિપ્પણીઓ

Similar Recipes