વેજિટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)

Vidhi V Popat
Vidhi V Popat @cook_2407

વેજિટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. સ્લાઈસ બ્રેડ
  2. ચીઝ સ્લાઈસ
  3. નાનું ટમેટું જીણું સમારેલ
  4. નાનું ગાજર જીણું સમારેલું
  5. ડુંગળી જીણી સમારેલી
  6. ૧/૪ ચમચીમરી પાઉડર
  7. ચપટીમીઠું કારણ કે આપડે ચીઝ સ્લાઈસ વાપરીએ છે
  8. ૨-૩ ચમચી બટર
  9. 2 (3 ચમચી)ગ્રીન ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા શાક બાઉલ માં લઇ તેમાં મીઠું અને મરી નાખી મિક્ષ કરો
    બ્રેડ ની 1 સાઈડ બટર 1 સાઈડ ચટણી પથરી લો ત્યાર બાદ
    બ્રેડ ની ઉપર ચીઝ સ્લાઈસ મુકો અને તેની ઉપર શાક પથરો અને ત્યાર બાદ બીજી બ્રેડ થી કવર કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vidhi V Popat
Vidhi V Popat @cook_2407
પર
cooking is my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes