ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
હવે એક કાથરોટ મા મેંદાનો લોટ નાખો પછી રવનોલોટ નાખી તેની અંદર ઘી જીરુ મીઠુ નાખી મીક્સ કરી લો પછી થોડા પાણી નાખી લોટ બાંધો લોટ ને 1/2કલાક ઢાંકી રહેવાદો
- 2
પછી તેના લુંવા કરી લો પૂરી વણીલો બધી પૂરી વણાય જાય પછીપૂરી મા ફ્રૌક થી કાણા પાડી લો એક કડાઇ મા તેલ ગરમ કરવા મૂકો ધીમા તાપે બધી પૂરી તળીલો તૈયાર છે એકદમ ટેસ્ટી ફરસી પૂરી
- 3
ઘી નૂ મોણ દઈએ તો પૂરી મસ્ત બને છે ઘી નુ મોણ ના દેવું હોય તો શીંગતેલ નૂ મોણ દેવું તો પણ સરસ બને
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
રવા મેંદા ની ફરસી પૂરી (Rava Maida Farsi Poori Recipe In Gujarati)
#ff3#festival special recipe Jayshree G Doshi -
-
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#SFRમિત્રો, સાતમ આઠમનો તહેવાર હોય અને ફરસી પૂરી ન બને એ કેવી રીતે શક્ય છે? ફરસી પૂરી શ્રાવણ મહિનામાં આવતા તહેવારનું સ્પેશિયલ ફરસાણ છે. Ruchi Anjaria -
-
-
મેંદાની ફરસી પૂરી (Maida Farsi Poori Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujrati Amita Soni -
ફરસી પૂરી (Farsi Poori In Gujarati)
#DFTદિવાળી નાસ્તા માંઅલગ અલગ પૂરી બનાવા માં આવે છે.ગુજરાત માં ફરસી પૂરી પણ નાસ્તા માં બનાવામાં આવે છે.તે ઉપર થી કિ્સપી અને અંદર થી સોફ્ટ હોય છે.જે ચા જોડે સવઁ કરી શકાય છે. Kinjalkeyurshah -
-
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#DTRપહેલાના જમાનામાં દાદી,નાનીબા અને મમ્મી આ વાનગી બનાવતા અને હવે હું અને મારી દીકરી પણ બનાવીએ છીએ,એટલે આ વાનગી પરંપરાગત બનતી આવી છે Devyani Baxi -
ફરસી પુરી(farsi poori recipe in Gujarati)
#શ્રાવણ શ્રાવણ માસ એટલે શિવ પૂજા માટે નો સવૅશ્રેષ્ઠ માસ.અનેક ભક્તો ઉપવાસ-એકટાણા દ્વારા શ્રાવણ માસ કરતાં હોય છે.શ્રાવણ માસ એટલે તહેવાર નો માસ.જેમાં રક્ષાબંધન, હિંડોળા,બોળચોથ,નાગપંચમી,રાંધણ છઠ્ઠ, સીતળાં સાતમ,જન્માષ્ટમી વગેરે. Bina Mithani -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : ફરસી પૂરીતહેવાર આવતા ની સાથે જ બધી બહેનો નાસ્તા બનાવવા મા લાગી જાય. એમા ફરસી પૂરી તો બધા ની ફેવરિટ. ચા કોફી સાથે ખાવાની મજા આવે . મારા સન ને ફરસી પૂરી બહુ જ ભાવે. Sonal Modha -
-
-
-
-
-
-
મેંદા ની ફરસી પૂરી (Maida Farsi Poori Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SFR Sneha Patel -
-
-
-
ફરસી પૂરી(Farsi poori Recipe in Gujarati)
#કૂકબુકદિવાળી માં નવા નવા નાસ્તા અને મિઠાઈ ખાવા ની તો મજા આવે છે પણ બધાં ભેગા થઈને બનાવાની મજા જ કંઈ અલગ છે. આજે મેં પડવાળી ફરસી પૂરી બનાવી છે એ પણ સમોસા શેપ માં. સવાર માં કે સાંજે ચા સાથે ખાવાની મજા આવે છે. Rinkal’s Kitchen -
-
-
પડવાળી ફરસી પૂરી (Padvadi Farsi Poori Recipe In Gujarati)
સાત પડ વાળી ફરસી પૂરી કહેવાય. દિવાળીમાં તો ખાસ બને. સ્કૂલ ના નાસ્તામાં કે tea time snack માં લેવાય. Dr. Pushpa Dixit -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15426588
ટિપ્પણીઓ (9)