ખીર પૂરી (Kheer Poori Recipe In Gujarati)

Dharmista Anand
Dharmista Anand @Dharmista
Ahmedabad
શેર કરો

ઘટકો

1કલાક
2 સર્વિંગ્સ
  1. 1લીટર દૂધ
  2. 3 ટે સ્પૂનખાંડ
  3. 1 ટી સ્પૂનઈલાયચી પાઉડર
  4. 2 ટે સ્પૂનદ્રાયફ્રૂટ્સ પાઉડર
  5. 1/4 કપચોખા
  6. પૂરી માટે
  7. 3 કપઘઉંનો લોટ
  8. 2 ટી સ્પૂન તેલ મોણ માટે
  9. 1 ટી સ્પૂનમીઠું
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    ખીર બનાવવા માટે દૂધ ને ધીમા ગેસ પર ઉકળવા મુકો, ચોખા ને કલાક પહેલાં ધોઈ પલળી દૂધ ઉકળે એટલે તેમાં નાખી ચોખા ચડી જાય અને દૂધ ઘટ્ટ થાય એટલે ખાંડ ઉમેરી થોડીવાર પછી ઈલાયચી પાઉડર અને દ્રાયફ્રૂટ્સ નાખી ગેસ બન્ધ કરી સર્વ કરો,
    પૂરી બનાવવા માટે એક બાઉલ માં ઘઉંનો લોટ, લઈ તેમાં મીઠું અને મોણ નાખી પુરીનો લોટ બાંધી 10 મિનિટ ટેસ્ટ આપી પૂરી વણી લો, કડાઈ માં તેલ ગરમ મૂકી તળી લૌ તો રેડી છે ખીર પૂરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dharmista Anand
Dharmista Anand @Dharmista
પર
Ahmedabad

Similar Recipes