આલુ પરોઠા(Aloo Parotha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા ઘઉંના લોટમાં થોડું તેલ અને પાણી લઈ લોટ બાંધી લો. પછી કાંદા અને ટામેટાને ઝીણા સમારી લો. લોટને દસ મિનિટ ઢાંકીને રેસ્ટ આપો.
- 2
એક કૂકરમાં બટાકા માં થોડું મીઠું અને પાણી નાખી બાફવા મુકી દો.
- 3
હવે એક પેનમાં રાઈ અને જીરું નાખી થવા દો. ત્યારબાદ તેમાં કાંદા નાખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દો. પછી તેમાં ટામેટાં નાખો મીઠું, ગરમ મસાલો, ચાટ મસાલો બધું નાખી સરસ રીતે મિક્સ કરવું. હવે તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરો.
- 4
હવે બાફેલા બટાકાની છાલ કાઢી બટાકા ને છીણી લો. પછી પેલા pan માં બટાકાનું છીણ નાખી મિક્સ કરી લો. પછી તેમાં ધાણા નાખો. મિક્સ કરવું.
- 5
હવે લોટના લુવા કરો. પછી તે યુવાને ફ્લેટ કરો અને તેમાં સ્ટફિન્ગ નાખી પાછો એક લૂઓ બનાવો.
- 6
હવે લૌધી પર ધીમા ગેસ એ પરાઠા ઘી સાથે સેકી લો બને side થી ગોલ્ડન બ્રોવન થાય એટલે ઉતારીલો.
- 7
તો તૈયાર છે આપડા સચેઝવાન આલૂ પરાઠા આને તમે સોસ, દહીં કે ખાટું મીઠું અથાણાં સાથે સર્વે કરી શકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આલુ પરોઠા(Aalu Parotha Recipe in Gujarati)
#trend2આજે મેં ડિનરમાં આલુ પરોઠા બનાવેલા જે ખૂબ જ ટેસ્ટી બનેલા હતા એકદમ જલ્દી ફટાફટ બની જાય છે. Komal Batavia -
-
આલુ પરોઠા (Aloo parotha Recipe in Gujarati)
#trend2સૌની ભાવે તેવા આલુ પરોઠા મે થોડા અલગ રીતે બનાવ્યા છે. જેમાં મે ફુદીના ની ફ્લેવર આપી છે. તેથી તેનો ટેસ્ટ માં ખુબજ ટેસ્ટી લાગે છે. સાથે સ્વીટ માં મે ઈલાયચી શ્રીખંડ બનાવ્યો છે. Nirali Dudhat -
-
-
આલુ પરોઠા(Aalu Parotha recipe in Gujarati)
આજે આલુ પરોઠા બનાવીશું. બાળકોને મોટા ની સૌની પસંદ હોય છે.#trend2#post2#week2#આલુ પરોઠા Chhaya panchal -
-
-
-
-
-
-
-
-
-
-
🍴પંજાબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
😋પંજાબી આલુ પરોઠા એક ટેસ્ટી રેસિપી છે આ આલુ પરોઠા તમે બ્રેકફાસ્ટ માં અને ડિનર માં પણ લઈ સકો છો#trend2 Heena Kamal -
More Recipes
ટિપ્પણીઓ