ઓટ્સ રજવાડી ખીચડી (Oats Rajwadi Khichdi Recipe In Gujarati)

Harsha Gohil @Harshaashok
#LCM મે આજ ની રેસીપી અર્પિતા શાહ ની જોય ને થોડા ફેરફાર સાથે રજવાડી ખીચડી બનાવી સરસ બની છે આભાર
ઓટ્સ રજવાડી ખીચડી (Oats Rajwadi Khichdi Recipe In Gujarati)
#LCM મે આજ ની રેસીપી અર્પિતા શાહ ની જોય ને થોડા ફેરફાર સાથે રજવાડી ખીચડી બનાવી સરસ બની છે આભાર
રાંધવાની સૂચનાઓ
- 1
લાલ લીલો ને પીળો સિમલા મિર્ચ સમારો બાદ ગાજર ને ટામેટાં સમારો
- 2
એક કુકર મા તેલ ગરમ કરો બાદ તેમાં જીરુ, લવિંગ, તજ, સુકુ મરચુ ને હિંગ નાખો ને તેને મિક્સ કરો બાદ તેમાં મસાલા ઉમેરો ને મિક્સ કરો
- 3
બાદ તેમાં ચણા દાળ મોગર દાલ ઓટ્સ નાખો ને મિક્સ કરો બાદ તેમાં પાણી ઉમેરો ને બરાબર મિક્સ કરો ને કુકર ની ચાર સીટી વગાડો
- 4
બાદ ખીચડી માં લીંબુ નો રસ ઉમેરો ને મિક્સ કરો ઉપર લીલા ધાણા ને કિસ્મિસ મુકો ઓટેસ રજવાડી ખીચડી તૈયાર તે ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7 આપણા કાઠિયાવાડ માં ખીચડી એ લગભગ બધા નાં ઘર માં બનતી પરંપરાગત વાનગી છે..ખીચડી સુપાચ્ય હોવાથી સાંજ નાં ડિનર માં બનતી હોય છે.અહીંયા મે જે રજવાડી ખીચડી બનાવી છે તેમાં ચોખા ઉપરાંત અલગ અલગ દાળ અને શાકભાજી નો ઉપિયોગ કરેલો છે.જેમાંથી આપણ ને પ્રોટીન, વિટામિન્સ, ફાયબર, કેલ્સિયમ, લોહતત્વ વગેરે જેવા ભરપૂર તત્વો મળે છે.જે શરીર ને ફીટ તેમજ તંદુરસ્ત રાખે છે.સાથે અહીંયા મે નટસ, ચોક્ખું ઘી તથા ભરપૂર મસાલા ની પણ ઉપિયોગ કર્યો છે. Varsha Dave -
મસાલા રજવાડી ખીચડી (Masala Rajwadi Khichdi Recipe In Gujarati)
#LCMમેં અલ્પા બેન ની રેસીપી માંથી આ મસાલા રજવાડી ખીચડી બનાવી છે. ટેસ્ટ માં સરસ છે. Arpita Shah -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#LCMરજવાડી ખીચડી એ એક સ્પાઈસી ખીચડી છે જે ખડા મસાલા, લસણ અને ગરમ મસાલા નો ભરપૂર ઉપયોગ કરીને બનાવવામાં આવે છે sonal hitesh panchal -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7રીચાબેન શાહ પટેલ ની રેસીપી મુજબદાળ, ચોખા, શાકભાજી, સુકામેવા થી ભરપૂર એવી આ પૌષ્ટિક રજવાડી ખીચડી બનાવી, તમે પણ તમારા પરિવાર ને જરૂર થી બનાવી ને ખવડાવજો... ચાલો તો એની રેસિપી જોઈ લઈએ.. 😊👍 Noopur Alok Vaishnav -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
Bina Radia ની રેસિપી માંથી ફેરફાર કરી રજવાડી ખીચડી મેં બનાવી છે Bina Talati -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#LCM#cookpad#cookpadindia#cookpadgujaratiગુજરાતીઓને પાંચ જાતના પકવાન આપો તો પણ ખીચડી તો યાદ આવે જ. આજે મેં ઘણા બધા વેજીટેબલ્સનો ઉપયોગ કરીને રજવાડી ખીચડી બનાવી છે. Neeru Thakkar -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7આમ તો ખીચડી એ આપણો ટ્રેડિશનલ ગુજરાતી ભાણું છે જે અલગ અલગ રીતે બધા જ ગુજરાતી ના ઘર માં બનતી જ હોય છે, ખીચડી માં ઉમેરાતી દાળ અને ચોખા માં પ્રોટીન,ફાઈબર,વિટામિન ભરપુર પ્રમાણમાં હોય છે તે સાથે તે એક હલકો ખોરાક છે જે બીમાર માણસ ખાય તો જલ્દી સાજો થઈ જાય છે અને તે સ્વાસ્થ્ય ને પણ સારુ રાખે છે ટૂંક માં ખીચડી પોતે એક સમ્પૂર્ણ ખોરાક છે જે શરીર ને સમ્પૂર્ણ પોષણ પુરુ પાડે છે અહીં આજે મે રજવાડી ખીચડી ની રેસીપી શેર કરુ છું જેમાં ભરપુર મસાલા અને નટ્સ ,અને ઘી નો ઉપયોગ કર્યો છે sonal hitesh panchal -
વેજીટેબલ ફાડા ખીચડી (Vegetable Fada Khichdi Recipe In Gujarati)
#LCM2#MBR5ખીચડી એક ખુબ જ પોષટીક આહાર છે અલગઅલગ પ્રકારે બનતી હોય છે.ફાડા ખીચડી મે પ્રથમ વખત જ બનાવી.આ ખીચડી મે સરોજબેન શાહ ની રેસિપી ફોલો કરી બનાવી ખુબ જ સ્વાદિષ્ટ બની છે. Bhavini Kotak -
વેજીટેબલ ઓટ્સ ખીચડી (Vegetable Oats Khichdi Recipe In Gujarati)
#LB લંચ બોક્સ મા બચા પાર્ટી જો કોઈ સબજી ન ખાય તો શ્રેષ્ઠ વિકલ્પો વેજીટેબલ ઓટ્સ ખીચડી છે. Harsha Gohil -
-
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#LCM#TROખીચડી એક લોકપ્રિય ગુજરાતી રેસીપી છે જે આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ પણ છે. ગુજરાતી ખીચડી એ એક સંપૂર્ણ ભોજનની રેસીપી છે જેમાં ચોખા, દાળ અને મસાલામાં રાંધેલા શાકભાજીનો સમાવેશ થાય છે. ખીચડી વિવિધ રીતે તૈયાર કરી શકાય છે. આજે આપણે રજવાડી ખીચડીની રેસીપી બનાવીશું. અમે તેને સરસ મસાલો આપવા માટે તેમાં આખો સૂકો મસાલો ઉમેર્યો છે અને ખીચડીને ડબલ તડકા આપ્યું છે જે ખીચડીને અદ્ભુત સ્વાદ આપે છે. કાજુ અને કિસમિસનો ઉમેરો ખિચડીમાં રજવાડી સ્વાદ આપે . Smruti Rana -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#LCM#cookpadindia#cookpadindiagujaratiઆ ખીચડી ખૂબ જ ગુણકારી અને સ્વાદ માં લાજવાબ બને છે. Krupa Kapadia Shah -
રજવાડી ખીચડી (Rajwadi khichdi recipe in Gujarati)
ખીચડી એ દરેક ગુજરાતીનું કમ્ફર્ટ ફૂડ છે. ખૂબ થાકેલા હોઈએ, પ્રવાસ માંથી આવ્યા હોઈએ કે માંદા હોઈએ તો દરેક જણને ખીચડી ની જ યાદ આવે છે. આપણે અલગ અલગ ઘણી પ્રકારની ખીચડી બનાવી શકીએ છીએ, પરંતુ રજવાડી ખીચડી એ આપણી રોજબરોજની ખીચડી કરતા એક અલગ સ્વાદિષ્ટ ખીચડી છે જે ઘણા બધા શાકભાજી અને સુકામેવાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ ખીચડી અથાણા, કઢી અને પાપડી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#LCM#cookpadindia#cookpad_gu spicequeen -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe in Gujarati)
#KS7 રજવાડી ખીચડી સાથે કઢી પીરસો બહુ મજ્જા આવે ને ગળિયું અથાણું હોય જોડે ઠંડી છાસ હોય. Ohhhhhh ભયો ભયો બાકી હો. બહુ ભાવે 😊🤗😋 Pina Mandaliya -
રજવાડી ખીચડી(Rajwadi Khichdi Recipe in Gujarati)
#સમરદાલ-ચોખા મિશ્રિત વેજ ડીશ ખીચડી મુગલોના સમયથી લોકોનું ભાવતું ભોજન હતી.આપણા દેશના ઘણા ભાગોમાં અને તમામ પ્રકારનાં લોકોમાં સામાન્ય રીતે સૌથી વધારે ખવાતા ભોજનમાંની એક ખીચડી છે.લોકોમાં લાઈટ-ફૂડ, પાચનમાં આસાન, હેલ્ધી ફૂડ અને ભાવતા ભોજન તરીકે ખીચડી ઘણી જાણીતી છે.કોઈ પણ સિઝન હોઈ ખીચડી એઝ અ મિલ લઈ શકો.સો કોઈ પણ સીઝનમા ડીનર કે લંચ મા એઝ અ મીલ ચાલે તેવી રજવાડી ખીચડીની રેસીપી શેર કરુ છુ... Bhumi Patel -
મસાલા રજવાડી ખીચડી (Masala Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7 અમારા ઘરે ખીચડી બધા ને બહુ ભાવે એટલે હું અલગ અલગ રીતે ખીચડી બનાવતી રહું છું.આજે મેં મસાલા રજવાડી ખીચડી બનાવું અને તેમાં ટ્વિસ્ટ કર્યું ખીચડી માં તડકા કરી ને ફરી વઘાર કર્યો બહુજ ટેસ્ટી લાગી અને એની સાથે વઘારેલી છાસ આહહહ શુ4 વાત કરું.આવી જાવ.........., Alpa Pandya -
મિક્સ દાળ ની દાલ ખીચડી (Mix Dal Dal Khichdi Recipe in Gujarati)
ખીચડી એક કમ્ફર્ટ ફૂડ છે, જે તમે ગમે ત્યારે ખાઈ શકો છો. ખીચડીની સામગ્રીમાં થોડો ફેરફાર કરીને તમે તેને અલગ-અલગ ટ્વિસ્ટ પણ આપી શકો છે. આજે મે મિક્સ દાળ ની દાલ ખીચડી બનાવી છે એ પણ શાક ભાજી ઉમેરી ને. Disha Prashant Chavda -
મગ ની મોગર દાળ (Moong Mogar Dal Recipe In Gujarati)
#DR તુવેર ની દાળ ગુજરાતી લોકો ની ફેવરિટ હોય છે....પણ આજ મેં મગ ની મોગર દાળ બનાવી છે. Harsha Gohil -
વેજિટેબલ ઓટ્સ ખીચડી (Vegetable Oats Recipe In Gujarati)
આ હેલ્ધી રેસિપી ને નાસ્તા મા પણ બનાવી શકાય#GA4#Week7@ઓટ્સ@ખીચડી@બ્રેકફાસ્ટ Payal Shah -
ઘઉં ના ફાડા ની વેજીટેબલ ખીચડી (Broken Wheat Vegetable Khichdi Recipe In Gujarati)
ઠંડી ઠંડી મા ગરમ ગરમ વેજી ટેબલ ઘઉં ના ફાડાની ખીચડી વાહ મજા આવે ખાવા ની આજ મેં બનાવી Harsha Gohil -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
આજ દુધી ની સાથે ચણા ની દાળ મિક્સ કરીને શાક બનાવીયુ Harsha Gohil -
રજવાડી ખીચડી અને કઢી (Rajwadi Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1ખીચડી કઢીએ ગુજરાતની અને ગુજરાતીઓની ફેમસ વાનગી છે જે દરેક ઘરમાં બનતી જ હોય છે અને એક હળવા મિલ તરીકે પણ લઇ શકાય છે કોઈ સારા પ્રસંગો માં રજવાડી ખીચડી શાકભાજી અને ડ્રાય ફ્રુટ્સ ના કોમ્બિનેશન સાથે બનાવવામાં આવે છે જે સ્વાદમાં એ ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે sonal hitesh panchal -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
આ રજવાડી ખિચડી ખુબજ ટેસ્ટી લાગે છે .અને બધા શાક અવાથી બાળકો પણ મજા થી ખાઈ લેય છે..આ ખીચડ માં તેજાનો નો ઉપયોગ કર્યો છે એટલે મોંઢા માં પાણી આવી જાય છે.#LCM Digna Rupavel -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe in Gujarati)
#KS7 ખીચડી નું નામ આવે એટલે બધા ને ભાવતી જ હોય કેટલી બધી જાત ની ખીચડી બનાવી શકાય Saurabh Shah -
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
ગરમીમાં થોડા શાકભાજી નાખીને બનાવેલી વઘારેલી ખીચડી મોળા દહીં કે છાશ સાથે ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
રજવાડી વેજીટેબલ ખીચડી (Rajwadi Vegetable Khichdi Recipe In Gujarati)
દાળ રેસીપી#DR : રજવાડી વેજીટેબલ ખીચડીDinner mate નો best option વેજીટેબલ ખીચડી .એટલે one poat meal મા પણ ચાલે.વેજીટેબલ ખીચડી હોય એટલે બીજુ કશુંજ ન જોઈએ. Simple દહીં ,છાશ અને પાપડ . Sonal Modha -
મસૂર દાળ ની ખીચડી (Masoor Dal Khichdi Recipe In Gujarati)
#Cooksnap ડીનર રેસીપી આજે મે મસૂર દાળ ની મસાલા ખીચડી બનાવી છે. આ ખીચડી "મેહુલ પ્રજાપતિ કાનુડો" ની રેસીપી માં થોડો ફેરફાર કરીને બનાવી છે. થેંકયુ મેહુલભાઈ રેસીપી શેર કરવા માટે. Dipika Bhalla -
રજવાડી કાઠિયાવાડી ખીચડી અને દહીં તિખારી(Rajwadi Khathiyawadi Khic
#KS7ખીચડી તો લગભગ બધા ના ઘરે માં બનતી જ હોય છે. હું પણ જુદી જુદી ટાઇપ ની ખીચડી બનાવું છું જેમ કે સાદી ખીચડી, મસાલા વાળી ખીચડી, બાદશાહી ખીચડી, લેયર વાળી ખીચડી વગેરે વગેરે. આજે હું બનાવીશ રજવાડી કાઠિયાવાડી ખીચડી. આ ખીચડી ખુબ જ હેલ્થી અને નુટ્રીશન થી ભરપૂર છે અને તેની સાથે દહીં તિખારી પણ બનાવી છે તો ચાલો.... Arpita Shah -
-
રાગી ઓટ્સ ઈડલી (Ragi Oats Idli Recipe In Gujarati)
આ ઈડલી મે @Hema Hema Kamdar ની રેસીપી જોઈ ને બનાવી છે. ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બની છે. Thank you Hemaji.🌹 Hemaxi Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16550805
ટિપ્પણીઓ (4)