ફણસની શાક(French Beans Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફણસી ને સાફ કરી સમારી લો.હવે એક કૂકર માં તેલ મૂકી ગરમ કરો. ગરમ થાય એટલે રાઈ હિંગ હળદર નો વઘાર કરી તેમાં આદુમરચા લસણની પેસ્ટ ઉમેરો.હવે ફણસી ઉમેરો.
- 2
હવે બાકીનો મસાલો ઉમેરી જરુર મુજબ પાણી ઉમેરો.ઉકળવા લાગે એટલે કૂકર નુ ઢાંકણ બંધ કરી દો.4 સીટી તેજ આંચ પર વાગે પછી ગેસ ફ્લેમ ધીમી કરી 2 સીટી વાગે પછી બંધ કરી દો.
- 3
ગરમ રોટલી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ફણસી બટેકા નુ શાક (French Beans Potato Sabji Recipe In Gujarati)
#GA4#week18#frenchbeans Shital Jataniya -
ફ્રેન્ચ બીન્સ સબ્જી(French Beans Sabji Recipe In Gujarati)
#GA4#Week18#French beans આ ને શું કામ ફ્રેન્ચ બીન્સ કહેવાય છે? તે પહેલાં અમેરિકા માં થતી ..બાદ 19 મી સદી માં આ પાતળી અને કુણી શીંગ ફ્રાન્સ માં પ્રખ્યાત થઇ. જેને લીધે ફ્રેન્ચ બીન્સ કહેવાય છે. તેમાં વિટામીન k, કેલ્શિયમ ભરપુર પ્રમાણ માં હોય છે.જે હાડકાં ને મજબૂત અને સ્ટ્રોંગ બનાવે છે. ચાઈનીઝ, પંજાબી, પુલાવ વગેરે માં ઉપયોગ કરવા માં આવે છે. Bina Mithani -
-
-
-
ફણસી નુ પંજાબી શાક (French Beans Punjabi Sabji Recipe In Gujarati)
અત્યારે ફણસી ખૂબ સરસ આવે છે તેનૂ શાક પણ ટેસ્ટી લાગે છે Jenny Shah -
ફણસીનું શાક(French beans Shak Recipe in Gujarati)
#GA4 #Week18Keyword: french beansઆ શાકને તમે લંચ કે ડિનરમાં બનાવી શકો છો.ઝડપથી બની જાય છે.અને ટેસ્ટી પણ લાગે છે. Payal Prit Naik -
-
-
ગુવારનું રસાવાળું શાક ગુજરાતી સ્ટાઇલ (Guvar Rasavalu Sabji Recipe In Gujarati)
#GA4#Week4#Gujarati hetal doriya -
-
ઢોકળી નુ શાક(Dhokali Shaak Recipe in Gujarati)
#GA4#Week4# family special shak for Gujarati Crc Lakhabaval -
-
મસાલા ફ્રેન્ચ બિનસ (Masala French Beans Recipe In Gujarati)
#GA4#Week18#FrenchBeens#SHEETALBOMBAY Sheetal Nandha -
-
-
સેવ ટામેટાનું શાક (sev tomato Shaak Recipe in Gujarati)
#GA4#week4#Gujarati Bhavita Mukeshbhai Solanki -
ફણસી- ગાજર સબ્જી (French Beans Carrot Sabji Recipe In Gujarati)
#GA4#Week18#cookpadguj#cookpad#cookpadindia#Frenchbeans- ફણસીfrench beans- ફણસી માં પોષક તત્વો ભરપૂર હોય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ વિટામીન એ અને બી પૂરતા પ્રમાણમાં હોય છે. તેમાં ઘણા પ્રકારના મિનરલ્સ જેમકે આયર્ન, પોટેશિયમ, કોપર ,બીટા કેરાટીન તેમજ પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. અઠવાડિયામાં એક વખત ફણસીનું સેવન કરવું જ જોઈએ Neeru Thakkar -
-
ફ્રેન્ચ બીન્સ કરી (French Beans Curry Recipe In Gujarati)
#GA4#Week18#fanasiફ્રેન્ચ બીન્સ એટલે ફણસી જેનો કાઠીયાવાડ બાજુ ઉપયોગ મા ઓછી લેવાય છે .આપને આજે તેની કરી બનાવી છે જે રાઈસ અને પરોઠા જોડે સરસ લાગે છે. Namrata sumit -
-
ફણસી નું શાક (French Beans Sabji Recipe In Gujarati)
Dil ❤ Chahta Hai....Barik kati hui French Beans Sabji Ha...... ji....... આ ઝીણી સમારેલી ફણસી નું શાક બનાવ્યું હોય તો.....તો દિલ ❤ તો ચાહેગા ના...🤔🤗😋 Ketki Dave -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13817648
ટિપ્પણીઓ (4)