ઉપમા(upma Recipe in Gujarati)

Khushbu Japankumar Vyas @Khush
#Trend3 આ રેસીપી નાસ્તા માટે બનાવી હોય તો ફટાફટ તેમજ સરળતાથી બની જાય છે તો ચાલો આપણે બનાવીએ રવાના ઉપમા
ઉપમા(upma Recipe in Gujarati)
#Trend3 આ રેસીપી નાસ્તા માટે બનાવી હોય તો ફટાફટ તેમજ સરળતાથી બની જાય છે તો ચાલો આપણે બનાવીએ રવાના ઉપમા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ જીરુ અને હીંગ ઉમેરો ત્યારબાદ તેમાં ડુંગળી તેમજ ટમેટૂ ઉમેરી સાંતળો
- 2
ત્યારબાદ તેમાં છાશ ઉમેરો આ છાશ માં ઉપર મુજબના બધા મસાલા ઉમેરો આ મિશ્રણ ઉકડી ગયા બાદ તેમાં ધીરે ધીરે રવો એડ કરો અને હલાવતા રહો
- 3
મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યારબાદ તેને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ વેજિટેબલ ઉપમા (Mix Vegetable Upma Recipe In Gujarati)
#trend3#week3 મિક્સ વેજિટેબલ ઉપમા હેલ્ધી અને ઝડપથી થઈ જતી વાનગી છે . જેને આપણે બાળકોને પણ લંચ બોક્સમાં આપી શકીએ છીએ.. તો ચાલો જોઈએ તેની રેસિપી.. Khyati Joshi Trivedi -
-
ઉપમા(upma recipe in gujarati)
#ફટાફટ #weekend chef 2સવારે કે સાંજે ચા સાથે નાસ્તા માં ખવાય એવો એકદમ ઝટપટ બનતો એટલે ઉપમા. Jagruti Chauhan -
ઉપમા(Upma Recipe in Gujarati)
#Trend3......નાસ્તામાં બનતી એક પ્રખ્યાત વાનગી એટલે ઉપમા. આમ તો ઉપમા દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે, પરંતુ ગુજરાતમાં પણ લોકો નાસ્તામાં ઉપમા શોખથી બનાવતા હોય છે. Krishna Jimmy Joshi -
ઉપમા (Upma Recipe In Gujarati)
#trend3એકદમ ફટાફટ બની જાય તેવી......ઇન્સ્ટન્ટ ઉપમા (Instant Upma) Ruchi Kothari -
ઉપમા (Upma Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી # બ્રેકફાસ્ટ રેસીપી#લાઈટ ,હેલ્ધી રેસીપીઉપમા સ્પેશીયલી સાઉથ ની વાનગી છે પણ બધા ને પોતાના સ્વાદ અને પસંદગી મુજબ અપનાવી ને નાસ્તા માટે પ્રધાનતા આપી છે ઉપમા ફટાફટ બની જતી કયૂક એન્ડ ઈજી રેસીપી છે. Saroj Shah -
સોજી ઉપમા (Sooji Upma Recipe In Gujarati)
#નાસ્તા રેસીપીસવાર ના નાસ્તા ફ્રેશ ગરમ .પોષ્ટિક હોય તો આખા દિવસ દરમ્યાન ટમી ફુલ હોય છે અને કામ કરવાની ક્ષમતા વધી જાય છે ઉપમા ના નાસ્તા સારા ઓપ્સન છે.. Saroj Shah -
ઉપમા વિથ નાચોસ(upma with nachoz recipe in gujarati)
#વેસ્ટ#ગુજરાત ઉપમા એ ઝડપથી થઇ જાય તેવી વાનગી છે.. પણ મે અલગ રીતે રજૂ કરી છે.... તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
ઉપમા (Upma Recipe in Gujarati)
#GA4#Week5આ રેસીપી મારી ૬ વષઁ ની દીકરી માટે બનાવી છે. દરરોજ કાંઇ જુદી રેસીપી જોઈ એ Nidhi Doshi -
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#ફટાફટ આ ઉપમા ઇન્સ્ટન્ટ બની જાય છે અને ખાવામાં પણ ખૂબ હેલ્દી છે Kala Ramoliya -
દાલ ફ્રાય(Dal Fry recipe in Gujarati)
#Trend2 આ રેસિપી રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો બનાવીએ દાલ ફ્રાય Khushbu Japankumar Vyas -
વેજિટેબલ ઉપમા(Vegetable Upma Recipe In Gujarati)
#ફટાફટ આ એક એવી વાનગી છે કે જેને તમે સવારે બ્રેકફાસ્ટમાં ઇવનિંગમાં ડિનરમાં, બાળકોને લંચબોક્સમાં આપી શકાય છે... આ વાનગીનો મહત્વ એ છે કે તેમાં ઘણા બધા વેજિટેબલ્સ હોવાથી બાળકો ખાઈ લે છે જેને તેમને ખ્યાલ આવતો નથી.... તો ચાલો જોઈએ તેને રેસીપી..... Khyati Joshi Trivedi -
મલ્ટી ગ્રેઈન ઉપમા (Multi Grain Upma Recipe In Gujarati)
ઉપમા એ નાસ્તા માં ખવાતી સૌ થી લોકપ્રિય વાનગી છે. મેં આ રેસીપી ને થોડો ટ્વિસ્ટ આપ્યો છે. રવા સાથે બીજા લોટ પણ ઉમેર્યા છે આના થી ઉપમા થોડો વધારે હેલ્થી અને ટેસ્ટી બન્યો છે. રેસીપી જોઈ લઈએ. Jyoti Joshi -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
સવાર ના નાસ્તા માં હેલ્ધી બ્રેકફાસ્ટ કરવો હોય તો ઉપમા is best . તો આજે મેં ગરમા ગરમ વેજીટેબલ ઉપમા બનાવયો. Sonal Modha -
-
ટોમેટો ઓનિયન ઉપમા (Tomato Onion Upma Recipe In Gujarati)
#trend3ઉપમા એક એવી વાનગી છે જે હેલ્ધી છે અને પચવામાં પણ હલકી છે.એમાં પણ જો અલગ અલગ વેજીટેબલ નાખી ને કરીએ તો સ્વાદિષ્ટ લાગે છે.અને અલગ ટેસ્ટ પણ મળે છે.આજે મે ટોમેટો ઓનીઓન ઉપમા બનાવી છે.જે બની પણ ઘણી ઝડપથી જાય છે.આપણે નાસ્તા તેમજ રાત્રે પણ હલકી વાનગી બનાવી હોય તો સારો વિકલ્પ છે. khyati rughani -
ઉપમા (Upma Recipe In Gujarati)
#trend3#ઉપમા એક હેલ્થ માટે ફાયદાકારક છે નાના મોટા બધા ને ભાવે એવી વાનગી છે Megha Thaker -
રવા ઉપમા(Rava Upma Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું રવાનો ઉપમા જે મોર્નિંગ બ્રેકફાસ્ટ છે. આ ઉપમા બનાવવા માં ખૂબ જ સરળ છે. આ એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે. આ ઉપમા ને બનાવવામાં ફક્ત ૧૦ જ મિનિટ લાગે છે અને ખુબ જ ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઈ જાય છે. તો ચાલો આજે આપણે રવા ઉપમા ની રેસીપી ફટાફટ શરૂ કરીએ.#ફટાફટ Nayana Pandya -
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4 #Week5ઘણા લોકો નાં ઘર માં સવાર માં ઉપમા નો નાસ્તો બનતો હોય છે. મારાં ઘર માં પણ આ નાસ્તો અવારનવાર બને છે. Urvee Sodha -
શીંગ ઉપમા (Shing Upma Recipe In Gujarati)
રવો સુપાચ્ય ઉપરાંત પોષક તત્વો થી યુક્ત હોવાથી ખોરાક માં તેનો મહત્તમ ઉપોયોગ થાય છે.અહીં યા મે રવા ની ઉપમા શાકભાજી, અને મગફળી નાં બિયા યુઝ કરીને બનાવી છે..ઉપમા નાસ્તા તથા હળવા ડિનર માં બનાવી શકાય છે.ખીલી ખીલી ઉપમા Varsha Dave -
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#trend3 #Week3ઉપમા એ આપણા બધા જ માટે હેલ્ધી , ટેસ્ટી અને પોષક યુક્ત બ્રેકફાસ્ટ છે. Apexa Parekh -
બ્રેડ ઉપમા(Bread Upma Recipe In Gujarati)
ઉપમા એ ઝટપટ રેસીપી તો છે પરંતુ અહીં આપણે બ્રેડમાંથી ઉપમા બનાવી છે જે ટેસ્ટ માં ખુબ જ યમ્મી છે#ફટાફટ#માઇઇબુક Nidhi Jay Vinda -
ઉપમા(Upma Recipe in Gujarati)
#trend3#week3#post1આજે થોડું ખાઈએ ને ભૂખ મટી જાય,ને હેલ્ધી પણ ખરું એવું ઉપમા બનાવ્યું Sunita Ved -
ઉપમા (Upma Recipe In Gujarati)
ઉપમા દક્ષિણ ભારત ની વાનગી છે,ઉપમા બનાવવા માટે રવો/સોજી નો ઉપયોગ થાય છે, ઉપમા સવાર ના નાસ્તા માટે પણ બનાવી શકાય છે. Tejal Hitesh Gandhi -
-
ઉપમા (Upma Recipe In Gujarati)
# ઉપમા #GA4 #Week5 ઉપમા એવી વસ્તુ છે કે મન થઈ જાય તો તરત બની જાય છે,તે સવાર સવાર માં ખાવાથી સારું એવું પોષણ મળે છે અને વધારે તેલ પણ હોતું નથી એટલે ડાયેટ માં પણ ચાલે છે. Anupama Mahesh -
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન..ઓટ્સ ની અને રવાની ઉપમા બનાવી શકાય છે..આજે મર રવા અને વેજિસ ની ઉપમા બનાવી છે. Sangita Vyas -
-
વેજિટેબલ ઉપમા (vegetable upma recipe in Gujarati)
#GA4#week5#ઉપમાઉપમા એ ખુબ જ જલ્દી બની જાય એવો નાસ્તો છે, વાળી હેલ્ધી અને ટેસ્ટી. શાક નો ઉપયોગ થતો હોવાથી ખુબ જ સરસ લાગે છે સવારે કે સાંજે ભૂખ લાગે તો ફટાફટ બની જાય છે Varsha Karia I M Crazy About Cooking
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13846762
ટિપ્પણીઓ (4)