રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર ની છાલ ઉતારો. ત્યારબાદ તેના લાંબા એક ઇંચના પીસ કરો.
- 2
હવે મરચા ને પણ જોઈને એક ઇંચ ના લાંબા પીસ કરો.
- 3
ત્યારબાદ એક બાઉલમાં ગાજર,મરચાના પીસ રાખો. તેની ઉપર રાઈના કુરિયા, મીઠું, વાટેલી વરિયાળી અને તેલ નાખીને હલાવો.
- 4
તૈયાર છે આપણા રાઈના કુરિયા વાળા ગાજર અને મરચા. રાયતા ગાજર મરચા ને તરત પણ ખાઈ શકાય અને એક દિવસ પછી પણ ખાવાની બહુ મજા આવે છે.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
રાઈવાળા મરચા(Raita marcha recipe in Gujarati)
#GA4#Week13#chilli આ મરચા ભાખરી અને થેપલા સાથે પણ લઈ શકાય છે. Nidhi Popat -
-
-
-
રાઈતા મરચા (Raita Marcha recipe in Gujarati)
#EB#week11આપણે ત્યાં થેપલા સાથે રાયતા મરચાં ખૂબ જ ફેમસ છે તમે બજારમાં થેપલા લેવા જાવ તો સાથે નાની પડીકીમાં રાયતા મરચા પણ હોય જ Sonal Karia -
મુળા ગાજર મરચા રાયતા (Mooli Gajar Marcha Raita Recipe In Gujarati)
#cookpadindia રાયતા મુળા ગાજર મરચા Rekha Vora -
-
રાઈતા મરચા જૈન (Raita Marcha Jain Recipe In Gujarati)
#WP#RAITA_MARCHA#PICKLE#CHILI#LEMON#SIDEDISH#WINTER#STORAGE#COOKPADINDIA#COOKPADGUJARATI Shweta Shah -
-
ગાજર મરચા નું અથાણું (Gajar Marcha Athanu Recipe In Gujarati)
#Cooksnap#Masala box Cooksnap challenige#Cookpadindia#Cookpadgujarati Ramaben Joshi -
રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#EBWeek11#RC3Red recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી ગુજરાતીઓની ખાસ મનપસંદ છે...તેમના ઘર માંથી લાલ અથવા લીલા રાઈતા મરચા મળી જ જાય.... પીકનીક-પ્રવાસમાં કે પ્રસંગો માં રાઈતા મરચા તો હોય જ...સ્વાદમાં અવ્વલ અને બનાવવામાં સરળ એવા રાઈતા મરચા પીરસાય છે. Sudha Banjara Vasani -
-
-
-
-
રાયતા ગાજર અને મરચા (Raita Gajar Marcha Recipe In Gujarati)
કાઠિયાવાડ માં ગાજર અને મરચાને રાયતા બનાવી ને ખવાય છે. જે સ્વાદ મા ખૂબ જ મસ્ત હોય છે.સવારે નાસ્તા મા પણ સ્વાદિષ્ટ લાગે છે. Valu Pani -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13776492
ટિપ્પણીઓ (5)