ઉકાળો(Ukalo Recipe in Gujarati)

Devangi Jain(JAIN Recipes)
Devangi Jain(JAIN Recipes) @cook_26074610
VALLABHVIDYNAGAR
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 સ્પૂનસૂંઠ પાઉડર
  2. 1/2 સ્પૂનગંઠોડા પાઉડર
  3. 1 સ્પૂનસંચળ
  4. 1 સ્પૂનમરી પાઉડર
  5. 5-7તુલસી પાન
  6. 5-7ફૂદીના પાન
  7. 100મીલી પાણી
  8. 1 નંગલીંબુ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાણી ગરમ થાય એટલે એટલે બધા મસાલા ઉમેરો

  2. 2

    પાણી અને મસાલા ઉછળે એટલે તુલસી તથા ફૂદીના પાન ઉમેરો

  3. 3

    ગેસ બંધ કરી લીંબુ રસ ઉમેરો

  4. 4

    ગ્લાસ મા સવઁ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devangi Jain(JAIN Recipes)
પર
VALLABHVIDYNAGAR
cooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes