ઉકાળો(Ukalo recipe in Gujarati)

Ekta Chauhan
Ekta Chauhan @Ekta25
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપપાણી
  2. /૨ ટી ચમચી તજ, મરી,
  3. પાન અરડૂસીનાં
  4. ૫-૬ તુલસી ના પાન
  5. ૧/૨ ટી સ્પૂનસુઠ પાઉડર
  6. પાન ફુદીનો
  7. સંચર
  8. લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલીમાં બધું મીક્સ કરો અને તેને થોડી વાર ઉકળી લો.

  2. 2

    ત્યારે બાદ તેને ગાળીલો. તો તૈયાર છે શિયાળાની ઠંડી ઠંડી ઋતુમાં હેલ્ધી અને ટેસ્ટી ઉકાળો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ekta Chauhan
Ekta Chauhan @Ekta25
પર

ટિપ્પણીઓ

Similar Recipes