કોર્ન સલાડ(Corn Salad Recipe in Gujarati)

krupa sangani
krupa sangani @cook_20296978

કોર્ન સલાડ(Corn Salad Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 કપબફેલિ મકાઈ
  2. 1/2 કપકાંદા ઝીના સમારેલા
  3. 1/2 કપકકળી ઝીની સમારેલી
  4. 1લીંબુ
  5. 1 કપટામેટાં ઝીના સમારેલા
  6. 1 ચમચીચાટ મસાલો
  7. 1 ચમચીજીરુ પાઉડર
  8. 1 ચમચીમરી પાઉડર
  9. 1 ચમચીમિક્સડ હેર્બ્સ
  10. 1ક્યુબ ચીઝ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મકાઈ બાફી તેના દાણા કઢી લેવા. અને ટમેટાં,કાકડી અને કાંદા બારિક સામારી લેવા.

  2. 2

    હવે એક બોઉલ મકાઈ ના દાણા ઉમેરી તેમા કાકડી,ટમેટાં અને કાંદા ઉમેરવા.ત્યાર પછી તેમા ચાટ મસાલો,મરી પાઉડર,જીરું પાઉડર, મિક્સડ હેર્બ્સ, સ્વાદ અનુસાર નમક અને લીંબુ ઉમેરી મિક્સ કરી લેવુ.

  3. 3

    આ મિક્સ સલાડ માં ઉપર ચીઝ ખમણી ને બારીક સેવ થી ગાર્નિશ કરી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
krupa sangani
krupa sangani @cook_20296978
પર

ટિપ્પણીઓ

Similar Recipes