થેપલા(Thepla Recipe in Gujarati)

Sweta Keyur Dhokai
Sweta Keyur Dhokai @cook_229
Jamnagar

#GA4
#week4
# thepla
ગુજરાતી જ્યાં પણ જાય સાથે થેપલા હોય જ.

થેપલા(Thepla Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#week4
# thepla
ગુજરાતી જ્યાં પણ જાય સાથે થેપલા હોય જ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
5 થી 6 વ્યક્તિ માટે
  1. 3 વાટકીઘવ નો લોટ
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. મરચું સ્વાદ અનુસાર
  4. ૧ ચમચીહળદર
  5. ચપટીહિંગ
  6. થોડાઅજમાં
  7. તેલ મોણ માટે

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટ માં બધો મસાલો નાખી ને મિક્સ કરો.

  2. 2

    લોટ માં બધો મસાલો નાખી મોણ નાખી લોટ બાંધો.અજમા નાખવાથી થેપલા નો ટેસ્ટ સરસ આવે છે.

  3. 3

    લોટ ને ૧૦ મિનિટ રેસ્ટ આપો. થેપલા સોફ્ટ થશે. હવે થેપલા વણી ને સેકી લો. ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sweta Keyur Dhokai
પર
Jamnagar

Similar Recipes