ઉપમા (Upma Recipe In Gujarati)

Megha Thaker
Megha Thaker @cook_24550565
Dwarka

#trend3
#ઉપમા એક હેલ્થ માટે ફાયદાકારક છે નાના મોટા બધા ને ભાવે એવી વાનગી છે

ઉપમા (Upma Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#trend3
#ઉપમા એક હેલ્થ માટે ફાયદાકારક છે નાના મોટા બધા ને ભાવે એવી વાનગી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીરવો
  2. ૧ નંગટમેટું
  3. ૧ નંગમરચું
  4. ૧ નંગબટાકા
  5. ૨ ચમચીતેલ
  6. ૧ ચમચીજીરૂ
  7. ૧ નાની ચમચીહીંગ
  8. ૧ ચમચીમરચા ની ભૂકી
  9. ૨ ચમચીઅડદની દાળ
  10. ૨ ચમચીમગફળી
  11. સ્વાદ અનુસારમીઠું
  12. ૫-૬ નંગ લીમડો
  13. જરૂર મુજબ સજાવવા માટે ધાણા
  14. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટામેટાં, મરચું અને બટેકા ને ઝીણા ઝીણા સમારી લો, પછી એક કડાઈ માં રવાને શેકી લો,

  2. 2

    એક કડાઈમાં તેલ મૂકો તેલ ગરમ થાય પછી જીરુ,હિંગ,લીમડાના પાન નો વઘાર કરો, સમારેલા શાકભાજી ઉમેરો, જરૂર મુજબ પાણી ઉમેરો,

  3. 3

    હવે પાણી ગરમ થઈ જાય પછી તેમાં મસાલા ઉમેરો અને શેકેલો રવો ઉમેરીને ૨ મિનિટ હલાવો, હવે તૈયાર છે ઉપમા ધાણા અને બી વડે સજાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Thaker
Megha Thaker @cook_24550565
પર
Dwarka

Similar Recipes