સલાડ (Salad Recipe in Gujarati)

Bindi Shah
Bindi Shah @cook_24564889
Gujarat

બાળકો ને આ ખુબ જ પોષ્ટિક અને જોઈને લેવા માટે ઈચ્છા થાય છે
#GA4
#week5
#salad

સલાડ (Salad Recipe in Gujarati)

બાળકો ને આ ખુબ જ પોષ્ટિક અને જોઈને લેવા માટે ઈચ્છા થાય છે
#GA4
#week5
#salad

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦
2 સર્વિંગ્સ
  1. કલરફુલ કેપ્સિકમ ૩
  2. 1 કપફણસી લાંબી બોઈલ્ડ
  3. 1 ચમચીગાજર લાંબા સમારેલા બોઈલ્ડ
  4. પનીર લાંબા સમારેલા
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. નાની ચમચીમરી પાઉડર
  7. નાની ચમચીચાટ મસાલા
  8. નાની ચમચીલીબું નો રસ

રાંધવાની સૂચનાઓ

૨૦
  1. 1

    કેપ્સિકમ ને હાફ કટ કરી કૉટ જેવો આકાર આપવો.

  2. 2

    પનીર લાંબા સમારેલા સોટે કરવા તેમાં મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાઉડર, ચાટ મસાલા મીકસ કરી કેપ્સિકમ કૉટ મા મુકવા.

  3. 3

    બોઈલ્ડ ગાજર અને ફણસી ને મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાઉડર, ચાટ મસાલા મીકસ કરી સોટે કરી કૉટ મા ડેકોરેશન કરી સર્વ કરવુ.

  4. 4

    કૉટ મા તમારા પસંદ ના વેજીટેબલ મુકી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bindi Shah
Bindi Shah @cook_24564889
પર
Gujarat

ટિપ્પણીઓ (5)

Similar Recipes