રૂહ આફઝા શરબત (Rooh Afza Recipe In Gujarati)

Nilam patel @nilam28patel
મારા મુસ્લિમ મિત્રો ને ત્યાં જાવ ત્યારે આ શરબત મને અચૂક પીવા મળે છે.
રૂહ આફઝા શરબત (Rooh Afza Recipe In Gujarati)
મારા મુસ્લિમ મિત્રો ને ત્યાં જાવ ત્યારે આ શરબત મને અચૂક પીવા મળે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકી માં રોજ સીરૂપ અને લીંબુ ને પાણી સાથે મિક્સ કરી ને તેની આઈસ ક્યૂબ બનાવી લેવી.
- 2
ત્યાર બાદ તેને સેરવિંગ ગ્લાસ માં નાખી તેના પર સાદા બરફ ના ટુકડા ઉમેરવા, પાણી ઉમેરવું અને સર્વ કરવું.
Similar Recipes
-
ફુદીના અને લીંબુ નું શરબત
#makeitfrutiy#Cookpad indiaઆ શરબત પીવા થી પેટ માં ગેસ થયો હોય કે અપચો થયો હોય તો સારુ લાગે છે અને આ શરબત પીવા થી ફ્રેશનેશ પણ લાગે છે. Arpita Shah -
-
વરિયાળી નું શરબત
#એનિવર્સરી વેલકમ ડ્રિન્ક માં ગરમી માં આ વરિયાળી અને ખડી સાકર નું શરબત એકદમ યોગ્ય ગણાય છે. ઉનાળા માં જ્યારે ગરમી વધુ હોય ત્યારે આ શરબત પીવાથી લુ,અને ગરમી થી રાહત થાય છે. અને એસિડિટી માં પણ ઠંડક મળે છે.આમ થોડું લીંબુ નો રસ નાખ્યો હોવાથી તાજગી અને રિફ્રેશ લાગે છે. Krishna Kholiya -
-
કાચી કેરી નું ઇન્સ્ટન્ટ શરબત
#Summer Special#KR ઉનાળા માં આ શરબત પીવા ની ખુબ જ મઝા આવે છે. અને ઠંડક મળે છે. Arpita Shah -
જામફળ નુ શરબત (Jamfal Sharbat Recipe In Gujarati)
શરબત કોઈ પણ હોય ઉનાળો માં પીવા ની મોજ પડે.મેં જામફળ નું શરબત બનાવિયુ. Harsha Gohil -
-
ગોળ લીબું આદું નું શરબત (Jaggery Lemon Ginger Sharbat Recipe In Gujarati)
ઉનાળા ની શરૂઆત થઈ ગ ઈ છે. તો લૂ ન લાગે માટે રોજ આ શરબત લેવું જોઈએ. HEMA OZA -
-
કોલ્ડ કલિંગર શરબત (Cold Watermelon Sharbat Recipe In Gujarati)
કોલ્ડ કલિંગર શરબત #SM #Cookpad #Cookpadindia#Cookpadegujarati #Cooksnapchallenge#ManishaPureVegTreasure#LoveToCook_ServeWithLove#કલિંગરશરબતકોલ્ડ કલિંગર શરબત -- ગરમી માં સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પ્રાકૃતિક પીણું, એટલે કલિંગર નો શરબત . Manisha Sampat -
આદુ અને લીંબુ શરબત (Ginger Lemon Sharbat Recipe In Gujarati)
આદુ લીંબુ નું શરબત ઉનાળા મા ખુબ જ ઉપયોગી છે. Healthy, energetic, immunity booster sharbat #sharbat આદુ લીંબુ નું શરબત ઉનાળા માટે નંબર 1 શરબત છે,આપણ ને ભાવતાં દરેક પ઼કાર ના શરબત પીએ પણ આનાં જેવું ઉપયોગી કોઈ નહીં. #cookpadgujarati #cookpadindia #SM #lemon #ginger #gingerandlemonsharbat Bela Doshi -
બીલા નું શરબત (Bael Sharbat Recipe In Gujarati)
#SMબીલા નું શરબત એ ઉનાળા માટે નું બેસ્ટ શરબત છે. અને તેનો સ્વાદ પણ મસ્ત લાગે છે. Hemaxi Patel -
કાચી કૈરી અને ફુદીના નો શરબત (Raw mango and mint drink Recipe In Gujarati)
#કૈરી આ શરબત ઠંડક આપે છે. Patel chandni -
જામફળ શરબત (Jamfal Sharbat Recipe In Gujarati)
#SM ઉનાળામાં શરબત ની વેરાઈટી જોવા મળે છે. તેમા પણ હવે સિઝન વગર જે મોટા જામફળ મળે છે તેનો ઉપયોગ કરી મે સ્વાદિષ્ટ ને ટેગિં શરબત બનાવ્યું છે HEMA OZA -
મીન્ટ કુલર (Mint Cooler Recipe In Gujarati)
ફુદીનો અનેક સમસ્યાઓ માટે રામબાણ ઈલાજ છે. ફુદીનાના અનેક ફાયદાઓ રહેલા છે. જમવામાં જો થોડું પણ તેલ અને મસાલા વધારે થઈ જાય તો અમુક લોકોને અપચોની સમસ્યા થઈ જાય છે. અપચાથી આરામ મેળવવા માટે તમે ફુદીનાના પાનના રસને કાઢીને તેમાં લીંબુ અને આદુનો રસ મેળવો અને પછી તેને પી જાવ. આનાથી તમને રાહત થશે. રોજિંદા ભોજન બાદ રેગ્યુલર ચા ના કપ જેટલું આ ડ્રીંક પીવા થી પેટ ની તમામ સમસ્યા દૂર થાય છે. રેગ્યુલર જ્યારે જમ્યા બાદ આ ડ્રીંક પીવો ત્યારે માટલા ના પાણી નો વપરાશ કરવો... Hetal Chirag Buch -
બીલા નું શરબત (Bila Nu sarbat Recipe in Gujarati)
#parપાર્ટી માટે ઈન્ડિયન શરબત હેલ્થ માટે ફાયદાકારક હોય છે.. એમાં ય બીલા નું શરબત પીવાથીબીલી નાં ઝાડ નું ફળ થાય એને બીલા કહે છે.. તે ઉપર થી સખત અને અંદર થી નરમ હોય છે..ઉનાળામાં કાળઝાળ ગરમીમાં આ શરબત પીવાથી પેટમાં ઠંડક મળે છે..અને કબજિયાત મટે છે.. રોગપ્રતિકારક શક્તિ વધે છે.. Sunita Vaghela -
ગોળ નું શરબત
પેહલા ના લોકો ગરમી મા ક્યાંય બહાર થી આવે તો ગોળ નું શરબત પીતા કે એનાથી લું ના લાગી જાય અને ગરમી થી પણ રાહત મળે અને આ શરબત નાના મોટા સવ કોઈ પી સકે છે એની કોઈ આડ અસર નથી પડતી તો તમે પણ આ ગરમી મા બનાવો ગોળ નું શરબત જે ટેસ્ટ માં શેરડી ના રસ જેવું જ ટેસ્ટી લાગે છે આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે...😊🙏🙏🙏 Jyoti Ramparia -
તરબૂચ નું શરબત
#સમર#પોસ્ટ3તરબૂચ એમ જોઈએ તો ઉનાળા નું જ ફળ માનવા મા આવે છે. શરીર ને હાઇડ્રેટ રાખે છે ઠંડક આપે છે અને મીનેરલ્સ પણ પુરા પાડે છે. Khyati Dhaval Chauhan -
કાચી કેરી નુ શરબત
#સમરકાચી કેરી નુ શરબત સમર મા પીવા થી લૂ નથી લાગતી આમા વીટામીન C હોવા થી શરીર મા પાણી ની કમિને દુર કરે છે આ શરબત ખુબજ ટીસ્ટી બને છે નાના મોટા સો કોઈ આ શરબત પી શકે છે તમારા ધરે મહેમાન આવે ત્યારે આ શરબત બનાવી ને સવ કરી શકોછો ને સાવ નૈચરલ હોવા થી કોઈ સાઈડ ઈફેકટ પણ નથી થતી Minaxi Bhatt -
-
લીચી જુયસ (Lichi Juice Recipe In Gujarati)
આ ફ્રૂટ એવું છે કે બારેમાસ મળતું નથી. ઉનાળા માં થોડો વખત જ મળે છે. તે પીવા થી ગરમી માં રાહત મળે છે. એનો ટેસ્ટ પણ બહુ જ સરસ છે. Arpita Shah -
વરિયાળી ફૂદીના શરબત (Variyali Pudina Sharbat Recipe In Gujarati)
વરિયાળી ફૂદીના શરબત#SM #Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#વરિયાળીફૂદીનાશરબત #સમર_સ્પેશિયલ#ઊનાળોઊનાળા માં ગરમી સામે શરીર ને રક્ષણ આપવા ,ખૂબજ સ્વાદિષ્ટ અને ફાયદાકારક ઠંડુ ઠંડુ વરિયાળી ફૂદીના શરબત પી તાજગી નો અનુભવ કરો . Manisha Sampat -
મહોબ્બત કા શરબત
#RB2#Week2#SMમહોબ્બત નામ સાંભળીને જ જેટલું મોહક લાગે છે, એટલું જ સ્વાદ માં પણ મીઠું મધુરું છે આ શરબત. દિલ્હી ની આ બહુ જૂની અને ફેમસ શરબત ની રેસીપી છે જે જામા મસ્જિદ ની સામે એક નવાબ કુરેશી નામ થી "પ્યાર મહોબ્બત કા શરબતવાલા" થી ઓળખાય છે એની આ સમર ડ્રિંક્સ સ્પેશિયાલિટી છે. નોર્મલી દૂધ સાથે ફક્ત કેળા, એપલ અને ચીકુ જ લેવાતા હોય છે, તરબૂચ લેવાતું નતી પણ કુકપેડ ના માધ્યમ થી આવી અવનવી વાનગીઓ ના નામ અને એની રેસીપી જાણવા મળે છે. મેં પણ આ સમર માં આ શરબત ટ્રાઇ કર્યો જે મારા ઘર ના ને ખુબ ભાવ્યો અને કુકપેડ તરફ થી જ એક આપણી ઈ બુક પબ્લિશ થવાની છે એમાં મેં મારી આ વીક ૨ ની રેસીપી તરીકે પસંદ કરી છે. Bansi Thaker -
ફુદીના લીંબુ શરબત
#RC#greenઆ શરબત તમે ઉનાળા માં ગરમી માં ઠંડક આપે છે.. અને શરબત ની ચાસણી ને તમે સ્ટોર પણ કરી શકો છો.👍 Noopur Alok Vaishnav -
-
મોહબ્બત કા શરબત (Mohabbat ka Sharbat Recipe In Gujarati)
મોહબત નુ શરબત એક દિલ્હી નુ ફેમસ શરબત છે. જેને રોઝ સીરપ અને તરબૂચ માંથી બનાવવામા આવે છે.ઉનાળાની ગરમીમા આ શરબત ઠંડક આપે છે Rupal Niraj Naik -
ફુદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#weekgreenઆ શરબત તમે ઉનાળા માં ગરમી માં ઠંડક આપે છે.. અને શરબત ની ચાસણી ને તમે સ્ટોર પણ કરી શકો છો.👍 Noopur Alok Vaishnav -
વરિયાળી કાળી દ્રાક્ષ નું શરબત (Variyali Kali Draksh Sharbat Recipe In Gujarati)
#SMબહુ જ refreshing છે,એકદમ ઠંડુ અને ગરમી માં તાજગી આપતું આ શરબત દરરોજ બે ગ્લાસ પીવાથી શરીર ની સાથે સાથે મગજ ને પણ ઠંડક આપશે . Sangita Vyas -
બિલ્લા નું શરબત
બિલ્લા ના વૃક્ષ નો દરેક અંગ ખુબજ ઉપયોગી છે. બિલ્લા ના ફળ, ઔષધી તરીકે ૨૦૦૦ વર્ષ કરતા પણ વધારે સમય થી વપરાશ માં છે. હૃદય ની બીમારીઓ, પેટ ની બીમારીઓ, લોહી ની બીમારીઓ, મધુપ્રમેહ વગેરે અનેક બીમારીઓ માં ખુબજ ઉપયોગી એવું આ અદ્ભુત ફળ બિલ્લુ, ગરમી માં તો ખુબજ ગુણકારી છે. ગરમી ને દૂર કરી ઠંડક પોહચાડે અને ગરમી થી થતી દરેક પેટ ની સમસ્યાઓ ને દૂર કરે. બિલ્લા માંથી ચટણી ને જામ તો બનાવીએ પણબિલ્લા નું શરબત તો નાના મોટા સહુ ને ખુબજ ગમે.પાકેલું બિલ્લુ સ્વાદ માં ગળ્યું હોવાને કારણે એમાં ગળપણ તરીકે ખાંડ/ગોળ/મધ નો ઉપયોગ ના કરીએ તો પણ ચાલે. વળી એમાં જીરું અથવા ફૂદીનો, એવો સ્વાદ ભેળવી એને સ્વાદ માં વધારે રસિલું કરી શકાય. આવો આજે આ બિલ્લા નું શરબત બનાવીએ..#foodie Urvi Zanzmera -
ચોકલેટ શરબત (Chocolate Sharbat Recipe In Gujarati)
#LB ચોકલેટ શરબત ગરમી માં પીવા ની મજા આવે.લંચ બોક્સ માં સાથે શરબત ની બોટલ હોય તો લંચ ની મજા આવી જાય. Harsha Gohil
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13870873
ટિપ્પણીઓ (9)