ફરાળી ઢોકળા વિથ બનાના રાયતા અને ફરાળી ગ્રીન ચટણી

Santosh Vyas
Santosh Vyas @cook_20352350
Ahmedabad

#trend
અહી મે એકદમ ઇજી મેથડ થી ફરાળી ઢોકળા બનાવ્યા છે. તમે પણ આ નવરાત્રિ માં ઉપવાસ માટે અવનવી વાનગીઓ બનાવતાં હસો આ ફરાળી ઢોકળા એક નવો ટેસ્ટ આપશે.

ફરાળી ઢોકળા વિથ બનાના રાયતા અને ફરાળી ગ્રીન ચટણી

1 કમેન્ટ કરેલ છે

#trend
અહી મે એકદમ ઇજી મેથડ થી ફરાળી ઢોકળા બનાવ્યા છે. તમે પણ આ નવરાત્રિ માં ઉપવાસ માટે અવનવી વાનગીઓ બનાવતાં હસો આ ફરાળી ઢોકળા એક નવો ટેસ્ટ આપશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦
  1. ૧ કપમોરૈયા નો લોટ
  2. ૧/૫ કપ રાજગરાનો નો લોટ
  3. ૧ ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  4. ચપટીખાવાનો સોડા
  5. સ્વાદાનુસાર સિંધવ મીઠું
  6. બનાના રાયતા માટે
  7. કેળા
  8. ૧ ટેબલસ્પૂનદાડમ ના દાણા
  9. ૧/૨ કપઝીણું સમારેલું સફરજન
  10. ૧ ટેબલસ્પૂનઝીણી સમારેલી કોથમીર
  11. સ્વાદાનુસાર સિંધવ મીઠું
  12. ગ્રીન ચટણી માટે
  13. ૧ કપ કોથમીર
  14. ૧/૨ કપફુદીનો
  15. ૧ ટેબલસ્પૂનદહીં
  16. ૧ ટીસ્પૂનશિંગોડા નો લોટ
  17. સ્વાદાનુસાર સિંધવ મીઠું
  18. ૧ ટેબલસ્પૂનવઘાર માટે તેલ
  19. ૧ ટીસ્પૂનજીરુ
  20. ૧ ટીસ્પૂનતલ
  21. લીલું મરચું ઝીણું સમારેલું

રાંધવાની સૂચનાઓ

૩૦
  1. 1

    સૌ પ્રથમ મોરૈયા નો લોટ અને રજગરા નો લોટ એક બાઉલ માં લઇ એક દહીં, આદુ મરચા ની પેસ્ટ અને સિંધવ મીઠું નાખી બરાબર મિક્સ કરો. જરૂર મુજબ પાણી નાખી ઢોકળા નું ખીરું તૈયાર કરો. અને ૨૦ મિનિટ માટે મૂકો.

  2. 2

    હવે ઢોકળા ના ખીરા માં ખાવાનો સોડા નાખી બરાબર મિક્સ કરી ઢોકળા ની પ્લેટ માં કાઢી બાફવા મુકો. ૧૫ મિનિટ સુધી મીડિયમ તાપ પર થવા દો. પછી છરી વડે ચેક કરી લો જો છરી માં નાં ચોંટે તો ઢોકળા ની પ્લેટ ને બહાર કાઢી ઠંડા થવા દો.

  3. 3

    હવે વઘારીયા તેલ લઈ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરુ, લીલા મરચા, લીમડો અને તલ નાખી વગાહત તૈયાર કરી લો. અને આ વઘાર ને ઢોકળા પર રેડી દો. તૈયાર છે ફરાળી ઢોકળા.

  4. 4

    એક બાઉલ મા દહીં લઈ એમાં થોડી ખાંડ અને સિંધવ મીઠું નાખી જરૂર મુજબ પાણી નાખી બરાબર મિક્સ કરો. હવે એમાં સમારેલા પાકા કેળા, દાડમ, સફરજન અને કોથમીર નાખી ઠંડુ થવા દો. તૈયાર છે બનાના રાયતા.

  5. 5

    એક મિક્સર જારમાં કોથમીર, ફૂદીનો, લીલા મરચાં, દહીં, અને રજગર નો લોટ નાખી મિક્સ કરી લો. હવે ચટણી ને એક પેન મા કાઢી લો અને ગેસ પર મૂકો અને એક ઉભરો આવે એટલે ગેસ બંધ કરો. તૈયાર છે ફરાળી ગ્રીન ચટણી.

  6. 6

    ઢોકળા ને, રાઇતું અને ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Santosh Vyas
Santosh Vyas @cook_20352350
પર
Ahmedabad
I love cooking..it is my stress buster... love to innovate things.. all I do this for my daughter😍
વધુ વાંચો

Similar Recipes