સલાડ (Salad Recipe In Gujarati)

Hiral Davda Kotecha
Hiral Davda Kotecha @cook_26381436
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૨ લોકો
  1. ગાજર
  2. ટામેટા
  3. બીટ
  4. ડુંગળી
  5. ૪ નંગલીલી મરચી

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    બીટ ગાજર ટામેટાં ડુંગળી મરચી ને પાણી થી બરાબર ધોઇ લો

  2. 2

    ટામેટાં નુ ફુલ બનાવવા માટે ટામેટાં મા આડા કાપા પાડવા

  3. 3

    ટામેટાં મા આડા કાપા પાડયા પછી ફૂલ તૈયાર થઇ જશે

  4. 4

    ત્યારબાદ ડુંગળી ગાજર બીટ ને ગોળ સુધારી સલાડ ને ગોઠવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Davda Kotecha
Hiral Davda Kotecha @cook_26381436
પર

ટિપ્પણીઓ

Similar Recipes