કાજુ કતરી (Kaju katri Recipe In Gujarati)

કાજુ કતરી (Kaju katri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાજુ ને આપણે બારીક પીસી લેશું. કાજુ પિસતી વખતે એક વાતનું ધ્યાન રાખો કે એક સાથે બધું નઈ પિસવાનું. થોડા થોડા કરી ને 10 - 10 સેકંડ માં પિસવાનું નહીં તો કાજુ એનું ઘી છોડશે અને કાજુ કતલી સારી નહીં બને.
- 2
હવે પિસેલા કાજુ ને ચાણી લ્યો. તેમાં થી જેટલો વધે તેને પાછું પીસી લ્યો ને છાણી લ્યો. 250 ગ્રામ કાજુ માંથી 2 કપ જેટલો કાજુ નો પાઉડર નિકળશે.
- 3
હવે 2 કપ કાજુ પાઉડર હોય તો આપણે એક કપ ખાંડ અને હાફ કપ પાણી લેશું. એક નોન સ્ટિક તવા માં ખાંડ અને પાણી નાંખી તેની એક તાર ની ચાસણી બનાવો. ગેસ ધીમો રાખવો. જેવી એક તાર ની ચાસણી થઈ કે તરત જ કાજુ નો ભૂકો અને હાફ કપ દૂધ નો પાઉડર નાખી jaldi મિક્સ કરો. પછી એક ચમચી ઘી નાંખો જેથી તેના માં સરસ શાઈનીગ આવે.
- 4
લાગભગ 10 મિનિટ સુધી સતત ધીમા ગેસ પર હલાવતા રહો. જ્યારે એક લોટ જેવું લાગે ને તવા માં ચોટે નઈ ત્યારે ગેસ બંધ કરી એક be મિનિટ સુધી હલાવી ને 15 મિનિટ માટે ઠંડો થવા દ્યો.
- 5
15 મિનિટ પછી એક જાડી બેગ માં કાજુ ના લોટ ને નાંખી 5 મિનિટ સુધી તેને મસડયા રાખો જેથી બહુ જ નરમ બને. હવે તમારી પાસે બટર પેપર હોય તેના પર અથવા એ જ બેગ માં ચોરસ જેવા આકાર માં લઈ તેને વણી લ્યો. તમને જેટલી પાતળી કે જાડી જોઈએ એ મુજબ કરી તેના ડાયમંડ શેપ આપી ઉપર થી ચાંદી ની વરખ લગાડી સર્વ કરો.
- 6
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
#DIWALI2021#Festivaltime#CookpadGujarti#CookpadIndia Komal Vasani -
-
-
કાજુ કતરી (કાજુ કતલી) (Kaju Katri Recipe In Gujarati)
#trend#trend4#week4#cookpadindia#cookpadgujarati#kajukatli#kajuburfi#kajufudge#Indiansweets#culinarydelight Pranami Davda -
-
કાજુ કતરી (Kaju Katri recipe in Gujarati)
#rakshabandhanspecial#sweets#Late_post આ કાજુ કતરી મે માત્ર 2 ચમચી કાજુ થી જ બનાવી છે. અને ઇમાથી લગભગ 500 ગ્રામ કાજુ કતરી બને છે. એકદુમ મીઠાઇ વાડા ના દુકાને મડે એવી જ બની છે. Daxa Parmar -
-
-
કાજુ કતરી(Kaju katri Recipe in Gujarati)
#GA4#week9મીઠાઈ કાજુ એક અનોખું ડ્રાયફ્રુટ છે. કાજુ માં ઘણા તત્વો,વિટામિન્સ અને ખનીજો છે. આજે મે કાજુ ની મીઠાઈ બનાવી છે. કાજુ કતરી... Jigna Shukla -
-
-
-
-
-
-
મિક્સ ડ્રાયફ્રુટ ચોકલેટ કાજુ કતરી (Mix Dryfruit Chocolate Kaaju
#GA4#week9#post1#dryfruits#mithai#Diwali_soecial#કેસર_પિસ્તા_એન્ડ_ચોકલેટ_કાજુ_કતરી (Kesar Pista and Chocolete Kaju Katri Recip in Gujarati) આ બંને કાજુ કતરી મે દિવાળી માટે સ્પેશિયલ મિઠાઈ બનાવી છે..મે ગોલ્ડન એપ્રન ફોર માટે બે કલુ નો ઉપયોગ કરી આ કાજુ કતરી બનાવી છે.. જે એકદમ ટેસ્ટી ને કંદોઈ વાડા જેવી જ બની હતી... Happy Diwali to all of you Friends..🪔👍💐 Daxa Parmar -
-
-
-
કાજુ કતરી(kaju katri recipe in Gujarati)
કાજુ કતરી મોટાભાગે બધાને ભાવતી હોય છે. પરંતુ ગ્રુહિણી ઘરે બનાવવા નું ટાળે છે. એવું માને છે કે બજાર જેવી નહી બને, અથવા તો બગડી જશે. પણ ના, બજારમાં મળતી કાજુ કતરી જેવી જ કાજુ કતરી ઘરે બનાવી શકાય છે. સામગ્રીના માપ માં ધ્યાન રાખવામાં આવે તો એકદમ પરફેક્ટ બને છે. તમે પણ ચોકક્સ બનાવજો કાજુ કતરી... Jigna Vaghela -
-
-
-
કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
#શ્રાવણ#Divali2021#Guess The Word#cookpadgujrati Jayshree Doshi -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (6)