સુરણનો હલાવો (Suran Halwa Recipe In Gujarati)

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505

#હલવો નામ સાભળતા જ મોમાં પાણી આવી જાય છે. આ હલાવો ડબલ ધમાક ઓફર વાળો છે.આજે હું સુરણનો હલવો બનાવવાની છું. સુરણ કુદરતી ખજાનો છે. ઉપવાસમાં પચવામાં સરળ છે. ગેસ,એસિડિટી થતી નથી. #GA4#Week6#હલવો#

સુરણનો હલાવો (Suran Halwa Recipe In Gujarati)

#હલવો નામ સાભળતા જ મોમાં પાણી આવી જાય છે. આ હલાવો ડબલ ધમાક ઓફર વાળો છે.આજે હું સુરણનો હલવો બનાવવાની છું. સુરણ કુદરતી ખજાનો છે. ઉપવાસમાં પચવામાં સરળ છે. ગેસ,એસિડિટી થતી નથી. #GA4#Week6#હલવો#

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
બે
  1. 200 ગ્રામ બાફેલુ સુરણ
  2. 5 ચમચીઘી
  3. 100 ગ્રામ સાકર
  4. ચપટીઇલાયચી પાઉડર
  5. 1/2 ચપટી જાયફળ પાઉડર
  6. 1/2 ચમચી મગજતરીના બીજ
  7. જરૂર મુજબ કાજુ, બદામની કતરણ
  8. 4 ચમચીદૂધનો પાઉડર

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સુરણને બાફીને ઠંડુ પાડી છીણી થી છીણો.

  2. 2

    વાડકા માં ઘી મૂકી ધીમા ગેસ પર શેકો.શરૂઆત માં તવેતા ને ચોટશે પણ પછી ચોટશે નહીં. સુરણમાથી પાણી શોષાઈ જશે એટલે સુરણ તાવેતાને ચોટશે નહીં ઘી છૂટવા લાગશે તે સમયેદૂધનો પાઉડર નાખો જેથી પુરણનુ બાઈડીગ ઝડપથી થશે. પછી સાકર નાખીને હલાવો.

  3. 3

    સાકર પીગળી જાય એટલે તેમાં ઇલાયચી પાઉડર, જાયફળ પાઉડર નાખવાથી રસોડું મહેકી ઊઠશે. થાળીમાં ઘી લગાવી હલવા ને ઠારો,ઉપર મગજતરીના બી,કાજુ, બદામની કતરણથી સજાવી તે ના પીસ કરી માતાજી ને ભોગ ધરાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
પર

Similar Recipes