ગુંદર ના લાડુ (Gundar laddu recipe in Gujarati)

Parul Patel @Parul_25
#MW1
#Cookpadindia
#Cookpad Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં ઘી ગરમ કરો. તેમાં ડ્રાયફ્રુટ ની કતરણ ને ઘી માં સાંતળી લો. પછી તેને સાઈડમાં રાખો. પછી તેમાં ગુંદરને તળી લો તેને પણ એક ડીશમાં સાઈડમાં મુકો. હવે ટોપરાની છીણ ને ધીમા તાપે શેકી ને એક ડિશમાં કાઢી લો.
- 2
હવે ઘઉંના લોટને પણ ધીમા તાપે શેકો. તળેલા ગુંદરને વેલણની મદદથી દરદરું પીસી લો.
- 3
લોટ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી શેકી લો.લોટ શેકાઈ ગયા બાદ તેમાં ગુંદર મગજતરી ના બી, ડ્રાયફ્રૂટ્સ, ટોપરાનું છીણ, ઈલાયચી પાઉડર, જાયફળ પાઉડર, ખસખસ અને દળેલી ખાંડ બધું મિક્સ કરીને બરાબર હલાવી લો.
- 4
આ મિશ્રણને મિક્સ કરીને થોડું ગરમ હોય ત્યારે તેમાંથી નાના નાના લાડુ વાળી લો. તૈયાર છે શિયાળામાં ખાવા માટે હેલ્ધી ગુંદર ના લાડુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુંદર ના લાડુ (Gundar na ladu recipe in gujarati)
#MW1#ગુંદરનાલાડુ#cookpadindia#cookpadgujaratiશિયાળામાં ખવાતા વસાણા માંની એક આઇટમ છે ગુંદર ના લાડુ. ગુંદર અને તેમાં પણ બાવળીયા ગુંદર ના અનેક ફાયદા છે. સ્ત્રીઓના કમર દર્દ માટે તો ગુંદર એ આશીર્વાદ સમાન છે. તે ઉપરાંત ગુંદરથી અનેક લાભ થાય છે જેમ કે વર્ષો જૂનો માથાનો દુખાવો દૂર થાય છે, ડાયાબિટીસમાં પણ ખૂબ અસરકારક છે, શરદી, ખાંસી ઉધરસ તથા આંતરડાના રોગોમાં પણ ખૂબ ફાયદાકારક છે. સ્ત્રી, પુરુષ તથા નાના બાળકો માટે ખૂબ જ શક્તિવર્ધક છે. Payal Mehta -
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#WINTER KITCHEN CHALLENGE#cookpadgujrati#COOKPADINDIA Jayshree Doshi -
ગુંદર ના લાડુ (Gundar na Ladu recipe in gujarati)
#WK2Winter Kitchen Challenge 2શિયાળા માં ગુંદર ના લાડુ વસાણા તરીકે ખવાય છે. ગુંદર અને તેમાં પણ બાવળિયા ગુંદર ના અનેક ફાયદા છે. ડાયાબિટીસ માં પણ ખૂબ અસરકારક છે. શરદી,ખાંસી , ઉધરસ અને આંતરડા ના રોગો માં પણ ખૂબ ફાયદાકારક છે. Parul Patel -
-
એનર્જી યુક્ત સ્વાદિષ્ટ ગુંદર પાક
#VR#Post4#MBR8#My best recipe of 2022 (E-Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં જુદા જુદા વસાણા નો ઉપયોગ કરીને રેસીપી બનાવવામાં આવે છે તેમાં આટલું પાક મેથીના લાડુ ગુંદર પાક અડદીયા વગેરે શિયાળુ વાનગી બનાવવામાં આવે છે એમાં મેં આજે એનર્જી યુક્ત સ્વાદિષ્ટ ગુંદર પાક બનાવ્યો છે આ મારી બેસ્ટ અને સ્પેશ્યલ રેસીપી છે Ramaben Joshi -
-
-
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#Week2#Cookpadindia#Coopadgujarati પૌષ્ટિક અને હેલ્ધી વિન્ટર કિચન ચેલેન્જ Week2 Ramaben Joshi -
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
આરોગ્ય વર્ધક મેથી ના લાડુ (Healthy Methi Ladoo Recipe In Gujarati)
#VR#Winter vasana recipe#Cookpad#Cookpadgujatati#Cookpadindiaશિયાળામાં શારીરિક સ્ટેમિના ટકાવી રાખવા આપણે જુદા જુદા વસાણા નો ઉપયોગ કરીએ છીએ વસાણા ના ઉપયોગથી શારીરિક કૌવત પ્રાપ્ત થાય છે અને આપણી તંદુરસ્તી જળવાઈ રહે છે તેને તે માટે મેં આજે આરોગ્ય વર્ધક મેથીના લાડુ બનાવ્યા છે Ramaben Joshi -
-
-
ગુંદરના લાડુ (Gundar Laddu Recipe In Gujarati)
ઠંડી માં વસાણા ખાવાનું બહુ મહત્વ છે.એમાં શરીર ને ગરમી અને શક્તિ આપતા વિવિધ પદાર્થો ઉમેરવામાં આવે છે. મેં ગુંદર, સૂકા મેવા ઉમેરીને લાડુ બનાવ્યા છે. જે સ્વાદ માં તો સારા બન્યા જ છે અને પૌષ્ટિક પણ છે.#GA4 #Week14 Jyoti Joshi -
-
-
-
-
-
-
ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
#MW1#Gundarpak#winter2020 શિયાળાની સિઝનમાં ગુંદરપાક ખૂબ જ ગુણકારી વસાણું છે. દેશી ગુંદ માંથી બનાવવામાં આવતો ગુંદર પાક ખૂબ જ પૌષ્ટિક અને શરીર માટે ફાયદાકારક હોય છે. ગુંદર પાક એક શિયાળુ વાનગી છે જેમાં ઠંડી ની સામે રક્ષણ આપતા ઓષડીયા ઉમેરવામાં આવે છે. શિયાળામાં ગુંદરપાક ખાવાથી શરીર પુષ્ટ બને છે અને હાડકા અને માંસપેશીઓ પણ મજબૂત બને છે ડિલિવરી પછી માતાને ગુંદરપાક ખાવાની સલાહ આપવામાં આવે છે. ગુંદર પાક દેશી ગુંદ, ઘઉંનો લોટ, ડ્રાયફ્રુટ, કોપરુ અને ગોળ માંથી બનાવવામાં આવે છે. આ ડીસને હેલ્ધી બનાવવા માટે તેમાં ખાંડ ના બદલે ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. તો ચાલો આ શિયાળાની સ્પેશ્યલ પૌષ્ટિક વાનગી બનાવી એ. Asmita Rupani -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#cookpadindia#cookpadgujarati#gundarpakકહેવાય છે કે...શિયાળામાં વસાણા ખાઓ અને બારેય મહિના નિરોગી રહો. શિયાળાના વસાણાં માં પૌષ્ટિક આહારથી ભરપૂર ગુંદરમાં ઔષધીય ગુણો હોવાથી આયુર્વેદિક દવાઓ બનાવવાની સાથે સાથે ગુંદર પાક બનાવીને પણ ખાઈ શકાય. Ranjan Kacha -
ગુંદર પાક(Gundar paak recipe in Gujarati)
#trend#ગુંદર પાક આ ગુંદર પાક શિયાળા નું સ્પેશિયલ વસાણું છે ગુંદરને શેકીને અથવા તરીને તેનું સેવન કરવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે ડીલેવરી બાદ મહિલાઓને આ ગુંદરપાક ખાવાથી કમરનો દુખાવો થતો નથી Kajal Chauhan -
-
-
ગુંદર ની પેદ (Gundar Pend Recipe In Gujarati)
#WK2#Cookpadindia#Cookpadgujarati#Winterspecial#વિન્ટર કિચન ચેલેન્જમારી મમ્મી ની સ્પેશિયલ રેસીપી છે. ગુંદરની પેદ શિયાળામાં શક્તિવર્ધક વસાણુ છે. નાના બાળકો તથા મોટા બધાને ભાવે છે. શિયાળામાં પેદ ખાવાની ખૂબ મજા આવશે, તમે પણ શિયાળામાં પેદ બનાવી ને ખાવા ની મજા માણજો Neelam Patel
More Recipes
- સાલમ પાક.(salam pak Recipe in gujarati)
- લીલી ડુંગળીની કઢી અને રીંગણનું ભડથું(Lili dungli ni kadhi & ringan bharthu recipe in Gujarati)
- શક્કરિયા બટાકા ની સુકી ભાજી (Sweet Potato and Potato Sabji recipe in Gujarati)
- રીંગણનો ઓળો અને બાજરીજુવારના રોટલા (Ringan no oro with bajra-juar roti recipe in Gujarati)
- ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14134780
ટિપ્પણીઓ (21)