દિલ્હી પાપડી ચાટ (Delhi Papadi Chat Recipe In Gujarati)

Deepa Shah
Deepa Shah @cook_26309641

દિલ્હી પાપડી ચાટ (Delhi Papadi Chat Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 15-20 નંગપાપડી પૂરી
  2. જરૂર મુજબગળ્યું દહીં
  3. 2 નંગજીણી સુધારેલી ડુંગળી
  4. 1/2નાની વાટકી લીલી ચટણી
  5. 1/2વાટકી ખજૂર આમલીની ચટણી
  6. 1/2 ટી સ્પૂનચાટ મસાલો
  7. જરૂર મુજબમસાલા સીંગ
  8. જરૂર મુજબતળેલી ચણા મસાલા દાળ
  9. જરૂર મુજબસેવ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાપડી પુરીને મીઠી ચટણી માં ડીપ કરી પ્લેટમાં ગોઠવવી.

  2. 2

    ત્યારબાદ તેના ઉપર લીલી ચટણી,ગળ્યું દહીં, ચાટ મસાલો ઉમેરવા.

  3. 3

    ત્યારબાદ તેના ઉપર મસાલા સીંગ,મસાલા દાળ,ડુંગળી અને સેવ ઉમેરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Shah
Deepa Shah @cook_26309641
પર

Similar Recipes