કાજુ કરી (Kaju Curry recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1 લીટર દૂધ ને ગરમ કરી ઉભરો આવે એટલે બંધ કરી તેમાં વિનેગર વાળું પાણી એડ કરી દૂધ ફાડી લો,
- 2
પનીર ને કોટન કપડામાં ગાળી લો, નીચે જે પનીર જળ નીકળે તેનાથી લોટ બાંધવા માં યુઝ કરો,
- 3
પેન માં તેલ અને ઘી મૂકી સ્લાઈસ કરેલી ડુંગળી સાંતળી,તેમાં કાજુ,મગજતારી, ઇલાયચી લવિંગ,તજ લીલા મરચા નાખી સાંતળી લો,પછી બાઉલ માં કાઢી ઠંડુ પડે એટલે પિસી લો,
- 4
હવે પનીર ને ક્યુબ માં કાપી લો, અને ફ્રાય કરી લોઅને દૂધમાં નાખી રાખો જેથી સોફ્ટ રહે,
- 5
પેન માં ઘી તેલ મુકો સેજ ગરમ થાય પછી જીરું,સાંતળી ને પેસ્ટ કરેલી હતી તે તેમાં એડ કરી તેલ ઘી છૂટું પડે એટલે આદુ લસણ ની પેસ્ટ નાખી થવા દો,
- 6
હવે તેમદૂધમાં પલાળેલું પનીર એડ કરો,સાથે મિલ્ક પાઉડર પણ દૂધ મા ઓગાડવો જેથી ગાંઠા ન રહે એડ કરી હલાવો ગ્રેવી સેજ ઘટ્ટ થાય પછી તળેલા કાજુ નાખી દો, અને મલાઈ પણ એડ કરો,5 મિનિટ રાખી મસાલા ભળી જાય અને ક્રિમિ થાય એટલે ઉતારી ગરમ નાન કે પરોઠા સાથે સર્વ કરો તો તૈયાર છે વ્હાઈટ ગ્રેવી ઇન કાજુ પનીર સબ્જી
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખોયા કાજુ (Khoya Kaju Recipe In Gujarati)
મેં sangita madam ના લાઈવ સેશન માં થી વ્હાઈટ ગ્રેવી બનાવી હતી. Hetal Shah -
કાજુ કરી(Kaju curry recipe in Gujarati)
#MW2#kajucurry...કાજુ કરી એ એક એવી પંજાબી સબ્જી છે. જે નાના મોટા સૌ ને પસંદ આવે એવી ધાબા સ્ટાઇલ ની એક દમ ટેસ્ટી કાજૂ કરી આજે મે બનાવી છે Payal Patel -
પાલક કાજુ પનીર (Palak Kaju Paneer Recipe In Gujarati)
પાલક પનીર ટેસ્ટી અને શીયાળામાં અને મોનસુન મા પરાઠા, રોટી સાથે મજા પડી જાય. પાલક એક સુપર ફુડ છે.પંજાબી સ્ટાઈલ#GA4#Week6#panner n cashew Bindi Shah -
-
કાજુ કરી (Kaju Curry Recipe in Gujarati)
#GA4#Week 5#cashew(kaju kari) પંજાબી કયૂજન ની રીચ,ક્રીમી ડીલીશીયસ સબ્જી કાજુ કરી.. Saroj Shah -
-
-
કોનૅ કાજુ મસાલા(corn kaju masala recipe in Gujarati)
#સુપરશેફ3#માઇઇબુક#મોન્સૂન સ્પેશિયલ#પોસ્ટ 20 Nayna prajapati (guddu) -
-
-
શાહી કાજુ કરી(Shahi kaju curry recipe in Gujarati)
પંજાબી વાનગીઓ માં આ એક સ્વાદિષ્ટ ડિશ છે. જે બાળકોથી લઇને મોટા બધાને ભાવે છે.#MW2#કાજુકરી Nidhi Sanghvi -
-
કાજુ કરી (kaju curry recipe in Gujarati)
#MW2#kaju curry#cookpadindia પંજાબી વાનગી કાજુ કરી રેસીપીને કાજુ બટર મસાલા પણ કહેવામાં આવે છે. આ કરીમાં શેકેલી કાજુને ધીમે ધીમે મસાલેદાર, ક્રીમી અને રેશમી ડુંગળી ટામેટા આધારિત ગ્રેવીમાં રાંધવામાં આવે છે. શાકાહારી ભોજન માટે એક આદર્શ ડિશ ગણવામાં આવે છે ...તો આપને એક અલગ રીતે કાજુ કરી ની રેસિપી ટ્રાય કરીશું.. Twinkal Kalpesh Kabrawala -
કાજુ કરી(Kaju Curry Recipe in Gujarati)
#MW2#ખોયા કાજુ કરીઆ શાક થોડું સ્વીટહોય છે...જે પરોઠા કે નાન સાથે સરસ લાગે છે... Rasmita Finaviya -
ધાબા સ્ટાઇલ કાજુ મસાલા (Dhaba Style Kaju Masala Recipe In Gujarati)
#EBધાબા સ્ટાઇલ કાજુ મસાલા, મારાં પરિવાર નું ફેવરિત સબઝી છે,જે જલ્દી બની જાય છે અને ટેસ્ટી લાગે છે પરાઠા સાથે. Ami Sheth Patel -
-
-
બ્રેડ રસમલાઈ (Bread Rasmalai Recipe In Gujarati)
આ રેસિપી માં ગેસ પણ ચાલુ કરવાની જરૂર નથી.ખુબજ જલ્દીથી બની જાય છે.#RC2#Week2વ્હાઈટ રેસિપી Dipika Suthar -
કાજુ બદામ ચિક્કી(Kaju badam chikki recipe in Gujarati)
માર્કેટ કરતાં પણ સસ્તી અને ચોખ્ખી ચિક્કી ઘરે આસાનીથી બનાવી શકાય છે.જો બાળકો કાજુ બદામ ના ખાતા હોય તો આવી રીતે ચીકી બનાવીને આપવાથી તેઓ હોંશે હોંશે ખાઇ લે છે.#CookpadTurns4#Cookwithdryfruits Nidhi Sanghvi -
-
-
-
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#Week14#ff1બદામ શેઇક ઉપવાસ માં શરીરમાં તાકાત આપે છે..અને ખુબ જ એનર્જી મળે છે.. બદામ થી યાદશક્તિ વધે.. વડી સ્કીન પણ મુલાયમ બને.. આંખ ની રોશની વધે..એ પણ દૂધ સાથે લેવાથી કેલ્શિયમની ઉણપ હોય તો દુર થાય.. Sunita Vaghela -
-
ફરાળી દૂધી કોફતા કરી (Farali Dudhi Kofta Curry Recipe In Gujarati)
આ રેસિપી મારું ઇનોવેશન છે.. આ ડીશ માં બે ભાગ છે એક કોફતા અને બીજી ગ્રેવી ... આ ડીશ ને તમે પંજાબી કોફતા ના શાક ની જેમ રોટલી પરાઠા કે રાઈસ સાથે શાક તરીકે સર્વ કરી શકો... ગ્રેવી જાડી રાખી કોફતા ને તેમાં ડીપ કરી ને ચટણી તરીકે પણ સર્વ કરી શકો... એક પ્રકારે વન પોટ મીલ પણ કહી શકાય.મે ફરાળી વર્ઝન બનાવ્યું છે એટલે મે કોફતા માટે દૂધી ની સાથે ફરાળી લોટ લીધો છે....ગ્રેવી ને થીક કરવા ડુંગળી ની પેસ્ટ ને બદલે દૂધી નો ઉપયોગ કર્યો છે. Hetal Chirag Buch -
More Recipes
ટિપ્પણીઓ (3)