કાજુ કરી મિક્સ (Kaju Curry Mix Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કથરોટમાં લોટ મીઠું જીરું અને હિંગ લઈ લો..... પછી તેને સરખી રીતે મિક્ષ કરી લો.... ત્યારબાદ તેલ અને પાણી ઉમેરી લોટ બાંધી લો..... રોટલી થોડો કઠણ લોટ બાંધવો....
- 2
ટેબલ એકસરખા લુઆ બનાવી લેવા.... અટામણ વાળો એક લૂઓ પાટલી પર લો.... નાની પૂરી વણી તેના પર એક ચમચી તેલ લગાવો.....
- 3
ત્યારબાદ થોડું અટામણ છાતી લો...... ત્યારબાદ તેનો અડધો ભાગ કરી લો..... પછી ફરીથી જમણી બાજુના છે અને ડાબી બાજુ જોઈન્ટ કરી દો..... જેથી ટ્રાયેંગલ શેપ થશે..... પછી તે પ્રમાણે વેલણ ફેરવી લો.....
- 4
પછી તેને તવા પર ધીમો ગેસ રાખી બંને બાજુ તેલ લગાવી બદામી રંગના શેકી લો......
- 5
સબ્જી બનાવવા માટે ટામેટા કાજુ કરી નું પેકેટ અને દૂધ લઈ લો.... પેસ્ટ બનાવવા માટે આપેલ માં મુજબ દૂધ લઇ તેમાં સુહાના કાજુ કરી મિક્સ નું પેકેટ લઇ ઉમેરી દો અને મિક્સ કરી લો......
- 6
ટામેટાની ગ્રેવી બનાવવા માટે ટામેટા ને ધોઈ મિક્સરમાં સુધારેલો અને પેસ્ટ બનાવી લો...... ત્યારબાદ વઘાર કરવા માટે બે ચમચી ઘી લઇ... પછી તેમાં કાજુ તળી લો..... બદામી રંગના થાય એટલે બહાર કાઢી લો.... ત્યાર બાદ તૈયાર કરેલી ગ્રેવી ઉમેરો
- 7
બદામી રંગના થાય એટલે બહાર કાઢી લો..... ત્યારબાદ તેમાં તૈયાર કરેલી ગ્રેવી ઉમેરી પાંચ મિનિટ માટે ચઢવા દો.... પછી તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી દો.....
- 8
ત્યારબાદ તેમાં પનીરના કટકા ઉમેરો.... તેલ મેં તેને સર્વિંગ બાઉલમાં લઈ ડુંગળી અને તળેલા કાજુ અને કોથમીરથી ગાર્નિશ કરો...... તો તૈયાર છે આપણું ઇન્સ્ટન્ટ કાજુ કરી મિક્સ.........
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાજુકરી મિક્સ (Kaju Curry Recipe In Gujarati)
#GA4#Week5#puzzel world is #Ceshav Khyati Joshi Trivedi -
-
-
-
-
કાજુ કરી (Kaju Curry Recipe in Gujarati)
#GA4#Week 5#cashew(kaju kari) પંજાબી કયૂજન ની રીચ,ક્રીમી ડીલીશીયસ સબ્જી કાજુ કરી.. Saroj Shah -
-
-
શાહી કાજુ મસાલા કરી (Shahi Kaju Masala Curry Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
આલુ સબ્જી (Aloo Sabji Recipe In Gujarati)
#નોર્થ આ સબ્જી રાજસ્થાન ના મારવાડની ખૂબ પ્રખ્યાત રેસીપી છે. જે ખૂબ જ ટેસ્ટી અને મસાલેદાર બને છે. સાથે ગ્રેવીવાળી હોય એટલે બાળકોને પણ મજા આવે છે.... તે પણ હોશે હોશે ખાઈ લે છે.... અને સાથે સાથે જીરા પરાઠા હોય તો ખાવાની મજા પડી જાય... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
જુવાર, ઘઉં મિક્સ પરાઠા
#રોટીસ જુવાર શરીરને તાકાત, પ્રોટીન, કેલ્શિયમ આપે છે. તો આજે અમે જુવાર અને ઘઉંના મિક્સ પરાઠા બનાવ્યા છે. જે ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે. તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
-
-
-
-
મિક્સ ફ્લોર ઢેબરા (Mix Flour Dhebara Recipe In Gujarati)
#ફટાફટ અત્યારે ચોમાસાની સિઝનમાં આ મિક્સ ફ્લોર ઢેબરા ખાવાની મજા આવે છે. બધાજ લોટમાં પોષક તત્વો રહેલા છે. જે આપણા શરીર માટે ખૂબ જરૂરી છે.. અને સાથે હેલ્ધી પણ છે.. અને તેને આપણે બાળકોને લંચ બોક્સમાં આપતી વખતે તેમાં એક ચમચી ઘી લગાવી ને આપી શકાય છે... તો ચાલો જોઈ લઈ એ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
-
-
-
કાજુ કરી મસાલા (Kaju Curry Masala Recipe In Gujarati)
#GA4#Week1આ સબ્જી માં મે તળેલા કાજુ અને ખડા મસાલા નો યુઝ કર્યો છે. આ સબ્જી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. જો તેને થોડી સ્પાઇસી બનાવવામાં આવે તો વધારે ટેસ્ટી લાગે છે. ફ્રેન્ડસ આ સબ્જી જરૂરથી ટ્રાય કરજો. Parul Patel -
જુવાર ઘઉં ના હેલ્ધી ખાખરા (Juvar Wheat Flour Healthy Khakhra Recipe In Gujarati)
#GA4#Week7#puzzel world is #Breakfast આપણા આયુર્વેદ વિજ્ઞાનમાં પણ કહેવામાં આવ્યું છે કે સવારનો નાસ્તો કરવાથી ઘણા બધા ફાયદા છે. કેમકે તેનાથી આખા દિવસની એનર્જી મળી રહે છે.... એટલે કે સવારનો નાસ્તો આપણે રાજાશાહી રીતે કરવો જોઈએ. એટલે કે ફૂલ ભરપેટ... આપણે ગુજરાતીઓ નાસ્તામાં અનેક વિવિધ લેતા થઈ ગયા છીએ.. અને ગુજરાતી અને તો સવારે અને સાંજે બંને ટાઈમ ચા સાથે નાસ્તો કરવાની આદત હોય છે..... પહેલા આપણે જુવાર નો ઉપયોગ માત્ર પક્ષીઓને ચણ નાખવા માટે કરતા હતા .. પણ હવે તેમાંથી પણ અનેક નવી નવી વાનગીઓ બનાવતા થઈ ગયા છીએ.... તો ચાલો જોઈએ હેલ્થ એવા જુવાર અને ઘઉંના ખાખરા બનાવવાની રીત..... મિત્રો તમે પણ બનાવ જો ખુબ સરસ લાગે છે..D Trivedi
-
કાજુ કરી (kaju curry recipe in Gujarati)
#MW2#kaju curry#cookpadindia પંજાબી વાનગી કાજુ કરી રેસીપીને કાજુ બટર મસાલા પણ કહેવામાં આવે છે. આ કરીમાં શેકેલી કાજુને ધીમે ધીમે મસાલેદાર, ક્રીમી અને રેશમી ડુંગળી ટામેટા આધારિત ગ્રેવીમાં રાંધવામાં આવે છે. શાકાહારી ભોજન માટે એક આદર્શ ડિશ ગણવામાં આવે છે ...તો આપને એક અલગ રીતે કાજુ કરી ની રેસિપી ટ્રાય કરીશું.. Twinkal Kalpesh Kabrawala -
કોલીફ્લાવર કોફ્તા કરી(Cauliflower kofta curry recipe in gujarati)
#GA4#Week10#કોલીફ્લાવર#કોફ્તા Arpita Kushal Thakkar -
જૈન પનીર કાજૂ કરી(jain Paneer Kaju Curry Recipe In Gujarati)
#નોર્થ#પંજાબપનીર અને ગ્રેવી આ બંને નું નામ આવે એટલે પંજાબ જ યાદ આવે.એવું નથી કે ડુંગળી અને લસણ ના હોય તો ગ્રેવી વાળૂ શાક સ્વાદિષ્ટ ન બને પણ ડુંગળી અને લસણ વગર પણ શાક બહુ જ સરસ બને છે તેમાં અમુક બીજી વસ્તુ ઉમેરવાથી તેનો સ્વાદ સરસ આવે છે જેમ કે થોડુંક ફુદીનો થોડી કોથમીર લેવી ગ્રેવી કરો ત્યારે સાથે પીસી લેવાની.મેં જૈન પનીર કાજુ કરી બનાવી છે જે ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે અને પછી પનીર હોય તેના ચોરસ ટુકડા કરીને ગાર્નિશ કર્યું છે Pinky Jain -
-
-
More Recipes
ટિપ્પણીઓ