પાણી પૂરી (Pani Poori recipe in Gujarati)

Sweta Keyur Dhokai
Sweta Keyur Dhokai @cook_229
Jamnagar

#GA4
#Week6
#pani Puri chaat

શેર કરો

ઘટકો

20 મિનિટ
3 વ્યક્તિ માટે
  1. 4-5બટાકા
  2. 1 વાટકીબાફેલા ચણા
  3. પૂરી 1 પેકેટ
  4. મીઠુ સ્વાદ મુજબ
  5. મરચું સ્વાદ મુજબ
  6. ચાટ મસાલો
  7. પાણી માટે
  8. 100 ગ્રામફુદીનો
  9. 100 ગ્રામધાણા
  10. 3લીલા મરચા
  11. 1લીંબુ
  12. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકા ને ચણા ને બાફી લો.અને બધો મસાલો એડ કરો.

  2. 2

    પાણી માટે ફુદીના ધાણા અને મરચા ને ધોઈ મિક્સર માં ક્રશ કરી લો.ત્યાર પછી જરૂર મુજબ પાણી ઉમેરી મીઠું અને લીંબુ ઉમેરો.અને ફ્રિજ માં ઠંડુ થવા મૂકી દો.

  3. 3

    હવે તૈયાર છે પાણી પૂરી ચાટ.પૂરી માં મસાલો ભરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sweta Keyur Dhokai
પર
Jamnagar

ટિપ્પણીઓ

Similar Recipes