ઘઉંના લોટમાંથી ગુલાબ જાંબુ(Gulab jamun from Wheat Flour Recipe In Gujarati)

Gayatri joshi
Gayatri joshi @cook_20446010
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકોઘઉંનો લોટ
  2. 1 વાટકોખાંડ
  3. 4-5ઇલાયચી
  4. ચપટીકેસર
  5. 1 ચમચીમિલ્ક પાઉડર
  6. 1 મોટી ચમચીઘી
  7. 1/2 ચમચીબેકિંગ સોડા
  8. 1 કપદૂધ
  9. જરૂર મુજબ તળવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલ માં ઘઉં નો લોટ લો તેની અંદર બેકિંગ સોડા એડ કરી દૂધ વડે રોટલી કરતા કઠણ લોટ બાંધો

  2. 2

    આ લોટ ને ઘી વડે કુણવી લો આ લોટ ને ફરજીયાત 10 /15 મિનિટ નો રેસ્ટ આપવો

  3. 3

    હવે તેના લુવા કરી ગોળા વાળી લો ગોળા ને ધીમી આચ પર ઘી માં ગુલાબી રંગના તળી લો

  4. 4

    હવે એક પેન માં 1 કપ ખાંડ લો તેમાં 1.5 કપ પાણી એડ કરી ચાસણી રેડી કરો તેમાં કેસર તાંતણા તથા ઇલાયચી નાખો

  5. 5

    ચાસણી રેડી થાય એટલે તળેલા જામ્બુ એડ કરો અને 3 -4 કલાક પછી સર્વ કરો😍😍💥😍😍😍😍

  6. 6
  7. 7
  8. 8
  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gayatri joshi
Gayatri joshi @cook_20446010
પર

Similar Recipes