ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ માવા ને ખમણી લો પછી તેમાં તપકીર અને મિલ્ક પાઉડર ઉમેરી સરસ મિક્સ કરી લો પછી જરૂર મુજબ દૂધ ઉમેરી લોટની કણક જેવું તૈયાર કરી લો
- 2
હવે એક તપેલીમાં ખાંડ લઈ તેમાં કેસર ના તાંતણા ઉમેરી દો અને જરૂર મુજબ એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી તેને ગેસ ઉપર ઉકળવા મૂકી દો
- 3
હવે એક વાસણમાં ઘી લઇ અને ગેસ ઉપર ગરમ કરવા મુકો અને બાંધેલા લોટની કણક જેવા માંથી હલકા હાથે બે હાથમાં ઘી લગાવી મસળી અને ગોળ ગોળ બોલ્સ બનાવી લો પછી તેને ધીમા તાપે ઘીમાં તળી લો
- 4
ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો પછી તેને ચાસણીમાં બોળી થોડી વારે સુધી રહેવા દો પછી તેને ડબ્બામાં ભરી લો
- 5
ફ્રીજમાં રાખી દો જ્યારે કોઈ ગેસ્ટ આવે ત્યારે તમને સર્વ કરો તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ગુલાબ જાંબુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#RB1#MY RECIPE BOOK#Week- 1#cookpadgujratiગુલાબ જાંબુ મારી ફેમિલી અને ફ્રેન્ડ્સ ને મારા બનાવેલા ખૂબ જ ભાવે છે.તેથી મે ગુલાબ જાંબુ ની રેસીપી મૂકી છે. Jayshree Doshi -
-
-
ગુલાબ જાંબુ (Gulab jamun recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાતગુલાબ જાંબુ બધાના ફેવરિટ હોય છે. અમે નાના હતા ત્યારથી મમ્મી અમને ગુલાબજાંબુ બનાવીને ખવડાવતા. પરીક્ષામાં સારુ પરિણામ આવે, ઘરમાં કોઈ નો જન્મદિવસ આવે ત્યારે ગુલાબજાંબુ બનાવતા. લગ્ન હોય કે કોઈ પાર્ટી દૂધ ના માવા માંથી બનતી આ સ્વીટ ને મોખરાનું સ્થાન મળ્યું છે. ગુલાબ જાંબુ મારા ફેવરિટ છે. Parul Patel -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#DIWALI2021#mr#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
ગુલાબ જાંબુ(Gulab jamun recipe in gujarti)
#Sweets#Rakhispecial તેહવાર હવે ચાલુ થય ગયા છે અને હાલ ની પરિસ્થિતી પ્રમાણે બાહર થી મીઠાઈ લાવવી યોગ્ય નથી જેથી મે ઘર માં પારંપારિક રીતે બનતા ગુલાબ જાંબુ બનાવ્યા છે. Mitu Makwana (Falguni) -
-
-
ગુલાબ જાંબુ (Gulab jamun Recipe in Gujarati)
જ્યારે ભી મીઠું ખાવાનું મન થાય ત્યારે ખુબ સરલતા થી બનતા અને સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ આ ગુલાબ જાંબુ જરૂર બનાવો #GA4 #Week18 . Kirtida Shukla -
-
ગુલાબ જાંબુ (Gulab jambu recipe in Gujarati)
#trendહું ભાવિશા ભટ્ટ લઈને આવી છું ગુલાબ જાંબુ je aapada ની મોસ્ટ ફેવ સ્વીટ આઈટમ છે આ મેં મારા ફેમિલી પાસે થી શીખી છે . Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#RB1#gulabjamun#cookpadgujarati#cookpadindiaગુલાબ જાંબુ લગભગ તો બધાને ભાવતા જ હોય. પણ આ રેસિપી મારા પતિને ડેડીકેટ કરવા માંગીશ.કારણ કે ચાખવાની વાત અલગ છે, પણ જો વાત આવે જાપટવાની તો મારા પતિનો પહેલો નંબર આવે. હજીતો ચાસણીમાં ઉમેર્યા હોય ત્યાં તો એની આજુબાજુ આંટાફેરા શરૂ થઈ જાય અને એતો ઠીક પણ જેટલી વાર હાથ લાગે એટલી વાર ચાર કે પાંચ તો પતી જ જાય. Mamta Pandya -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#GA4 #Week18# gulab jamun ગુલાબ જાંબુ મારા ઘરમાં તો બધાને બહુ ભાવે છે સ્પેશ્યલી મારી ડોટર ને એને તો ઘર નાજ વધારે ભાવે એટલે થોડા થોડા ટાઈમે ડિમાન્ડ હોય અને હું ફટાફટ બનાવી દવ છું આ આ મીઠાઈ એવી છે કે જે ગરમ ગરમ પણ બહુ સરસ લાગે છે અને ઠંડા પણ બધાને બહુ ભાવે છે અને જે જલ્દીથી બની પણ જાય છેJagruti Vishal
-
ગુલાબ જાંબુ (Gulab Jambu Recipe in Gujarati)
ગુલાબ જાંબુ બધા ને ખૂબ જ ભાવતા હોય છે. નાના બાળકો થી લઈ ને મોટા બાળકો ને ખૂબ પ્રિય છે. મારા ઘર માં બધાને ખૂબ જ ભાવે છે. તો ચાલો આજે આપણે ગુલાબ જાંબુ ની રેસીપી જોઈએ..#trend#myfirstrecipe Amee Shaherawala -
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#Viraj ગુલાબ જાંબુ એક એવી મીઠાઈ છે જે બધાને ખૂબ જ ભાવે છે. Hetal Siddhpura -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
મારા ભાઈ ને ભાવતા ફેવરિટ ગુલાબ જાંબુ#Trend Dilasha Hitesh Gohel -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16578506
ટિપ્પણીઓ (4)