મીઠી ખીચડી (Sweet Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ચોખા ધોઈ હળદર ઉમેરી ખીચડી બનાવી લેવી
- 2
એક પેનમાં ઘી ગરમ કરી કાજુ કીસમીસ તળી લેવા. તે ઘીમાં જ ખીચડી ઉમેરી મિક્સ કરી દૂધ ઉમેરી ઘટ્ટ થાય ત્યાં સુધી થવા દો.
- 3
તેમાં ગોળ ઉમેરી મીક્ષ કરવું. ડીશ માં કાઢી ડ્રાય ફ્રુટ,ઇલાયચી મિક્સ અને તુલસી પાન સાથે પ્રસાદી મીઠી ખીચડી સર્વ કરેલ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
હેલ્ધી મગ ની ફોતરાવાળી દાળ ની ખીચડી (Moong Dal Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#Khichdi Crc Lakhabaval -
-
-
-
-
-
-
-
-
-
-
મિક્સ વેજિટેબલ ગ્રેવી ખીચડી (Mix Vegetable Gravy Khichdi Recipe In Gujarati)
#GA4#Week7 Shivani Bhatt -
-
-
મગની છોતરાવાળી દાળ ની ખીચડી (Moong Dal Khichdi Recipe In Gujarati)
આ એક એકદમ ઓથેન્ટિક ગુજરાતી વાનગી છે આ વાનગી છોતરા વાળી મગનીદાળ અને ચોખા થી બનતી વાનગી છે. આ એકદમ હેલ્ધી અને ઝડપથી બનતી વાનગી પણ છે. આપણે જયારે બહાર ફરવા ગયા હોયે કે પછી ઘણા દિવસથી બહાર નું જમતા હોયે ત્યારે આપણ ને આવું કઈ સાદું ખાવાનું મન થાય ત્યારે સૌથી પહેલા ખીચડી યાદ આવે. આ વાનગી ને તમે ડાયટ ફૂડમાં પણ સામેલ કરી શકો છો. તો ચાલો બનાવીએ મગની છોતરાવાળી દાળ ની ખીચડી .#GA4#week7 Tejal Vashi -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13944359
ટિપ્પણીઓ