ચણા નું શાક (Chana Nu Shak Recipe In Gujarati)

SNeha Barot
SNeha Barot @cook_25064610

#GA4#Week7. ચણાનુ શાક.ભાત.બાજરીના રોટલા.કઢી.ડુંગળી

ચણા નું શાક (Chana Nu Shak Recipe In Gujarati)

#GA4#Week7. ચણાનુ શાક.ભાત.બાજરીના રોટલા.કઢી.ડુંગળી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૩ લોકો
  1. ૨૫૦ ગ્રામ ચણા
  2. ૧/૨ ચમચીહિંગ
  3. ઝુડી લીલી ડુંગળી
  4. ૧/૨ ચમચી લસણ મરચાં
  5. ૧ ચમચી મીઠુ
  6. ૧ ચમચી હળદર
  7. ૧ ચમચી ધાણાજીરૂ
  8. ૨ ચમચી તેલ
  9. ૧ ચમચી રાઈ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ચણા ને પલાળી રાખો ૫/૬ કલાક પછી બાફી લો.મીઠુ નાખી ને.

  2. 2

    તેલમાં રાઈ હિંગ લીમડો લીલી ડુંગળી નાખી ને હલાવી લો તેમાં ચણા નાખી દો.

  3. 3

    તેમાં બધા મસાલા નાખી લીંબુ નીચોવી લો.ને થોડી વાર ચઢવા દો.ધાણા નાખી સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
SNeha Barot
SNeha Barot @cook_25064610
પર

Similar Recipes