મીઠી કઢી (Sweet Curry Recipe In Gujarati)

Heena Gada
Heena Gada @cook_26529388

મીઠી કઢી (Sweet Curry Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૬ લોકો
  1. ૨ વાટકો છાશ
  2. ૨ ચમચી બેસન
  3. ૧ નાની ચમચી ઘી
  4. ૧/૨ ચમચી રાઈ
  5. ૧/૨ ચમચી જીરું
  6. જરૂર મુજબ મેથી
  7. મરચાં
  8. ૧ ડાળી મીઠો લીમડો
  9. સ્વાદાનુસાર ગોળ
  10. સ્વાદાનુસાર મીઠુ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    છાશ લો.

  2. 2

    એમાં ૨ચમચી‍ બેસન નાખો્.

  3. 3

    ૧ તપેલી‌મા થોડું ઘી લો.એમા રાઈ, જીરું, મેથી નું વઘાર કરો.

  4. 4

    મરચાં નેં કડી પતો નાખો.

  5. 5

    વઘાર ફૂટી ગયા પછી તેમાં છાશ ને બેસન નાખો.હલાવો.

  6. 6

    મીઠું ને ઞોળ નાંખો.

  7. 7

    ધર્મ ઞરમ ઞરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heena Gada
Heena Gada @cook_26529388
પર

Similar Recipes