આથો (Aatho Recipe In Gujarati)

Uma Buch
Uma Buch @cook_25170846

આથો (ડ્રાયફ્રુટ વસાણું)
#વસાણું
#માઇબુક

આમાં બધા જ ડ્રાય ફ્રુટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી જે ખુબ જ હેલ્થી રહે છે. તમે પણ ઘરે જરૂર બનાવો.

આથો (Aatho Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

આથો (ડ્રાયફ્રુટ વસાણું)
#વસાણું
#માઇબુક

આમાં બધા જ ડ્રાય ફ્રુટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી જે ખુબ જ હેલ્થી રહે છે. તમે પણ ઘરે જરૂર બનાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ લોકો
  1. ૧ વાટકીકાજુ
  2. ૧ વાટકીબદામ
  3. ૧ વાટકીઅખરોટ
  4. ૧ વાટકીગુંદ
  5. ૧ વાટકીપિસ્તા
  6. ૧ વાટકીમગજતરી ના બી
  7. ૧ વાટકીચારોળી
  8. ૧ વાટકીજરદાળુ
  9. ૧ વાટકીઇલાયચી
  10. ૧ વાટકીઘી
  11. ૧ વાટકીઓર્ગેનિક ગોળ
  12. ૧ વાટકીસાકાર
  13. ૧ વાટકીકીસમીસ
  14. ૧ વાટકીટોપરા નું ખમણ
  15. ૧ વાટકીસૂઠ પાઉડર
  16. ૧ વાટકીખસખસ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં બદામ અને કાજુ ના ટુકડા ઉમેરો. તેને ૨-૩ મિનિટ સુધી શેકી લો થવા દો.

  2. 2

    ત્યારબાદ તેમાં ચારોળી ઉમેરો. અને બધું બરાબર મિક્સ કરો. ગુલાબી બદામી રંગના થાય ત્યાર બાદ ગેસ બંધ કરો કરો.

  3. 3

    ત્યારબાદ તેને એક બાઉલ માં લઇ લો. અને પછી એ જ પેન માં મગજતરી ના બી અને ખસખસ ને શેકી લો. અને તેને પણ એક પ્લેટ મા રાખી લો.

  4. 4

    પછી ટોપરા ના ખમણ ને શેકી લો.

  5. 5

    ત્યારબાદ એક પેન માં થોડું ઘી મૂકી તેમાં ગુંદ ને તળી લો. અને તેને પ્લેટ મા ખાધી થોડું ઠંડું થવા દો.

  6. 6

    ત્યારબાદ પાછું પેન મા ઘી ને ગરમ કરો. અને તેમાં ગોળ ઉમેરો. અને ગોળ ઘી મા ભળી જઈ ત્યાર સુધી થવા દો.

  7. 7

    ત્યારબાદ ઉપર શેકલા બધા જ ડ્રાય ફ્રુટ વારા ફરતી ઉમેરતા જવના. અને પછી ટોપરા નું ખમણ જરદાળુ ના ટુકડા ઉમેરો..પીસ્તા, કીસમીસ, અને તૈયાર મગજતારી ના બી અને ખસખસ બધું ઉમેરો. છેલ્લે ગુંદ ઉમેરો. અને સાકર દળેલી ઉમેરો

  8. 8

    અંતે સુંઠ અને આ બધું મિક્સ કરી ને સરખું હલાવતા કરો. અને આ રીતે આથો તૈયાર થાય જશે. અને તેને એક પ્લેટ માં સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Uma Buch
Uma Buch @cook_25170846
પર

Similar Recipes