દૂધપૌઆ (શરદ પૂનમ સ્પેશ્યલ) (Dudh Paua Recipe In Gujarati)

Rinku Nakar
Rinku Nakar @rinksnakar
શેર કરો

ઘટકો

15 મિનિટ
5-6 લોકો માટે
  1. 100 ગ્રામપૌવા
  2. 1 લિટરદૂધ
  3. 1 વાટકીખાંડ
  4. 4-5 કેસર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એકે ચારણી માં પૌવા લઇ સાફ પાણી થી ધોઈ ને પલાળી લેવા પછી ગેસ પર એક વાસણ માં દૂધ મૂકી ને ગરમ કરી લેવું 10-15 મિનિટ સુધી પછી એમાં ખાંડ ઉમેરી દેવી અને ગેસ બન્ધ કરી દેવો

  2. 2

    દૂધ થોડું ઠંડુ પડે એટલે એમાં પૌવા ઉમેરી દયો અને કેસર થી garnish કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinku Nakar
Rinku Nakar @rinksnakar
પર

Similar Recipes