ફ્રાય મસાલા ઈડલી (Fried Masala Idli Recipe In Gujarati)

Tarjani Karia Yagnik
Tarjani Karia Yagnik @cook_26764623

#GA4
#Week7

ઈડલી માંથી તમે આ રેસિપી બહુ જલદી બનાવી શકો છો સવારના નાસ્તા માટે આ બહુ સરળ રેસીપી છે જે નાના-મોટા સૌને ભાવસે.

ફ્રાય મસાલા ઈડલી (Fried Masala Idli Recipe In Gujarati)

#GA4
#Week7

ઈડલી માંથી તમે આ રેસિપી બહુ જલદી બનાવી શકો છો સવારના નાસ્તા માટે આ બહુ સરળ રેસીપી છે જે નાના-મોટા સૌને ભાવસે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો
  1. ઈડલી
  2. કળી લસણ
  3. મોટી ડુંગળી
  4. ટામેટા ની પ્યુરી
  5. કેપ્સીમ
  6. ૧ ચમચીટોમેટો કેચઅપ
  7. ૨ ચમચીસેઝવાન સોસ
  8. ૧/૨ ચમચી રાઈ
  9. ૧/૨ ચમચી હિંગ
  10. સ્વાદાનુસાર મીઠું
  11. ૧/૨ ચમચી હળદર
  12. ૧/૨ ચમચી જીરું
  13. ૧ ચમચી મરચું
  14. જરૂર મુજબતેલ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૈા પ્રથમ ઈડલી ના નાના ચોરસ ટુકડા કરો. ત્યારબાદ તેને એક પેન માં તેલ મૂકી સેમી ફ્રાઈ કરો અને એક પ્લેટ માં અલગ રાખી દો. ત્યાર પછી એ જ પણ માં થોડું તેેલ ઉમેરી તેમાં લસણ ડુંગળી અને કેપ્સીકમ બારીક સમારેલા ઉમેરો અને સાતળવાં મૂકો.

  2. 2

    ત્યારબાદ તેમાં એક ટામેટા ની પ્યુરી, એક ચમચી ટોમેટો કેચઅપ, ૨ ચમચી સેઝવાન સોસ ઉમેરો અને ૨ મિનિટ પકવો, ત્યારબાદ તેમાં સેમી ફ્રાઇ કરેલી ઈડલી ઉમેરો અને મિક્સ કરો. તૈયાર છે ટેસ્ટી બ્રેકફાસ્ટ ફ્રાય મસાલા ઈડલી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tarjani Karia Yagnik
Tarjani Karia Yagnik @cook_26764623
પર

Similar Recipes