ભરેલા ટામેટા નુ શાક (Stuffed Tomato Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન મા તેલ ગરમ કરી તેમાં જીરૂ એડ કરવુ પછી તેમા આદુ લસણ ની પેસ્ટ એડ કરવી અને જીના સમારેલા મરચા નાખવા પછી જીની સમારેલી ડુંગળી એડ કરવી અને સાંતળવી
- 2
પછી તેમા બાફેલા બટેટા નો માવો અને પનીર એડ કરવુ પછી તેમા હળદર, ધાણાજીરું, સ્વાદ મુજબ મીઠું, ગરમ મસાલો અને લાલ મરચુ એડ કરવુ તો તૈયાર છે સ્ટફિંગ
- 3
હવે ટામેટાં ના બે ભાગ કરવા અને વચ્ચે નો ભાગ કાઢી નાખવો અને પછી તેમાં તૈયાર કરેલ સ્ટફિંગ ભરવુ અને ટામેટાં ને ૮-૧૦ મિનિટ બાફી લેવા
- 4
હવે ગ્રેવી માટે એક પેન મા તેલ ગરમ થાય એટલે આદુ લસણ ની પેસ્ટ એડ કરવી અને જીના સમારેલા મરચા નાખવા પછી ડુંગળી ની ગ્રેવી એડ કરવી અને પછી ટામેટા ની ગ્રેવી એડ કરવી (ટામેટા નો જે વચ્ચે નો ભાગ કાયઢો એ ની જ ગ્રેવી કરી ને એડ કરવી)
- 5
પછી તેમા હળદર, સ્વાદ મુજબ મીઠું, લાલ મરચુ, ધાણાજીરું, ગરમ મસાલો એડ કરવો પછી તેમા દહીં એડ કરવુ અને થોડી વાર ઉકાળવું પછી તેમા સ્ટફ કરેલા ટામેટા નાખી થોડીવાર ઉકાળવું
- 6
તો તૈયાર છે ભરેલા ટામેટા નુ શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
સ્ટફ ટામેટા ઈન ગ્રેવી (Stuffed Tomato In Gravy Recipe In Gujarat
#GA4#week7# આલુ મટર ટામેટાં ની સબ્જી અબ નયે રુપ મે .. #સ્વાદિષ્ટ#જયાકેદાર#લજબાબ#યુનીક રેસીપી.. Saroj Shah -
-
ભરેલા ટામેટાં સબ્જી (Stuffed Tomato Sabji Recipe In Gujarati)
#AM3 આજે મેં ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ ભરેલા ટામેટાનું શાક બનાવેલ છે જે એક આપણી શાક ની ડીશ માં વધારો કરે છે એને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે... Bansi Kotecha -
ભરેલા બટાકા નું શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati)
#GA4#Week1બટાકા નું શાક બધા ના ઘર માં બનતું હોય છે. અલગ અલગ રીતે, મે મારાં ઘર માં આજે ભરેલા બટાકા નું શાક બનાવ્યું છે. Jigna Shukla -
-
-
-
-
-
-
-
-
ભરેલા રીંગણનું ગ્રેવીવાળું શાક (Stuffed Ringan Gravy Sabji Recipe In Gujarati)
#GA4#Week1#Punjabi#Cooksnap Kalika Raval -
-
-
-
ભરેલા સેવ ટામેટાનું શાક (stuffed sev tomato sabji in gujarati)
#સુપરશેફ1#માઇઇબુકપોસ્ટ22#cookpadindia Kinjalkeyurshah -
ભરેલાં રીંગણનું શાક (Stuffed Brinjal Sabji Recipe In Gujarati)
#CB8#week8#cookpadgujarati#કાઠીયાવાડી_સ્ટાઈલ કાઠિયાવાડી શાક બહુ જ પ્રખ્યાત હોય છે અને ખાવા માં પણ બહુ જ સ્વાદિષ્ટ હોય છે. અહીંયા હું એક એવા જ પ્રખ્યાત કાઠિયાવાડી શાક ની રેસીપી બતાવી રહી છું એ છે ભરેલા રીંગણાં નું શાક. આ શાક ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ હોય છે. જેને રીંગણાં નું શાક ના ભાવતું હોય એ લોકો પણ આ શાક ખાય છે. આમ તો ઘણી બધી જગ્યા એ ભરેલા રીંગણાં નું શાક બને છે પણ બધા ની બનાવવાની રીત અલગ અલગ હોય છે. બધી જ જગ્યા ના ભરેલા ના રીંગણાં ના શાક કરતા કાઠિયાવાડી ભરેલા રીંગણાં નું શાક વધારે સ્વાદિષ્ટ હોય છે. નાના બાળકો પણ આ શાક ઉત્સાહ થી ખાય છે. વળી શિયાળા માં તો આ ભરેલા રીંગણાં નું શાક અને બાજરી નો રોટલો ખાવાની બહુ જ મજા આવે છે. Daxa Parmar -
ભૂંગળા બટેટા (Bhungra Bataka Recipe In Gujarati)
ભૂંગળા બટેટા એ એક ખુબ જ સ્પાઈસી રેસીપી છે અને આજે મેં સ્પેશિયલ મારા ભાઈ માટે બનાવી છે તો તમારી સાથે પણ શેર કરું છું મને આશા છે તમને પણ ગમશે.... Riddhi Kanabar -
-
ભરેલા ટામેટાં પૌવા નું ચટપટુ સલાડ (Stuffed Tomato Paua Chatpatu Salad Recipe In Gujarati)
#GA4#Week7 Reena Jassni -
-
-
More Recipes
ટિપ્પણીઓ (3)