ભરેલા ટામેટા (Stuffed Tomato Recipe In Gujarati)

JyotsnaKaria
JyotsnaKaria @jyotsna_karia

ભરેલા ટામેટા (Stuffed Tomato Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામ ટામેટા
  2. 1/2 કપ પૌવા (ચોખા ના)
  3. 1 ચમચી મરચું પાઉડર
  4. 1/2 ચમચી ધાણા જીરું
  5. 1 ચમચી ગરમ મસાલો
  6. 1/2 ચમચી ચાટ મસાલો
  7. જરૂર મુજબ ટોપરા નું છીણ
  8. જરૂર મુજબ ખાંડ
  9. જરૂર મુજબ ધાણા ભાજી
  10. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ. ટામેટા ધોઈ ને તેમાં ઉભી કટ મારવી.

  2. 2

    હવે પૌવા ને ધોઈ તેમાં મરચું પાઉડર.ધાણા જીરુ. ટોપરા નું છીણ..ગરમ મસાલો. ચાટ મસાલો.ખાંડ.ધાણા ભાજી. મીઠું નાખી મિકસ કરવું.

  3. 3

    હવે ટામેટા માં તે પૌવા ભરવા.....મસ્ત ટેસ્ટી. ભરેલા ટામેટા તૈયાર.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
JyotsnaKaria
JyotsnaKaria @jyotsna_karia
પર

ટિપ્પણીઓ

Similar Recipes