રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટાના કટકા કરી નાંખવા પછી એક પેનમાં એક પાવરૂ તેલ મૂકીને તેમાં લસણ અને મીઠો લીમડો નાખીને વઘાર કરવો પછી તેમાં રાઈ અને જીરું નાખીને સમારેલા ટામેટા ઉમેરી દેવા
- 2
પછી તેમાં હળદર મરચું ખાંડ limbo મીઠું નાખીને હલાવવું અને પછી ડીશ ઢાંકીને 10 મિનીટ ચડવા દેવું અને પછી તૈયાર છે ખટમીઠું ટમેટાનું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
સાઉથ ઈન્ડિયન ટોમેટો ચટણી (South Indian Tomato Chutney Recipe In Gujarati)
#GA4#Week7Puzzle - Tomato 🍅 Sneha kitchen -
-
-
-
-
સેવ ટમેટાનું શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)
#GA4 #Week7 #tomato સેવ ટમેટાનું શાક ખૂબ જ ફટાફટ બની જાય છે તેમજ શિયાળામાં આવતા જો દેશી ટામેટા થી શાક બનાવેલું હોય તો શાકની કંઈક મજા જ હોય છે તો ચાલો બનાવીએ સેવ ટમેટાનું શાક Khushbu Japankumar Vyas -
-
-
-
-
-
-
-
-
-
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Weak7#tomato હેલો ફ્રેન્ડ્સ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો ટામેટાં 🍅 પણ ખૂબ જ સારા આવે છે તો આજે ટમેટાનું સૂપ બનાવીશું.જે હું ટોમેટો સૂપની રેસિપી તમારી સાથે શેર કરું છું Falguni Nagadiya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14019318
ટિપ્પણીઓ