ટમેટો કરી (Tomato Curry Recipe In Gujarati)

Nehal D Pathak
Nehal D Pathak @Ndpathak_2411
India (Jamnagar)

ટમેટો કરી (Tomato Curry Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. મોટા ટામેટાં
  2. કેપ્સીકમ
  3. લીલું મરચું
  4. ૪-૫ કળી લસણ
  5. આદુ ટુકડો
  6. ડુંગળી
  7. ૧/૨ ચમચીમીઠું
  8. ૧/૨ ચમચીહળદર
  9. ૧ ચમચીમરચું પાઉડર
  10. ૧ ચમચીધાણજીરૂ
  11. ૧/૨ ચમચીખાંડ
  12. ૧/૪ ચમચીરાઈ
  13. ૧/૪ ચમચીજીરૂ
  14. ૧/૨ ચમચીહિંગ
  15. ૧/૨ ચમચીગરમ મસાલો
  16. ૧/૨ ગ્લાસપાણી
  17. તજ
  18. તમાલપત્ર
  19. લવિંગ
  20. જરૂર મુજબ બટર
  21. જરૂર મુજબ કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પેલા બધી સામગ્રી સુધારો.હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.

  2. 2

    એમાં રાઈ જીરૂ હિંગ નાખો.તજ લવિંગ તમાલપત્ર નાખો.ડુંગળી નાખી સાંતળી લો.મરચું નાખો.કેપ્સીકમ નાખો.હવે ટામેટાં નાખો

  3. 3

    હવે મસાલા નાખો.મિક્સ કરી હલાવી લો.હવે પાણી નાખી ૧૦ મિનિટ ચડવા દો.બટર નાખો.અને હલાવી લો.

  4. 4

    હવે એક પ્લેટ મા કાઢી કોથમીર નાખો.અને સર્વ કરો.પરોઠા સાથે મસ્ત લાગે.તો રેડી છે ટમેટો કરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal D Pathak
Nehal D Pathak @Ndpathak_2411
પર
India (Jamnagar)

Similar Recipes