આલુ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati)

પાલક એટલે હિમોગ્લોબીન નો મેઈન સ્ત્રોત. સૌથી વધુ હિમોગ્લોબીન પાલક માં હોય છે. મારા ઘર માં દરેક ને પાલક અને તેમાથી બનતી વાનગી બઉ ભાવે છે.એટલે આજે મે પાલક ની સબ્જી બનાવી છે.
આલુ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati)
પાલક એટલે હિમોગ્લોબીન નો મેઈન સ્ત્રોત. સૌથી વધુ હિમોગ્લોબીન પાલક માં હોય છે. મારા ઘર માં દરેક ને પાલક અને તેમાથી બનતી વાનગી બઉ ભાવે છે.એટલે આજે મે પાલક ની સબ્જી બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તેલ કે બટર મૂકવું થાય એટલે જીરુ, હિંગ અને બાફેલી પાલક ઉમેરવી.બટેકા ઉમેરવા.
- 2
મીઠું,લાલ મરચાં ની ભૂકી,સબ્જી મસાલો, ધાણાજીરું અને દહીં ઉમેરવું. આદુ ઉમેરવું.
- 3
જરૂર મુજબ પાણી ઉમેરીને હલાવી ને ઢાંકી દેવું.તેલ છૂટું પડે ત્યાં સુધી.લીંબુ નો રસ ઉમેરવો.ઉપરથી ચીઝ ભાવતું હોય તો છાંટવું. તૈયાર છે આલુ પાલક સબ્જી.એને પરાઠા કે રોટી સાથે ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક પોટેટો ની સબ્જી (Palak Potato Sabji Recipe In Gujarati)
#Famપાલક પોટેટો નું ગ્રેવી વાળી સબ્જી આ રેસિપી મારા સન ને ખુબજ ભાવે છે મે આમાં રીનોવેટ કરી ને બનાવી છે પનીર નાં ખાતા હોય એનાં માટે બટાકા નો ઉપયોગ કરીને બનાવી સકાય મે પનીર નાં બદલે બટાકા નો ઉપયોગ કર્યો છે Vandna bosamiya -
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
આલુ પાલક ની સબ્જી દરેક ભારતીયોના ઘરમાં બનતી જ હોય છે. કોઈ સૂકી બનાવે છે તો કોઈ ગ્રેવીવાળી બનાવી છે. પાલકમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન હોવાથી તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેથી પાલકને સુપ,થેપલા અથવા સબ્જી સ્વરૂપે લઈ આયર્નની કમી દૂર કરી શકાય છે. મેં અહીં પાલકની પ્યુરી બનાવીને તેને ટામેટાં ડુંગળીની પ્યુરી ખડા મસાલા સાથે શેકી તેમાં એડ કરી બાફેલા બટેકા અને મસાલા ઉમેરી સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે.#CWM2#Hathimasala#WLD#MBR7 Ankita Tank Parmar -
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2સ્પિનેચ એટલે કે પાલક ખરેખર શરીરને દરેક રીતે લાભ કરે છે અને વ્યક્તિને શક્તિશાળી બનાવે છે. પાલકની ભાજી ખાવાથી પાચનતંત્રમાં રેસા ઉમેરાય છે એટલે પાચન સરળ થઈ જાય છે. પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો અટકી જાય છે. Ankita Tank Parmar -
પાલક પ્યુરી (Palak Puree Recipe In Gujarati)
#cookpad #cookpadgujaratiપાલક ની પ્યુરી નો ઉપયોગ પાલક નો પુલાવ, પરાઠા, સબ્જી માં કરવા માં આવે છે .આ પ્યુરી ફ્રીઝ માં ૨ થી ૩ દીવસ સુધી સારી રહે છે Darshna Rajpara -
પાલક મગની દાળનું શાક (Palak Moong Dal Sabji Recipe In Gujarati)
આ પાલક મગની દાળનું શાક મારા ઘરમાં રેગ્યુલર બને છે ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે#GA4#Week2 Amee Shaherawala -
આલુ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati)
જો આ રીતે પાલક ની સબ્જી બનાવશો તો નાના મોટા બધા હોંશ થી જમશે soneji banshri -
પંજાબી સબ્જી દમ માક્કી
# નોર્થ (આ દમ મકકી ની સબ્જી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સબ્જી તમે સવારના લંચમાં કે રાત્રિના ડિનર માં બનાવી શકો છો આ સબ્જી ખાધા પછી તમે હોટલ ની સબ્જી ભૂલી જશે.) Vaidarbhi Umesh Parekh -
સોયાબીન પાલક સબ્જી (soyabin palak sabji recipe in Gujarati)
#MW4 મે પોષ્ટિક તત્વો થી ભરપુર પાલક અને સોયાબીન ની વડી નો ઉપયોગ કરી ને પંજાબી સબ્જી બનાવી છે. Kajal Rajpara -
ચીઝઆલુ પાલક સબ્જી(Cheese Aloo palak Sabji Recipe in Gujarati)
#MW4#palak bhajiશિયાળા ની શરૂઆત થાય એટલે લીલા શાકભાજી ભરપૂર જોવા મળે છે.અને શિયાળા માં અવનવી રીતે તેનો ઉપયોગ કરી ખાવા જોઈએ આજે આપને પાલક ની સબ્જી બનાવી એ છે.જેમાં નાના નાના બટાકા નો ઉપયોગ કરી બનાવ્યા છે. Namrata sumit -
આલુ પાલક (Aloo palak sabji Recipe in Gujarati)
#MW4#પાલક ની ભાજીમારી ફેવરિટ હેલ્ધી રેસીપી વિન્ટર રેસીપી Shital Desai -
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2આલુ પાલક એ એક ઝડપ થી બની જતી પાલક ની ટેસ્ટી સબઝી છે. Jyoti Joshi -
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5#ફૂડ ફેસ્ટિવલ સિઝન5#week5મે આજે પાલક પાત્રા બનાવ્યા છે પાલક છે તે આપડા બોડી માં હિમોગ્લોબીન ની માત્રા વધારે છે ને હુ અવાર નવાર પાલક માંથી કઈક રેસિપી બનાવીને જમુ છું તો આજે મેં પાત્રા બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4 પાલક પનીર પંજાબી ની સૌથી જ જૂની અને જાણીતી વાનગી છે આપણે કહી શકે કે પાલક પનીર એટલે full of iron અને પ્રોટીન અને કેલ્શયમ થી ભરપૂર વાનગી છે અને આ ઓથેન્ટિક પંજાબી વાનગી નાના-મોટા સૌને ખૂબ જ ભાવતી વાનગી છે Nikita Dave -
-
આલુ પાલક સેન્ડવિચ (Aloo Palak Sandwich Recipe In Gujarati)
આ સ્ટ્રીટ ફૂડ માં સેન્ડવિચ માં એક વેરાઇટી છે. ખાવા મા ખૂબ ટેસ્ટી લાગે છે. Dhaval Chauhan -
કોર્ન પાલક સબ્જી (Corn Palak Sabji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiકોર્ન પાલક સબ્જી Ketki Dave -
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2#week2 પાલક બટાકા નું શાક ધણી બધી રીતે બનાવવામાં આવે છે. અને આ શાક બનાવવામાં ઘણું સહેલું છે. અને સ્વાદમાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે. Payal Sachanandani (payal's kitchen) -
પાલક આલું સબ્જી (Palak aalu sabji recipe in Gujarati)
#GA4#week2અહીં પાલક આલુ સબ્જી એકદમ નવી રીતે રજૂ કરી છે તમે પણ બનાવશો તો ઘરના બધાને જરૂરથી ભાવશે અને એકદમ ઓછી વસ્તુઓમાં સરસ મજાનું શાક બને છે Buddhadev Reena -
પાલક પનીર
#RB1#Week1પાલક પનીર સબ્જી આમ તો દરેક ઘર ની મનપસંદ હશે જ. મારા ઘરમાં, આ સબ્જી મારા સસરાની ફેવરિટ સબ્જી છે. એમને મારા હાથનું પાલક પનીર બહુ ભાવે છે. તો આ ડીશ હું પપ્પાને ડેડીકેટ કરીશ. Hetal Poonjani -
લહસુની પાલક(Lahsuni palak recipe in Gujarati)
લહસુની પાલક એક પંજાબી વાનગી છે.. આમ તો બાળકો પાલક ન ખાતા હોય તો આવી રીતે પાલકની પંજાબી સબ્જી બનાવીએ તો બાળકો હોશે હોશે પાલક ખાઈ લેશે.. Rita Gajjar -
પાલક પનીર (Palak paneer recipe in gujarati)
#GA4 #Week6 આ વાનગી પ્રોટીન થી ભરપૂર છે પાલક માં સારા પ્રમાણમાં હિમોગ્લોબીન હોય છે અને પનીર પણ પ્રોટીન થી ભરપૂર હોય છે Apeksha Parmar -
આલુ પાલક (aloo palak recipe in gujarati)
#નોર્થઆલુ પાલક એ સ્વાદિષ્ટ અને પાલક એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. અહીં પંજાબી રીતે આલુ પાલક ની સ્વાદિષ્ટ સબ્જી બનાવેલ છે . Dolly Porecha -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend#week4#cookpadindiaબહુ જ આશાની થી બની જાય તેવી સબ્જી છે. Hema Kamdar -
દાળ પાલક ની સબ્જી (Dal Palak Sabji Recipe In Gujarati)
#RC4પાલક હાઈ બ્લડ પ્રેસર અને કેન્સર થી આપણને બચાવે છે.જ્યારે ચણા ની દાળ થી આપણા હાડકા મજબૂત થાય છે.બ્લડ ખાંડ કન્ટ્રોલ રાખે છે.હાર્ટ ને હેલ્ધી રાખે છે. Bhavini Kotak -
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
પાલક ની ભાજી ગુણકારી બહુ હોય છે. એની સબ્જી ખાવ કે સૂપ, હરાભરા કબાબ ખાવ કે ચાટ, પાલક સ્વશ્ય માટે ફાયદાકારક જ છે. મારા ઘર માં પાલક ની હું શાક કરતા અવનવી વાનગીઓ માં એનો ઉપયોગ વધારે કરું છું. જેમ કે પાલક પનીર, પાલક પરોઠા, પાલક ટિક્કી અને આજ બનાવી મેં પાલક સેવ. જે મારા ઘર માં અને મારા ફ્રેન્ડ્સ ને ખુબ ભાવી. Bansi Thaker -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
દમ આલુ એક પંજાબી વાનગી છે.આ નાના મોટા બધા ને ભાવે છે.મારા ઘર માં બધાને પંજાબી વાનગી બહુ જ ભાવે છે.એટલે હું અવારનવાર પંજાબી વાનગી બનાવું છું. Hetal Panchal -
પાલક સબ્જી (Palak sabji recipe in Gujarati)
#GA4#WEEK2તીખી તમતમત ને રસદાર પાલક બનાવી ખુબ જ સરળ છે અને આયન અને ફાઇબર યુક્ત છે Ved Vithalani -
સીંધી પાલક સબ્જી
આ સબ્જી પાલક અને ચણાની દાળમાંથી બનાવી છે. આ સબ્જી ભાત ,રોટલી અને ગળ્યાં ભાત સાથે પણ સર્વ કરી શકાય છે. Harsha Israni -
પાલક પરોઠા (Palak Paratha Recipe In Gujarati)
તવા પર શેકી ને પાલક પરોઠા મારા પરિવાર ની ફેવરીટ વાનગી છે.. પાલક માંથી ભરપુર માત્રામાં આયર્ન અને બીજા જરૂરી વિટામિન્સ મળી રહે છે.. એટલે પાલક ની ભાજી શિયાળામાં આવે એટલે નાસ્તામાં જરૂર બનાવી ને ખાવા જોઈએ #CWT Sunita Vaghela -
દહી નુ રાયતું
#goldenapron3#week19#puzzle#curd અનેક પ્રકાર નાં રાયતા બનતા હોય છે જે બિરયાની, પરાઠા, થેપલા ,રોટલી , દાળ ભાત સાથે ખવાતા હોય છે. આ આપડી બોડી ને ઠંડક આપે છે. અને આમાં કેલ્શિયમ પણ છે. આપડા ઘર માં સેહલાય થી મળી રહે એવી વસ્તુ થી રાયતું બનાવીએ. Bhavana Ramparia
More Recipes
- વેજ. પુડલા સેન્ડવીચ (Veg. Pudla Sandwich recipe in Gujarati)
- (દાલગોના કોફી ( Dalgona Coffee Recipe in Gujarati)
- મિલ્ક ચોકલેટ (Milk Chocolate Recipe In Gujarati)
- ચીઝ ચીલી ટોસ્ટ અને મસાલા સેન્ડવીચ (Cheese Chilli Toast & Masala Sandwich Recipe In Gujarati)
- વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe in Gujarati)
ટિપ્પણીઓ (2)