મગસ ( Magas Recipe in Gujarati (

jyotsana motla
jyotsana motla @cook_26233043
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મીન
5 લોકો
  1. 2 વાટકીચણા નો લોટ
  2. 1.5 વાટકીદળે લઈ ખાંડ
  3. 1/2જીનું ટોપરા નું ખમણ
  4. 1 વાટકીઘી
  5. 4 ચમચીદુધ
  6. 1 ચપટીખસખસ
  7. 1 ચમચીજાયફળ ઇલાયચી નો પાઉડર
  8. ડેકોરેશન માટે બદામ કે પિસ્તા

રાંધવાની સૂચનાઓ

45 મીન
  1. 1

    ચણા ના લોટ માં 2 ચમચીઘી અને દૂધ ગરમ કરી ધબો દ્યો

  2. 2

    1/2કલાક પછી એક કડાય મા ધી નાખી લોટ સેકી ને લાઈટ બદામી થાય ત્યાં સુધી ધીમા ગેસે સેકી લ્યો શેકવા આવે એટલે તેમાં ટોપરા નું ખમણ નાખી દો

  3. 3

    હવે ગેસ બંધ કરી થોડી વાર રેવાડો

  4. 4

    ઠરી જય એટલે તેમાં જાયફળ ઇલાયચી પાઉડર અને ખાંડ નાખી ને લાડુ વળી ડો.

  5. 5

    હવે બદામ અથવા પિસ્તા થી ડેકોરેશન કરી લો એટલે તમારા લાડુ ત્યાર છે.

  6. 6

    ધનિયવડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
jyotsana motla
jyotsana motla @cook_26233043
પર

Similar Recipes